શહેરમાં જોઇએ તેવો શિયાળો જામતો નથી અને સવારે રાત્રે ઠંડી અને બપોરે ગરમી એમ મિકસ ઋતુઓ અનુભવાય છે. પરિણામે છેલ્લા પંદર દિવસમાં શરદી અને ઉધરસના…
View More મીક્સ ઋતુના લીધે શરદી-ઉધરસના 15 દી’માં 2535 કેસrajkot news
‘અમે બંન્નેેએ બધુ સુખ જોઇ લીધુ’ : નિવૃત્ત ઇજનેરનો પત્ની સાથે આપઘાત
બીમારીથી કંટાળી પગલું ભરી લીધાનો સ્યુસાઇડનોટમાં ઉલ્લેખ : ડેપ્યુટી એન્જિનિયરના પદેથી રાજેન્દ્રભાઇએ આઠ મહિના પહેલા જ રાજીનામુ આપ્યું હતું રાજકોટ શહેરમાં પતિ-પત્નીએ સજોડે આપઘાત…
View More ‘અમે બંન્નેેએ બધુ સુખ જોઇ લીધુ’ : નિવૃત્ત ઇજનેરનો પત્ની સાથે આપઘાતરાજકોટના નસીબ ખુલ્યા, શહેરભરમાં ‘મેકઓવર’ શરૂ
વાઇબ્રન્ટ સમિટના પગલે ઉબડ-ખાબડ રસ્તા હિરોઇનના ગાલ જેવા લીસા થઇ ગયા, ફૂટપાથોના રંગરોગાન-વૃક્ષોના ખામણા પણ રંગી નાખ્યા મોરબી રોડ ઉપર વર્ષોથી જામેલા ગેરકાયદે દબાણો પણ…
View More રાજકોટના નસીબ ખુલ્યા, શહેરભરમાં ‘મેકઓવર’ શરૂરાજકોટમાં ભરશિયાળે ઉનાળા જેવી ગરમી, તાપમાન 30 ડિગ્રીને પાર
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ડિસેમ્બર એન્ડ આવવા છતાં હજુ ઠંડીનો રાઉન્ડ શરૂ થયો નથી અને ડબલ ઋતુના કારણે રોગચાળો વકરી રહ્યો છે. અત્યારે રાજકોટમાં તો ભર શિયાળે ઉનાળા…
View More રાજકોટમાં ભરશિયાળે ઉનાળા જેવી ગરમી, તાપમાન 30 ડિગ્રીને પારકાર ઉંચા ભાડે મૂકવાના બહાને સાત જેટલી કાર બાબરાના શખ્સે ગીરવે મૂકી દીધી
રાજકોટ અને જસદણના કારમાલિકોએ ભેજાબાજ સામે નોંધાવી ફરિયાદ રાજકોટ અને જસદણ પાંચ લોકોની કાર ભાડે મુકવાના નામે બાબરાના શખ્સે પાંચ કાર માલિકોની કાર ગીરવે મૂકી…
View More કાર ઉંચા ભાડે મૂકવાના બહાને સાત જેટલી કાર બાબરાના શખ્સે ગીરવે મૂકી દીધીમોબાઇલમાં વાત કરવામાં મશગૂલ પરિણીતા બીજા માળેથી પટકાતાં ઇજા
શાપર-વેરાવળમા પર પ્રાંતિય પરીણીતા મોબાઇલમા વાત કરવામા મશગુલ હતી ને બીજા માળેથી પટકાતા તેને ઇજાગ્રસ્ત હાલતમા સારવાર માટે સિવીલ હોસ્પીટલમા ખસેડવામા આવી છે. જાણવા મળતી…
View More મોબાઇલમાં વાત કરવામાં મશગૂલ પરિણીતા બીજા માળેથી પટકાતાં ઇજારાજકોટ ડિવિઝન પરથી પસાર થતી ટ્રેનો બોરીવલી-કાંદિવલી સેકશનમાં બ્લોકને કારણે પ્રભાવિત
પશ્ચિમ રેલવેના મુંબઈ સબર્બન વિસ્તારમાં બોરીવલી કાંદિવલી સેક્શન વચ્ચે 6ઠ્ઠી લાઇનના કામને ધ્યાનમાં રાખીને 20 ડિસેમ્બર, 2025 થી 30 દિવસના સમયગાળા માટે ટ્રાફિક બ્લોક લેવામાં…
View More રાજકોટ ડિવિઝન પરથી પસાર થતી ટ્રેનો બોરીવલી-કાંદિવલી સેકશનમાં બ્લોકને કારણે પ્રભાવિતરાજકોટનો બ્રેઇન ડેડ યુવક અન્ય ચાર જિંદગીમાં ધબકશે
હૃદય ટ્રાન્સપ્લાન્ટ માટે અમદાવાદ મોકલાયું, બે કિડની, લીવર અને આંખનું પણ દાન કર્યુ રાજકોટ પંથકના એક યુવાન જયેશ ભાઈ મનસુખભાઈ ગોંડલિયાનું બ્રેઈન ડેડ થતાં તેના…
View More રાજકોટનો બ્રેઇન ડેડ યુવક અન્ય ચાર જિંદગીમાં ધબકશેVIDEO: રાજકોટમાં માનવતાને શર્મસાર કરતો કિસ્સો!! વૃદ્ધે જાહેરમાં કિશોરી સાથે કર્યા અડપલાં
રાજકોટમાંથી માનવતાને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. શહેરના જાહેર રસ્તા પર પૌત્રીની ઉંમરની કિશોરી સાથે અડપલાં કરતાં વૃદ્ધના વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો…
View More VIDEO: રાજકોટમાં માનવતાને શર્મસાર કરતો કિસ્સો!! વૃદ્ધે જાહેરમાં કિશોરી સાથે કર્યા અડપલાંનર્સિંગની નોકરીની લાલચ આપી 5 લોકો સાથે 34.20 લાખની ઠગાઇ
શીતલ પાર્ક પાસેની ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતા સ્ટાફ નર્સને ઇન્ચાર્જે ફસાવ્યો: મિત્ર સહિત બન્નેની શોધખોળ પરીક્ષાના આગલા દીવસે પેપર મળી જશે કહી પૈસા પડાવ્યા, મેરીટમાં…
View More નર્સિંગની નોકરીની લાલચ આપી 5 લોકો સાથે 34.20 લાખની ઠગાઇ