પતિના ફોનમાં અન્ય યુવતી સાથેની ચેટ જોઈ, પત્નીએ પૂછતા કહ્યું કોઈને વાત કરીશ તો પિયરે મોકલી દઈશ

દીકરીનો જન્મ થયો તો સાસુ-સસરાને ન ગમ્યું : લંડનમાં અભ્યાસ કરતી પરિણીતાની ફરિયાદ પરથી પોલીસમેન સસરા સહિતનાઓ સામે ગુનો નોંધાયો રેલનગરમાં શ્રીનાથજી પાર્ક-3માં રહેતા અને…

View More પતિના ફોનમાં અન્ય યુવતી સાથેની ચેટ જોઈ, પત્નીએ પૂછતા કહ્યું કોઈને વાત કરીશ તો પિયરે મોકલી દઈશ

બંદૂકના નાળચે યુવાનનું અપહરણ કરી રોકડ-કાર અને દાગીનાની લૂંટ

મિત્ર કામ છે કહી કારમાં લઇ ગયા બાદ ઇશ્ર્વરિયા વિસ્તારમાં લઇ જઇ હાથ પગ બાંધી માર માર્યો બે શખ્સોએ લમણે બંદૂક રાખી કહ્યું, તારા પિતાને…

View More બંદૂકના નાળચે યુવાનનું અપહરણ કરી રોકડ-કાર અને દાગીનાની લૂંટ

તહેવારોમાં સખણા રહેજો, 126 રીઢા ગુનેગારોની ક્રાઇમબ્રાન્ચમાં પરેડ

ચોરી, લૂંટ, વાહન ઉઠાંતરી અને ચીલ ઝડપ સહિતના ગુનામાં અગાઉ પકડાયેલા રીઢા ગુનેગારોને શાનમાં સમજી જવા ચેતવણી જન્માષ્ટમીના તહેવાર અનુસંધાને શહેર વિસ્તારમાં ચોરી,લુંટ,ચીલઝડપ તેમજ વાહન…

View More તહેવારોમાં સખણા રહેજો, 126 રીઢા ગુનેગારોની ક્રાઇમબ્રાન્ચમાં પરેડ

માલવિયાનગર પોલીસે દારૂના ત્રણ દરોડા પાડ્યા, 2006 બોટલ જપ્ત કરી

150 ફૂટ રીંગ રોડ આંબેડકર નગર સર્કલ પાસે આસ્થા ચોકડી નજીક મેળાવાળા ગ્રાઉન્ડમાં ખુલ્લી જગ્યામાં વેચાણ અર્થે દારૂૂ ઉતર્યો હોવાની બાતમી મળતા માલવીયા પોલીસ મથકના…

View More માલવિયાનગર પોલીસે દારૂના ત્રણ દરોડા પાડ્યા, 2006 બોટલ જપ્ત કરી

કોઠારિયા રોડ પર દારૂ ભરેલી કાર સાથે રેલનગર અને ભગવતીપરાનો શખ્સ ઝડપાયો

આજી રિંગ રોડ પર સહજાનંદ પાર્ક-રમાં શેરી નં. 1માં શેડમાંથી એલ.સી.બી. ઝોન-1ની ટીમે રૂૂા.2.49 લાખની કિંમતની દારૂૂની 144 બોટલ, 2 લીટરના 54 જગ, વગેરે મુદ્દામાલ…

View More કોઠારિયા રોડ પર દારૂ ભરેલી કાર સાથે રેલનગર અને ભગવતીપરાનો શખ્સ ઝડપાયો

ખૂન કા બદલા ખૂન પ્રકરણમાં એક આરોપીની જામીન અરજી મંજૂર

રાજકોટમાં જ રહેતો અને 15 નવેમ્બર 2019માં સાહીલ હનીફભાઇ પાયકનામના યુવાનની ટ્રકમાં રેડીયમ પટ્ટી ફીટ કરવાના મુદ્દે મુકેશ ઉર્ફે કાનો ઉર્ફે કુલદીપ ખોડાભાઇ સોલંકી, અમરીશ…

View More ખૂન કા બદલા ખૂન પ્રકરણમાં એક આરોપીની જામીન અરજી મંજૂર

પતિની દારૂ પીવાની કુટેવ અને લગ્નેતર સંબંધોને કારણે દંપતીના જીવનમાં ડખ્ખો, મામલો પોલીસમાં પહોંચ્યો

પતિની દારૂૂ પીવાની કૂટેવ અને લગ્નેત્તર સંબંધોને કારણે દંપતીના જીવનમાં ઝંઝાવાત આવતાં મામલો પોલીસમાં પહોંચ્યો છે. જેમાં પત્ની પૂજાબેન (ઉ.વ.35)એ હરિયાણાના હિસારમાં રહેતાં પતિ કેશવ…

View More પતિની દારૂ પીવાની કુટેવ અને લગ્નેતર સંબંધોને કારણે દંપતીના જીવનમાં ડખ્ખો, મામલો પોલીસમાં પહોંચ્યો

પેડક રોડ ગૌરવપથ બનાવવાનો 31 કરોડનો પ્રોજેક્ટ ઘોંચમાં

ગેરેંટીવાળા રોડ પર ખાડા પડે તો?, એક પણ એજન્સીએ ટેન્ડર ન ભરતા રી-ટેન્ડર કરી તંત્ર મૂંઝવણમાં મુકાયું રાજકોટ મહાનગરપાલિકા માટે આ વર્ષનુ ચોમાસુ ચિંતાજનક રહ્યું…

View More પેડક રોડ ગૌરવપથ બનાવવાનો 31 કરોડનો પ્રોજેક્ટ ઘોંચમાં

હૃદયરોગનો હુમલો વધુ બે માનવ જિંદગી ભરખી ગયો

હસનવાડીમાં રીક્ષાચાલક અને મેટોડામાં શ્રમિકનુુંં મોત હદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ બે વ્યક્તિના શ્વાસ થંભી ગયા છે. જેમાં હસનવાડીમાં રીક્ષા ચાલક અને મેટોડામાં…

View More હૃદયરોગનો હુમલો વધુ બે માનવ જિંદગી ભરખી ગયો

ગોવાથી રાજકોટ આવેલો રૂા. 26.40 લાખનો દારૂ-બિયર ઝડપાયો

ક્રાઇમ બ્રાંચની ટીમનો બાતમીના આધારે હિરાસર પાસે દરોડો દારૂ ભરેલા આઇસર સાથે રાજસ્થાનનાં શખ્સની ધરપકડ રાજકોટ-અમદાવાદ હાઇવે ઉપર હીરાસર પાસેથી ક્રાઈમ બ્રાંચની ટીમે બાતમીના આધારે…

View More ગોવાથી રાજકોટ આવેલો રૂા. 26.40 લાખનો દારૂ-બિયર ઝડપાયો