કોંગ્રેસને ફરીથી બેઠી અને મજબુત કરવા માટે સંંગઠનમાં ફેરફાર કરવામાં આવ્યા છે. શહેર અને જિલ્લા, તાલુકામાં હોદેદારોની વરણી કર્યા બાદ હવે રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડમાં પણ…
View More રાજકોટ મહાનગરપાલિકાની વોર્ડ વાઇઝ કોંગ્રેસ દ્વારા પ્રમુખની વરણીrajkot news
ઉછીના આપેલા 200 રૂપિયાની ઉઘરાણી કરતા યુવાનનો શખ્સે પાઇપ મારી પગ ભાંગી નાખ્યો
કોઠારીયા સોલવન્ટના નારાયણનગરમાં રહેતા શૈલેષભાઇ વેલજીભાઇ બારૈયા(ઉ.વ.36)એ અગાઉ આપેલા 200 રૂૂપિયા માંગતા દેવરકરણ ભરવાડે પાઇપ વડે મારમારી પગ ભાંગી નાખ્યો હતો.આ મામલે આજીડેમ પોલીસમાં ફરિયાદ…
View More ઉછીના આપેલા 200 રૂપિયાની ઉઘરાણી કરતા યુવાનનો શખ્સે પાઇપ મારી પગ ભાંગી નાખ્યોફૂડ પેકેટના કોન્ટ્રાક્ટના બહાને 14.41 લાખની ઠગાઇ કરનાર ઝડપાયો
રાજકોટમાં ફૂડ પેકેટના કોન્ટ્રાકટના નામે રાજકોટના વેપારી સાથે રૂૂ.14.41 લાખની છેતરપિંડી કરનાર અમદાવાદના ચીટરનો પ્ર.નગર પોલીસે મધ્યપ્રદેશની જેલમાંથી ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવી રાજકોટ લાવી કાયદેસરની…
View More ફૂડ પેકેટના કોન્ટ્રાક્ટના બહાને 14.41 લાખની ઠગાઇ કરનાર ઝડપાયોજ્યુબિલી ગાર્ડન પાસે ગૃહક્લેશથી કંટાળી પરિણીતાનો આપઘાતનો પ્રયાસ
શહેરમાં પેડક રોડ ઉપર સાસરીયુ ધરાવતી પરિણીતાએ ગૃહકલેશથી કંટાળી જ્યુબેલી ગાર્ડન નજીક ફિનાઇલ પી લીધુ હતુ પરિણીતાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ…
View More જ્યુબિલી ગાર્ડન પાસે ગૃહક્લેશથી કંટાળી પરિણીતાનો આપઘાતનો પ્રયાસમાલધારી સોસાયટીમાં પાંચ રૂપિયાની માથાકૂટમાં છરી-પાઇપ ઉડ્યા: ત્રણને ઇજા
શહેરના જૂના માર્કેટ યાર્ડ પાસે આવેલી માલધારી સોસાયટીમાં પાંચ રૂપડીની માથાકૂટમાં પાડોશી વચ્ચે છરી પાઇપ જેવા હથિયારો સામે સામે મારામારી થતા બંને પક્ષે ત્રણ લોકોને…
View More માલધારી સોસાયટીમાં પાંચ રૂપિયાની માથાકૂટમાં છરી-પાઇપ ઉડ્યા: ત્રણને ઇજાહરિપર પાળના આઇટીઆઇના વિદ્યાર્થીનું તળાવમાં ડૂબી જતાં મોત, કારણ જાણવા ફોરેન્સિક પીએમ કરાયું
લોધિકાના હરિપર ગામે રહેતાં અને ખીરસરા આઈટીઆઈમાં અભ્યાસ કરતો ધાર્મિકગીરી અશોકગીરી ગૌસ્વામી (ઉ.વ.17)નું અપહરણ થયાની મેટોડા જીઆઈડીસી પોલીસમાં ફરિયાદ નોંધાયા બાદ રવિવારે તેનો ઈશ્વરિયા-મુંજકા રોડ…
View More હરિપર પાળના આઇટીઆઇના વિદ્યાર્થીનું તળાવમાં ડૂબી જતાં મોત, કારણ જાણવા ફોરેન્સિક પીએમ કરાયુંઅગ્નિકાંડ : ATP ચૌધરી અને ડેપ્યુટી ફાયર ઓફિસરની ડિસ્ચાર્જ અરજી સામેની રિવિઝન ફગાવતી હાઈકોર્ટ
રાજકોટ સહિત સમગ્ર દેશમાં ચકચાર જગાવનારા ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં ચાર્જફ્રેમ થાય તે પહેલા સમય મર્યાદામાં માત્ર સાત આરોપીઓએ બિન ત્હોમત છોડવા ડિસ્ચાર્જ અરજી કરી હતી.…
View More અગ્નિકાંડ : ATP ચૌધરી અને ડેપ્યુટી ફાયર ઓફિસરની ડિસ્ચાર્જ અરજી સામેની રિવિઝન ફગાવતી હાઈકોર્ટ‘ટોપા’ના ચેકિંગના કારણે રૈયા ચોકડી આસપાસ ત્રણ કિલોમીટર સુધી ટ્રાફિક જામ
150 ફૂટ રિંગ રોડ ઉપર વરસાદમાં વાહન ચાલકો ફસાયા, રૈયા ચોકથી ઈન્દિરા સર્કલ, નાણાવટી ચોક, કનૈયા ચોક, સાધુવાસવાણી રોડ સુધી વાહનોની લાંબી કતારો લાગી શહેરમાં…
View More ‘ટોપા’ના ચેકિંગના કારણે રૈયા ચોકડી આસપાસ ત્રણ કિલોમીટર સુધી ટ્રાફિક જામનારાયણનગરમાં રૂ.1.14 લાખની ચોરી કરનાર બે શખ્સો 2.54 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા
કોઠારીયા સોલવન્ટ પાસેના નારાયણનગર શેરી નં.3માં રહેતાં અતુલભાઈ ડાભીના બંધ મકાનમાંથી રૂા. 1.14 લાખની મત્તાની ચોરી થઈ હતી. ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ વી.ડી.ડોડીયા અને તેમની ટીમે…
View More નારાયણનગરમાં રૂ.1.14 લાખની ચોરી કરનાર બે શખ્સો 2.54 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયાઘર પાસે કચરો નાખવા મામલે માથાકૂટ : દંપતીને પાડોશીએ ઢીકાપાટુનો માર માર્યો
એસટી વર્કશોપ પાછળ આંબેડકરનગરમાં રહેતા લીનાબેન બલદેવભાઈ ચાવડા(ઉ. 35) અને તેમના પતિને ઘર પાસે કચરો નાખવા મામલે તેમના પાડોશી જમનાબેન,ગૌતમભાઈ,ધર્મેન્દ્રભાઈ અને ગૌતમભાઈના નાનાભાઈએ મારમારતા તમામ…
View More ઘર પાસે કચરો નાખવા મામલે માથાકૂટ : દંપતીને પાડોશીએ ઢીકાપાટુનો માર માર્યો