150 ફૂટ રિંગ રોડ પરની ટાઉનશીપમાં બનેલી ચોંકાવનારી ઘટના: આરોપી સકંજામાં ચોકીદારની નિંદ્રાધીન બાળકીને શેઠના રૂમમાં ઉપાડી જઈ નેપાળી નોકરે મોં કાળુ કર્યુ સુરક્ષીત શહેરના…
View More ચાર વર્ષની બાળકી ઉપર ઢગાએ આચરેલું દુષ્કર્મrajkot news
ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ બદલ વધુ પાંચ પેઢીને દંડ ફટકારાયો
રાજકોટ જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા લેવામાં આવેલા ખાદ્ય પદાર્થોના નમૂનાઓ સબ-સ્ટાન્ડર્ડ જાહેર થતાં આ અંગેના કેસો એડિશનલ કલેક્ટર આલોક ગૌતમ સમક્ષ ચાલ્યા હતા.…
View More ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ બદલ વધુ પાંચ પેઢીને દંડ ફટકારાયોરાજકોટ-મોરબી-સુરેન્દ્રનગર જિલ્લાના મંદિરોમાં લૂંટ ચલાવનાર ટોળકી ઝડપાઇ
રાજકોટની ટોળકીએ બે મહિનામાં ત્રણ મંદિરોને નિશાન બનાવી રોકડ, દાગીના અને પરવાનાવાળી બંદૂકની લૂંટ ચલાવી હતી: ટોળકીના ત્રણ સભ્યોની ધરપકડ, અન્ય ત્રણ ફરાર રૂા.4.49 લાખનો…
View More રાજકોટ-મોરબી-સુરેન્દ્રનગર જિલ્લાના મંદિરોમાં લૂંટ ચલાવનાર ટોળકી ઝડપાઇશહીદ ઉધમસિંહ ટાઉનશિપમાં યુવાને ગાળો બોલવાની ના પાડતા ત્રણ શખ્સનો હુમલો
શહેરમા કુવાડવા રોડ પર આવેલ શહીદ ઉધમસિંહ ટાઉનશીપમા રહેતા યુવાને ગાળો બોલવાની ના પાડતા ત્રણ શખસોએ છરી – ધોકા વડે હુમલો કર્યો હતો હુમલામા ઘવાયેલા…
View More શહીદ ઉધમસિંહ ટાઉનશિપમાં યુવાને ગાળો બોલવાની ના પાડતા ત્રણ શખ્સનો હુમલોહર ઘર તિરંગા અભિયાનની તૈયારીઓને આખરી ઓપ આપવા મનપામાં બેઠક યોજાઇ
ભારતનો રાષ્ટ્રધ્વજ આપણા સમગ્ર દેશ માટે રાષ્ટ્રીય ગૌરવની બાબત છે. રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં તિરંગા યાત્રા કાર્યક્રમની ઉજવણી…
View More હર ઘર તિરંગા અભિયાનની તૈયારીઓને આખરી ઓપ આપવા મનપામાં બેઠક યોજાઇ90 વર્ષ જૂની લાખાજીરાજ માર્કેટ ખાલી કરવા આખરી નોટિસ સામે કોર્ટનો સ્ટે
મહાનગરપાલિકાએ બિલ્ડિંગને ‘ખૂબ જ જોખમી’ જાહેર કરી તાત્કાલિક ખાલી કરવા નોટિસ આપી, 21 ઓગસ્ટે વધુ સુનાવણી હાથ ધરાશે રાજકોટના ધર્મેન્દ્ર રોડ પર આવેલા શહેરની…
View More 90 વર્ષ જૂની લાખાજીરાજ માર્કેટ ખાલી કરવા આખરી નોટિસ સામે કોર્ટનો સ્ટેઇન્ચાર્જ DEOનો ડર નથી, સ્ટાફ મનમાની કરતો હોવાના આક્ષેપ
રાજકોટ જિલ્લાની શિક્ષણાધિકારી કચેરી ફરી વખત વિવાદોના વમળમાં આવી છે. કાયમી અધિકારી નહીં હોવાથી મહત્ત્વના કામો થતા નથી અને ઇન્ચાર્જનો ડર નહીં હોવાથી રાજકોટ જિલ્લા…
View More ઇન્ચાર્જ DEOનો ડર નથી, સ્ટાફ મનમાની કરતો હોવાના આક્ષેપરાજકોટ ડેપોને ફાળવવામાં આવેલી નવી નકોર બસમાં સ્વચ્છતાનાં લીરા ઉડ્યા
તાજેતરમાં રાજ્યભરમાં કરોડોના ખર્ચે દરેક ડિવિઝનને અપાયેલી બસોમાં નવનિયુક્ત બસો રાજકોટ ડેપોને પણ ફાળવતા તાજેતરમાં નવી બસોના લોકાર્પણ નો કાર્યક્રમ રાજકોટ એસ.ટી બસપોર્ટ ખાતે યોજવામાં…
View More રાજકોટ ડેપોને ફાળવવામાં આવેલી નવી નકોર બસમાં સ્વચ્છતાનાં લીરા ઉડ્યાસોરઠિયા વાડી સર્કલ પાસે બાઇક અડફેટે રાહદારી વૃધ્ધાનું મોત
શહેરમા કેવડા વાડીમા રહેતા વૃધ્ધા સોરઠીયા વાડીમા ખરીદી કરવા જતા હતા . ત્યારે પુવનપુત્ર ચોકમા અજાણ્યા બાઇક ચાલકે વૃધ્ધાને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો ગંભીર…
View More સોરઠિયા વાડી સર્કલ પાસે બાઇક અડફેટે રાહદારી વૃધ્ધાનું મોતતહેવારો પૂર્વે પોલીસનું કોમ્બિંગ, પીધેલા અને છરી લઇ નીકળેલા 21 પકડાયા
શહેરના અલગ-અલગ વિસ્તારોમાં પોલીસે ચેકીંગ હાથધરી નશોકરી વાન લઇને નીકળનારા તથા છરી સાથે તેમજ દેશી દારૂૂ સાથે મળી 21 શખ્સોને પકડી લઇ કાર્યવાહી કરી છે.…
View More તહેવારો પૂર્વે પોલીસનું કોમ્બિંગ, પીધેલા અને છરી લઇ નીકળેલા 21 પકડાયા