ગ્રાન્ટેડ સ્કૂલ ટીચર્સ એસો.ના બોગસ નામે કરાતી અરજીઓથી સ્ટાફ ત્રાહિમામ રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સ્ટાફ દ્વારા અરજદાર શિક્ષકો સાથે ગેરવર્તન કરવામાં આવી રહ્યું છે…
View More DEO કચેરીમાં ભૂતિયા અરજીખોરીનો આતંકrajkot news
મેળામાં કાદવ-કીચડ-અસુવિધાથી વેપારીઓમાં રોષ
રાજકોટ: રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે યોજાઈ રહેલા લોકમેળામાં એક તરફ તંત્ર દ્વારા વેપારીઓ પાસેથી ઊંચા ભાવ વસૂલવામાં આવ્યા છે, ત્યારે બીજી તરફ પૂરતી સુવિધાઓ ન મળતા…
View More મેળામાં કાદવ-કીચડ-અસુવિધાથી વેપારીઓમાં રોષજૂના ટીપી ડ્રાફટ શંકાસ્પદ : રી-માપણી કરી રેકર્ડ તૈયાર કરવા આદેશ
જૂના ટીપી ડ્રાફટ શંકાસ્પદ : રી-માપણી કરી રેકર્ડ તૈયાર કરવા આદેશ રાજકોટ શહેરના વિકાસ માટે નવી નવી ટીપી સ્કીમો મંજૂર કરવામાં આવી રહી છે. ડ્રાફટ…
View More જૂના ટીપી ડ્રાફટ શંકાસ્પદ : રી-માપણી કરી રેકર્ડ તૈયાર કરવા આદેશગ્રીનલેન્ડ ચોકડી પાસે ઈમીટેશનના કારખાનામાં જુગારનો દરોડો : પત્તા ટીંચતા છ શખ્સો ઝડપાયા
શહેરમાં શ્રાવણીયા જુગારની મૌસમ ખીલી હોય તેમ ઠેર ઠેર જુગારના હાટડાઓ શરૂ થયા છે. ત્યારે ક્રાઈમ બ્રાંચની ટીમે ગ્રીનલેન્ડ ચોકડી નજીક ઈમીટેશનના કારખાનામાં ચાલતાં જુગારધામ…
View More ગ્રીનલેન્ડ ચોકડી પાસે ઈમીટેશનના કારખાનામાં જુગારનો દરોડો : પત્તા ટીંચતા છ શખ્સો ઝડપાયાલેન્સ અને બાજી પલટી નાખતા કેમિકલવાળા પત્તાનો વધુ એક કેસ
ક્રાઇમ બ્રાંચે પકડેલા વિપુલ પટેલને વધુ એકવાર કેમિકલવાળા પત્તા અને બ્લુટુથ તેમજ લેન્સ સહિત રૂા. 2.69 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધો સૌરાષ્ટ્રમા સાતમ – આઠમ…
View More લેન્સ અને બાજી પલટી નાખતા કેમિકલવાળા પત્તાનો વધુ એક કેસ‘તારો બાપ તો ભિખારી છે, કરિયાવરમાં કશું આપ્યું નથી’ કહી પરિણીતાને સાસરિયાનો ત્રાસ
ગાંધીગ્રામમાં માવતરે રહેતી પરિણીતાની કાલાવડના આણંદપર રહેતા પતિ, સાસુ-સસરા અને જેઠ સામે ફરિયાદ શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં માવતરે રહેતી પરિણીતાએ કાલાવડના આણંદપર ગામે રહેતા પતિ સહિતના…
View More ‘તારો બાપ તો ભિખારી છે, કરિયાવરમાં કશું આપ્યું નથી’ કહી પરિણીતાને સાસરિયાનો ત્રાસટીપી 6 અને નદીકાંઠાના અસરગ્રસ્તોના મુદ્દે કોંગ્રેસની રજૂઆત
તંત્રએ માર્કિંગ કરેલ રોડના બદલે જંગલેશ્ર્વર મેઇન રોડ પહોળો કરો નહીં તો 1200 પરિવાર બે-ઘર થઇ જશે, મહિલાઓના છાજીયા અને સૂત્રોચ્ચાર સાથે મનપા કચેરીમાં વિરોધ…
View More ટીપી 6 અને નદીકાંઠાના અસરગ્રસ્તોના મુદ્દે કોંગ્રેસની રજૂઆતવોટ ચોરીની પોલ ખોલવા કોંગ્રેસ શેરી-મહોલ્લા ખૂંદશે
રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ડો રાજદીપસિંહજી જાડેજા ની યાદી મુજબ સંસદ ભવન ખાતે ઇન્ડિયા ગઠબંધનના 300 સંસદ સભ્યો સાથે મુખ્ય ચૂંટણી કમિશનરને મતદાર યાદીમાં…
View More વોટ ચોરીની પોલ ખોલવા કોંગ્રેસ શેરી-મહોલ્લા ખૂંદશેરેલનગરમાં બાંધકામના ધંધાર્થીએ ધંધામાં ખોટ જતાં કર્યો આપઘાત
રેલ લનગરમાં આવેલા બાલાજી પાર્કમાં રહેતા બાંધકામના ધંધાર્થીએ ધંધામાં ખોટ આવતા ફિનાઈલ પી લીધું હતું. આપઘાતનો પ્રયાસ કરનાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે…
View More રેલનગરમાં બાંધકામના ધંધાર્થીએ ધંધામાં ખોટ જતાં કર્યો આપઘાતફરિયાદ પાછી ખેંચી લેવા કુખ્યાત શખ્સે યુવતીની છેડતી કરી ધમકી આપી
શહેરના પોપટપરામાં રહેતાં અને અગાઉ નકલી પોલીસ બની તોડ પ્રકરણમાં પકડાઈ ચુકેલા કુખ્યાત શખ્સે યુવતીને ફરિયાદ પાછી ખેંચી લેવાનું કહી છેડતી કરી જાનથી મારી નાખવાની…
View More ફરિયાદ પાછી ખેંચી લેવા કુખ્યાત શખ્સે યુવતીની છેડતી કરી ધમકી આપી