ભારત દેશનું સૌથી મોટું ધાર્મિક પર્વ એટલે કે માં નવદુર્ગાની આરાધના કરવાનું પર્વ નવરાત્રી અને તેના તરત પાછળ આવતો દશેરાનો પર્વ, જે સત્ય પર અસ્થ્યાનો…
View More નવરાત્રી અને દશેરા નિમિત્તે કતલખાના બંધ રાખવા એનિમલ હેલ્પલાઇનની માંગrajkot news
હેલ્મેટની આગ ઠારવા પોલીસ ટાઢી પડી, દંડના બદલે ગુલાબગીરી
પ્રથમ દિવસે 3500 લોકોને દંડ ફટકાર્યા બાદ બીજા દિવસે હેલ્મેટ પહેરીને નીકળેલા વાહનચાલકોને ગુલાબ આપી બિરદાવ્યા રાજકોટમાં ટુ વ્હીલર ચાલકો માટે હેલ્મેટ પહેરવાનો કાયદો ફરજિયાત…
View More હેલ્મેટની આગ ઠારવા પોલીસ ટાઢી પડી, દંડના બદલે ગુલાબગીરીદારૂની બાતમી આપ્યાની શંકાએ બુટલેગરોએ યુવકને ઉઠાવી જઈ ફટકાર્યો
રાજકોટમાં ખાખીનો ખૌફ ઓસર્યો હોય તેમ ક્રાઈમના ગ્રાફમાં દિવસે દિવસે સતત ઉછાળો જોવા મળી રહ્યો છે ત્યારે વધુ એક બનાવમાં રાજકોટના મવડી વિસ્તારમાં આવેલ ભક્તિધામમાં…
View More દારૂની બાતમી આપ્યાની શંકાએ બુટલેગરોએ યુવકને ઉઠાવી જઈ ફટકાર્યોરાજકોટ જિલ્લાના હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલને બઢતી, 23 લોકરક્ષકને કાયમી કરાયા
રાજકોટ જિલ્લા નવનિયુકત પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે ગ્રામ્ય પોલીસના ત્રણ હેડ કોન્સ્ટેબલને એએસઆઈ અને બે કોન્સ્ટેબલને હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી આપી હતી. તેમજ જિલ્લામાં અલગ…
View More રાજકોટ જિલ્લાના હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલને બઢતી, 23 લોકરક્ષકને કાયમી કરાયારોગચાળો વકર્યો: ડેન્ગ્યુ-મેલેરિયાના વધુ 4 કેસ
એક સપ્તાહમાં સામાન્ય તાવ શરદી-ઉઘરસના 1508 તથા ઝાડા ઉલ્ટીના 107 અને ટાઇફોઈડ-કમળાના 5 નવા દર્દીઓ નોંધાયા શહેરમાં સતત વાદળ છાયા વાતાવરણના કારણે મચ્છર જન્ય અને…
View More રોગચાળો વકર્યો: ડેન્ગ્યુ-મેલેરિયાના વધુ 4 કેસછ માસનું જળસંકટ દૂર: આજી-1 ઓવરફલો, ભાદર-ન્યારી તૈયારીમાં
રાજકોટ શહેરને પીવાનુ પાણી પૂરુ પાડતા ત્રણ મુખ્ય જળાશયોમાં વિપુલ માત્રામાં જળરાશી ઠલવાઇ રાજકોટ શહેરની પીવાના પાણીની દૈનિક જરૂરીયાત પૂરી કરવા માટે આજી-1, ન્યારી-1 અને…
View More છ માસનું જળસંકટ દૂર: આજી-1 ઓવરફલો, ભાદર-ન્યારી તૈયારીમાંમનપાના ડે.કમિશનરની પોસ્ટ માટે ઇન્ટરવ્યુનો પ્રારંભ
રાજકોટ મહાનગરપાલિકાની ડે.કમિશનરની એક જગ્યા માટે આજે સીલેકશન કમિટી દ્વારા ઇન્ટરવ્યુ લેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મનપામાં ફરજ બજાવતા કલાર્સ-1 અધિકારીઓમાંથી ભરતી કરવાની હોય સાત…
View More મનપાના ડે.કમિશનરની પોસ્ટ માટે ઇન્ટરવ્યુનો પ્રારંભવરસાદની આગાહીના પગલે કોર્ટ કાર્યવાહી સતત બીજા દિવસે સ્થગીત
રાજકોટ સહિત રાજ્યભરમાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે અને ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. ત્યારે રાજકોટ બાર એસો. દ્વારા વકિલો…
View More વરસાદની આગાહીના પગલે કોર્ટ કાર્યવાહી સતત બીજા દિવસે સ્થગીતઆજી-1 ડેમ ઓવરફ્લો, નવા નીરના વધામણા કરતા મનપાના પદાધિકારીઓ
હાલમાં 190 કયુસેકનો ઇનફ્લો છે: જ્યારે 1.8 ઇંચનો ઓવરફ્લો ચાલુ તાજેતરમાં વરસેલા સારા વરસાદને પગલે નવા નીરની આવકથી રાજકોટનો આજી-1 ડેમ આજે છલકાવાનું શરૂૂ થયું…
View More આજી-1 ડેમ ઓવરફ્લો, નવા નીરના વધામણા કરતા મનપાના પદાધિકારીઓવરસતા વરસાદમાં GPSCની પરીક્ષા લેવાઇ, ઉમેદવારોમાં રોષ
જીપીએસસી દ્વારા રવિવારે નાયબ સેકશન અધિકારી અને નાયબ મામલતદારની પ્રિલીમરી પરીક્ષા લેવામાં આવી હતી. રાજકોટમાં 37 કેન્દ્રો પર 8054 ઉમેદવારો માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવી…
View More વરસતા વરસાદમાં GPSCની પરીક્ષા લેવાઇ, ઉમેદવારોમાં રોષ