બાલાજી હોલ પાસેનો બનાવ : કામ ઉપર મોડા આવતા ઝઘડો કરી માર માર્યો શહેરના 150 ફૂટ રીંગ પર આવેલા બાલાજી હોલ પાસે આવેલા બિલ્ડિંગમાં સફાઇ…
View More સુપરવાઇઝરે મહિલા સફાઇ કર્મચારીને હેલમેટથી માર માર્યોrajkot news
રાજકોટમાં ડો.કુમાર વિશ્ર્વાસ કરશે ત્રણ દિવસની ‘જલકથા : અપને અપને શ્યામ કી’
ગીરગંગા પરિવાર ટ્રસ્ટની જળસંચય માટેની અથાગ મહેનતના પરિણામ સ્વરૂૂપ સૌરાષ્ટ્રની કાયાપલટનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે આ ઐશ્વરિક કાર્યને વધુ બળ પૂરું પાડવા હિન્દી ભાષાના…
View More રાજકોટમાં ડો.કુમાર વિશ્ર્વાસ કરશે ત્રણ દિવસની ‘જલકથા : અપને અપને શ્યામ કી’હાર્ટએટેક : બસપોર્ટ અને રેલવે સ્ટેશનમાં બે મુસાફરને હૃદય રોગનો હુમલો ભરખી ગયો
રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે શહેરમાં હાર્ટએટેકથી વધુ બે લોકોએ જીવ ગુમાવ્યા છે. ચલાલાના વૃદ્ધ વતનમાંથી પરત આવતા હતા ત્યારે…
View More હાર્ટએટેક : બસપોર્ટ અને રેલવે સ્ટેશનમાં બે મુસાફરને હૃદય રોગનો હુમલો ભરખી ગયોચાર સ્થળે ચીલઝડપ કરનાર બે સમડી અને સોની વેપારીની ધરપકડ
રાજકોટ શહેરમાં છેલ્લા એકાદ મહીનાથી સમડીએ આંતક મચાવી ચીલઝડપ કરી પોલીસને પડકાર ફેક્યો હોય શહેરના અલગ અલગ વિસ્તારમાં ચીલઝડપના કરનાર બે સમડીને ક્રાઈમ બ્રાંચે સકંજામાં…
View More ચાર સ્થળે ચીલઝડપ કરનાર બે સમડી અને સોની વેપારીની ધરપકડઇન્દિરા સર્કલ પાસે જીવલેણ અકસ્માત સર્જનાર સીટી બસના ચાલકની જામીન અરજી ફગાવતી કોર્ટ
રાજકોટમાં કોટેચા ચોકથી યુનિવર્સિટી રોડ તરફ જતી ઇલેક્ટ્રીક સીટી બસના ચાલકે ઓવરસ્પીડમાં બસ ચલાવી ઇન્દિરા સર્કલ પાસે 8થી 10 વાહનોને હડફેટે લીધા હતા. જે અકસ્માતમાં…
View More ઇન્દિરા સર્કલ પાસે જીવલેણ અકસ્માત સર્જનાર સીટી બસના ચાલકની જામીન અરજી ફગાવતી કોર્ટપત્ની અને બે માસુમ બાળકોના ગળા કાપી નાખનાર પતિને આજીવન કારાવાસ
દેવું થઈ જતા બે બાળકો અને પત્નીના ગળા કાપી ઠંડા કલેજે હત્યા કરી આપઘાતનો પ્રયાસ કરનાર પતિને ભરૂૂચ સેશન્સ કોર્ટે કસૂરવાર ઠેરવી આજીવન કારાવાસની સજા…
View More પત્ની અને બે માસુમ બાળકોના ગળા કાપી નાખનાર પતિને આજીવન કારાવાસરૈયાધારે જુની અદાવતમાં ટોળાનો આતંક, ત્રણ કારમાં તોડફોડ
કાર ભાડે આપવા માટે બોલાવી સોશિયલ મીડિયા ઇન્ફ્લૂએન્સર યુવતી સહિત ડઝનેક શખ્સોએ સોડા બોટલના ઘા કરી ગાડીમાં નુકસાન કર્યુ, પોલીસ ફરિયાદ રાજકોટ શહેરમા દિવસે ને…
View More રૈયાધારે જુની અદાવતમાં ટોળાનો આતંક, ત્રણ કારમાં તોડફોડજંગલેશ્ર્વરમાંથી 37 હજારના દારૂ સાથે શખ્સ ઝડપાયો
શહેરના જંગલેશ્ર્વર વિસ્તામાંથી પોલીસે બાતમીના આધારે મકાનમાં દરોડો પાડી 37 હજારના દારૂ સાથે એક શખ્સને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જાણવા મળતી વિગત…
View More જંગલેશ્ર્વરમાંથી 37 હજારના દારૂ સાથે શખ્સ ઝડપાયોશ્યામ પાર્કમાં પરિણીતાએ ખોટી વાતો કરવાની ના પાડતાં પાડોશી મહીલાએ લાકડીથી માર માર્યો
શહેરમાં શહેરમાં કોઠારીયા રોડ ઉપર રણુજા મંદિર પાસે આવેલા શ્યામ પાર્કમાં રહેતી પરિણીતાએ ખોટી વાતો કરવાની ના પાડતાં પાડોશી મહિલાઓએ હુમલો કરી માર માર્યો હોવાના…
View More શ્યામ પાર્કમાં પરિણીતાએ ખોટી વાતો કરવાની ના પાડતાં પાડોશી મહીલાએ લાકડીથી માર માર્યોચંદ્રેશનગર નજીક મણીનગરમાં ઝેરી ટીકડા ખાઇ લેનાર કોલેજીયન યુવતીનું મોત
શહેરના ચંદ્રેશનગર રોડ પર આવેલા મણીનગરમાં રહેતી 19 વર્ષની કોલેજીયન યુવતિએ ઝેરી ટીકડીઓ પી આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. ઘરમાંથી રોકડ રકમ…
View More ચંદ્રેશનગર નજીક મણીનગરમાં ઝેરી ટીકડા ખાઇ લેનાર કોલેજીયન યુવતીનું મોત