કનેક્ટિવિટીના ધાંધિયા યથાવત, ધિરાણ-વેચાણ-વારસાઈ નોંધના કામ અટક્યા રાજ્યમાં મહેસૂલને લગતી મોટાભાગની કામગીરી ઓનલાઇન થઇ ગઇ છે ત્યારે કલેક્ટર કચેરીમાં પણ ઓનલાઇન કામગીરી તેમજ વિવિધ નકલો…
View More રાજકોટ સહિત રાજ્યભરમાં છેલ્લા 3 દિવસથી ‘ઈ-ધરા’ સર્વર ઠપ: ખેડૂતોને ધરમના ધક્કાrajkot news
એઇમ્સ, એરપોર્ટ અને અટલ સરોવર નજીક 3 નવા બસ સ્ટેશન બનાવાશે
શાપર- વેરાવળ અને મેટોડા GIDC સુધી ખાસ બસ સેવા શરૂ કરવા આયોજન રાજકોટને ગુજરાતની એક માત્ર AIIMS, આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને સ્માર્ટ સિટી અટલ સરોવર મળ્યું…
View More એઇમ્સ, એરપોર્ટ અને અટલ સરોવર નજીક 3 નવા બસ સ્ટેશન બનાવાશેકોર્પોરેશનનું બુધવારે સૂચિત બજેટ: કરબોજ વધવાની સંભાવના
મનપાની હાલની આર્થિક હાલતમાં સુધારો કરવા આવક વધારવાના પ્રયાસોને અગ્રતા, ચૂંટણી વર્ષ હોવાથી મુલાયમ બજેટ મળી શકે મહાનગરપાલિકાનું વર્ષ 2026-2027નું સુચિત બજેટ બુધવારના રોજ કમિશનર…
View More કોર્પોરેશનનું બુધવારે સૂચિત બજેટ: કરબોજ વધવાની સંભાવનાપાણીજન્ય રોગચાળાનો ખતરો, 972 ક્લોરીન ટેસ્ટ કરાયા
આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર કાર્યવાહી, રોગચાળો કાબુમાં, મચ્છર ઉત્પત્તિ સબબ 158 આસામીઓને નોટિસ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર ચકાસણી દરમિયાન જાહેર…
View More પાણીજન્ય રોગચાળાનો ખતરો, 972 ક્લોરીન ટેસ્ટ કરાયામનપાની શાળાના 2767 વિદ્યાર્થીઓ અને 151 શિક્ષકોને પ્રાથમિક સારવાર અંગે તાલીમ અપાઇ
શાળા સલામતી સપ્તાહ અંતર્ગત રાજકોટ મહાનગર પાલિકાની સરકારી પ્રાથમિક શાળાઓમા ફાયર એન્ડ સેફ્ટિ,પ્રાથમિક સારવાર તેમજ ડિઝાસ્ટર મનેજમેન્ટ અંગે દરરોજ પાંચ શાળાઓમા વિધાર્થીઓ અને શિક્ષકોને તાલિમો…
View More મનપાની શાળાના 2767 વિદ્યાર્થીઓ અને 151 શિક્ષકોને પ્રાથમિક સારવાર અંગે તાલીમ અપાઇરાજકોટની સોની બજારની પેઢીઓને કૂતરાના રખોપા !
દેશમાં હાલમાં સોનાના ભાવમાં વધઘટ વચ્ચે જવેલરી, રોકાણ અને ઓર્ડરના નિર્ણય પર અસર પડી રહી છે, જેની અસર રાજકોટના સોની બજારમાં વેચાણ, માંગ અને ગ્રાહકોના…
View More રાજકોટની સોની બજારની પેઢીઓને કૂતરાના રખોપા !પ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરવા અને ગંદકી સબબ 132 વેપારીઓને રૂા.44350નો દંડ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂૂલ્સ2021 અન્વયે તારીખ 30/01/2026 થી 31/01/2026 એમ કુલ 02 દિવસમાં ત્રણેય ઝોન વિસ્તારમાં અલગ અલગ મુખ્ય માર્ગો પર…
View More પ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરવા અને ગંદકી સબબ 132 વેપારીઓને રૂા.44350નો દંડરાજકોટમાં પરિણીતા પર દુષ્કર્મ આચરનાર શખ્સને આજીવન કેદ
રાજકોટ ગ્રામ્ય પંથકની પરિણીતાને બેંકનું ફોર્મ ભરવા બોલાવી દુષ્કર્મ આચારવાના ગુનામાં અદાલતે આરોપીને આજીવન કેદ અને દંડ ફટકારતો હુકમ કર્યો છે. રાજકોટ ગ્રામ્ય વિસ્તારની યુવતીને…
View More રાજકોટમાં પરિણીતા પર દુષ્કર્મ આચરનાર શખ્સને આજીવન કેદરેલવે કર્મચારી સહિત છ લોકોના હાર્ટએટેકથી મોત
કુવાડવા રોડ, વેલનાથપરા અને માધાપરના યુવાન, મવડીના આધેડ અને રૈયાધારના પ્રૌઢનું હૃદય બેસી ગયું, પરિવારમાં શોક હાર્ટ એટેકથી વધુ ત્રણ લોકોના મૃત્યુ થયા છે.જેમાં સુરેન્દ્રનગરમાં…
View More રેલવે કર્મચારી સહિત છ લોકોના હાર્ટએટેકથી મોતજંગલેશ્ર્વરમાં ડિમોલિશનને હાઈકોર્ટની બ્રેક, સોમવારે સુનાવણી
કલેકટર તંત્રની જમીન ખાલી કરવાની નોટિસો સામે દબાણકારો હાઈકોર્ટમાં પહોંચ્યા કલેકટરે આપેલી કલમ 202ની નોટિસમાં સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનનું ઉલ્લંઘન થતું હોવાનું હાઈકોર્ટનું તારણ રાજકોટના આજી…
View More જંગલેશ્ર્વરમાં ડિમોલિશનને હાઈકોર્ટની બ્રેક, સોમવારે સુનાવણી