ટ્રેનમાંથી ફેંકાઇ જતા કે અકસ્માતે ઠોકરે ચડી જતા મોત નીપજ્યાની શંકા : ઓળખ મેળવવા તજવીજ શહેરની ભાગોળે મોરબી રોડ પર આવેલા બેડી ગામે પાસે રેલવેના…
View More બેડી ગામ પાસે રેલવેના બ્રિજ નીચે પાણીમાંથી અજાણ્યા યુવાનની લાશ મળીrajkot news
નંદી પાર્કમાં શિક્ષક દંપતીના ઘરે રૂા.10.85 લાખની ચોરીમાં હરિયાણાની તસ્કર ગેંગનો સાગ્રીત ઝડપાયો
ચોરીના કેસમાં સુરત કોર્ટ મુદતે આવ્યા બાદ રાજકોટ ચોરી કરી નાસી ગયા, રોકડ લઇ ગેંગના અન્ય ત્રણ સભ્યો ફરાર રાજકોટના નંદી પાર્કમાં આવેલા અપૂર્વા એપાર્ટમેન્ટમાં…
View More નંદી પાર્કમાં શિક્ષક દંપતીના ઘરે રૂા.10.85 લાખની ચોરીમાં હરિયાણાની તસ્કર ગેંગનો સાગ્રીત ઝડપાયોપિતરાઈના બાઈકમાંથી ઉતરી રસ્તો ઓળંગતા યુવકને ટ્રકચાલકે કચડી નાખ્યો
ગોંડલ ચોકડી પાસેની ઘટના; ટ્રકચાલક વિરૂધ્ધ નોંધાતો ગુનો મોરબી રોડ પર આવેલી બજરંગ સોસાયટીમાં રહેતાં મુકેશ રામજીભાઈ માનાણી નામનો 41 વર્ષનો યુવાન ગઈકાલે બપોરે સાડા…
View More પિતરાઈના બાઈકમાંથી ઉતરી રસ્તો ઓળંગતા યુવકને ટ્રકચાલકે કચડી નાખ્યોલાખાબાવળ-પીપળી-કાનાલુસ સેકશનના ડબલ ટ્રેકના કામ કારણે ટ્રેન વ્યવહારને થશે અસર
કાલે ઓખા-રાજકોટ લોકલ રદ અને ભાવનગર-ઓખા એકસપ્રેસ લાખાબાવળ સ્ટેશન પર નહીં ઉભી રહે રાજકોટ ડિવિઝનમાં આવેલા લાખાબાવળ-પીપળી-કાનાલુસ સેક્શનમાં ડબલ ટ્રેકના કામના કારણે 5 ઓગસ્ટથી 23…
View More લાખાબાવળ-પીપળી-કાનાલુસ સેકશનના ડબલ ટ્રેકના કામ કારણે ટ્રેન વ્યવહારને થશે અસરકારખાનેદાર સાથે રૂ.10.41 કરોડની છેતરપિંડીમાં દુબઈ કનેક્શન
માસિક 20 ટકાની લાલચે કારખાનેદાર પાસેથી રૂપિયા લઇ દુબઈની જે કંપનીમાં રોકાણ કર્યું તે ઉઠી ગઈ પૂણે ઓફિસ પણ બંધ કરી દેતા દંપતી ફસાયું, રિમાન્ડની…
View More કારખાનેદાર સાથે રૂ.10.41 કરોડની છેતરપિંડીમાં દુબઈ કનેક્શનજેલમાંથી પેરોલ પર છૂટી ફરાર થતા કેદી સામે ફરિયાદ
રાજકોટ મધ્યસ્થ જેલમાંથી ભાડ ગામે રહેતો અને પાકા કામનો આરોપી વચગાળાના જામીન પૂર્ણ થયા બાદ ફરાર થયો હતો. આ અંગે મધ્યસ્થ જેલના જેલરે નાગેશ્રી પોલીસ…
View More જેલમાંથી પેરોલ પર છૂટી ફરાર થતા કેદી સામે ફરિયાદગાયત્રીનગર, લક્ષ્મીનગર, રણછોડનગર, ખોડિયારપરા અને સંગીતા પાર્ક પાસે જુગારના દરોડા, 36 શખ્સો ઝડપાયા
રાજકોટ શહેરમા ગાયત્રીનગર, લક્ષ્મીનગર, રણછોડનગર, ખોડીયાપરા અને સંગીતા પાર્ક પાસે જુગારના દરોડા પાડી મહીલાઓ સહીત 36 શખસોને ઝડપી લીધા હતા . આ સાથે પોલીસે 1…
View More ગાયત્રીનગર, લક્ષ્મીનગર, રણછોડનગર, ખોડિયારપરા અને સંગીતા પાર્ક પાસે જુગારના દરોડા, 36 શખ્સો ઝડપાયાધર્મની બહેનના ઝઘડામાં વચ્ચે પડેલા ભાઈનું ભાણેજ સહિત ચારે ઢીમ ઢાળી દીધું
કોઠારિયા સોલવન્ટની ઘટના; મિત્ર યુવતીને સાથે ફરવા મુદ્દે માતાએ ઠપકો આપતાં થયેલી બોલાચાલીમાં ખૂની ખેલ ખેલનાર યુવતી સહિતના હત્યારા ઝડપાયા : રિમાન્ડની તજવીજ રાજકોટમાં ખાખીનો…
View More ધર્મની બહેનના ઝઘડામાં વચ્ચે પડેલા ભાઈનું ભાણેજ સહિત ચારે ઢીમ ઢાળી દીધુંમીરા ઉદ્યોગ ઇન્ડસ્ટ્રીઝમાં યુવાનની હત્યા મામલે ત્રણ શંકમંદોને ઉઠાવી લેતી પોલીસ, સાથે દારૂ પીવા બેઠા’તા
રાજકોટ શહેરનાં થોરાળા વિસ્તારમા આવેલા મીરા ઉધોગ વિસ્તાર નજીક ખુલ્લા પ્લોટમા એક લાશ મળી આવતા શહેરની પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. ત્યા જઇ જોતા…
View More મીરા ઉદ્યોગ ઇન્ડસ્ટ્રીઝમાં યુવાનની હત્યા મામલે ત્રણ શંકમંદોને ઉઠાવી લેતી પોલીસ, સાથે દારૂ પીવા બેઠા’તાલક્ષ્મીછાયા સોસાયટીમાં હોર્ન મારવા મામલે યુવાનને માર મારતા હાથમાં ફ્રેકચર
રૈયા ચોકડી પાસે લક્ષ્મી છાયા સોસાયટીમાં રહેતા જીતેન્દ્રભાઈ ખોડાભાઈ ઝાપડિયા(ઉં.વ.37)ને બાઈકનું હોર્ન મારી મહિલાને સાઈડમાં જવાનું કહેતા મહિલાને તેમના પતિને જાણ કરતા આરોપીઓએ આ મામલે…
View More લક્ષ્મીછાયા સોસાયટીમાં હોર્ન મારવા મામલે યુવાનને માર મારતા હાથમાં ફ્રેકચર