કોઠી કમ્પાઉન્ડમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે ચાલતા જુગારધામ ઉપર દરોડો: 9 પકડાયા

શહેરના કોઠી કમ્પાઉન્ડમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે ચાલતા જુગારધામ ઉપર પોલીેેસે દરોડો પાડી પતા ટીંચતા 9 શખ્સોને ઝડપી પાડી પટ્ટમાંથી રૂા.20,570ની રોકડ કબજે કરી ધોરણસરની કાર્યવાહી…

View More કોઠી કમ્પાઉન્ડમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે ચાલતા જુગારધામ ઉપર દરોડો: 9 પકડાયા

વિદ્યાર્થીઓને પડતી હાલાકીઓના પ્રશ્ર્ને કોંગ્રેસ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ઘેરાવ કરશે

રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ડો.રાજદીપસિંહજી જાડેજા, પુર્વ સિન્ડિકેટ મેમ્બર નિદતભાઇ બારોટ, ગુજરાત પ્રદેશ એનએસયુઆઇ પ્રમુખ નરેન્દ્રભાઇ સોલંકી, પૂર્વ સિન્ડિકેટ મેમ્બર ડો.હરદેવસિંહ જાડેજા, ગુજરાત પ્રદેશ…

View More વિદ્યાર્થીઓને પડતી હાલાકીઓના પ્રશ્ર્ને કોંગ્રેસ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ઘેરાવ કરશે

પારકા ઝઘડામાં વચ્ચે પડતાં નવાગામના યુવાનને શખ્સે માર મારી પગ ભાંગી નાખ્યો

નવાગામ રંગીલા સોસાયટી ના ઢોરા પાસે રહેતા ગીરીશભાઈ ધીરુભાઈ મકવાણા(ઉ.વ.35) પારકા ઝઘડામાં વચ્ચે પડતા સંજય વાઘજી રોજાસરાએ પાઈપ વડે માર મારી અને પગમાં ફેક્ચર કરી…

View More પારકા ઝઘડામાં વચ્ચે પડતાં નવાગામના યુવાનને શખ્સે માર મારી પગ ભાંગી નાખ્યો

રાધે ક્રિષ્ના સોસાયટીમાં વૃધ્ધે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

શહેરમાં ગોંડલ રોડ પર આવેલા માનસત્તા ચોક પાસે રાધે ક્રિષ્ના સોસાયટીમાં રહેતા વૃધ્ધે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. વૃધ્ધાના મોતથી પરિવાર…

View More રાધે ક્રિષ્ના સોસાયટીમાં વૃધ્ધે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

નાણાવટી ચોક આવાસ કવાર્ટરમાં કરૂણ ઘટના, ટાંકામાં પડી જતાં 4 વર્ષના બાળકનું મોત

શહેરના 150 ફૂટ રીંગ રોડ પર નાણાવટી ચોક પાસે આવેલા આવાસ કવાર્ટરમાં કરૂણ ઘટના સામે આવી હતી. ઘર પાસે રમતા રમતા ચાર વર્ષનો બાળક ભોંટાંકામા…

View More નાણાવટી ચોક આવાસ કવાર્ટરમાં કરૂણ ઘટના, ટાંકામાં પડી જતાં 4 વર્ષના બાળકનું મોત

સ્પાની આડમાં ચાલતા વધુ બે કૂટણખાનાનો પર્દાફાશ: એક મહિલા સહિત ત્રણ શખ્સ ઝડપાયા

મુંબઈ, ઝારખંડ, યુપી અને મેઘાલયની કુલ નવ રૂપલલનાઓ મળી આવી આગામી દિવસોમાં સ્પામાં પોલીસની ટીમો દ્વારા સરપ્રાઈઝ ચેકીંગ કરાશે શહેરના સાધુ વાસવાણી રોડ અને કાલાવડ…

View More સ્પાની આડમાં ચાલતા વધુ બે કૂટણખાનાનો પર્દાફાશ: એક મહિલા સહિત ત્રણ શખ્સ ઝડપાયા

સાયબર ફ્રોડમાં ગુમાવેલા રૂપિયા 36.47 લાખ પોલીસે અરજદારોને પરત અપાવ્યા

રાજયનાં નાગરીકોની સલામતી અને તેમની સુવીધાઓને કેન્દ્રમા રાખીને ગુજરાત પોલીસે શરુ કરેલી તેરા તુજકો અર્પણની પહેલ રાજય ભરમા સારા પરીણામ આપી રહી છે.તેરા તુજકો અર્પણ…

View More સાયબર ફ્રોડમાં ગુમાવેલા રૂપિયા 36.47 લાખ પોલીસે અરજદારોને પરત અપાવ્યા

પતિ અને તેની પ્રેમિકા રૂમમાં સુતેલા મળ્યા, ફોટા પાડવાનો પ્રયાસ કરતી પત્નીને વાળ પકડી ફટકારી

શહેરની ભાગોળે વાવડીના ગૌતમબુદ્ધનગરમાં રહેતી સગર્ભા અચાનક પોતાના ઘરે પરત ફરી ત્યારે તેનો પતિ અને તેની પ્રેમિકા રૂૂમમાં સાથે સૂતેલા મળ્યા હતા, પતિ અને તેની…

View More પતિ અને તેની પ્રેમિકા રૂમમાં સુતેલા મળ્યા, ફોટા પાડવાનો પ્રયાસ કરતી પત્નીને વાળ પકડી ફટકારી

ઘંટેશ્ર્વર પાસેથી 29.64 લાખના દારૂ ભરેલું ક્ધટેનર પકડાયું

દારૂનો જથ્થો હરિયાણાથી જેતપુર જતો હતો, ટ્રક ચાલકે રાજકોટ પહોંચીને મોકલનારને કોલ કરવાનું કહ્યું હતું દારૂની અલગ-અલગ બ્રાન્ડની 4788 બોટલ કબજે, જથ્થો મોકલનાર અને મંગાવનાર…

View More ઘંટેશ્ર્વર પાસેથી 29.64 લાખના દારૂ ભરેલું ક્ધટેનર પકડાયું

ભગવતીપરામાં માસીયાઇ ભાઇનો યુવાન ઉપર છરી વડે હુમલો

શહેરના ભગવતીપરા વિસ્તારમાં રહેતા યુવાન ઉપર માસીયાઇ ભાઇએ છરી વડે હુમલો કરતા ઇજાગ્રસ્ત યુવાનને ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો છે. આ અંગે…

View More ભગવતીપરામાં માસીયાઇ ભાઇનો યુવાન ઉપર છરી વડે હુમલો