વિદ્યાર્થી પાંખ ASAPના કાર્યકરોનો નાટ્યાત્મક વિરોધ; તમામની ટીંગાટોળી કરી પોલીસ દ્વારા અટકાયત સરકારી શાળાઓ નવી ચાલુ થવાના બદલે બંધ થવી, શિક્ષકોની ઘટમાં સતત વધારો અને…
View More 19000 શાળાઓમાં ક્લાસરૂમ ઘટે છે ભણવું કયાં? ‘આપ’નું ત્રાટકrajkot news
એડવોકેટ વેલ્ફેર ફંડ માટે 5 કરોડ અને બારના ડિજિટલાઇઝેશન માટે 1.75 કરોડની જોગવાઇ
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ડિજિટલ ઇન્ડિયા વિઝનને સાકાર કરવાના મક્કમ નિર્ધાર સાથે ગુજરાતના નાણામંત્રી દ્વારા રાજ્યના સવા લાખથી વધુ વકીલોના હિતમાં ક્રાંતિકારી જાહેરાત કરવામાં આવી છે.…
View More એડવોકેટ વેલ્ફેર ફંડ માટે 5 કરોડ અને બારના ડિજિટલાઇઝેશન માટે 1.75 કરોડની જોગવાઇરૂડાની ખોખડદડ ટી.પી.સ્કીમ 54 અને 55નો ઈરાદો જાહેર
બન્ને ટી.પી.સ્કીમમાં આવતા જમીનમાલિકોએ સલાહ, સૂચન અને ફરિયાદ માટે રૂડા કચેરીએ રૂબરૂ મળવા અનુરોધ સૂચિત મુસદ્ારૂપ નગર રચના યોજના નં. 54-(ખોખડદડ) આથી, હિત સબંધ ધરાવનાર…
View More રૂડાની ખોખડદડ ટી.પી.સ્કીમ 54 અને 55નો ઈરાદો જાહેરRTO દ્વારા મોટર કારની નંબર સિરીઝ GJ-03-PRનું 27 ફેબ્રુ.એ રી-ઓક્શન
પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી રાજકોટ દ્વારા મોટર કારની સિરીઝ જીજે-03-પીઆર તથા અગાઉની સિરીઝના બાકી રહેતા ગોલ્ડન- સીલ્વર નંબરનું રી-ઇઓકશન તા.27 ફેબ્રુઆરી સાંજે 4…
View More RTO દ્વારા મોટર કારની નંબર સિરીઝ GJ-03-PRનું 27 ફેબ્રુ.એ રી-ઓક્શનપ્રધ્યુમન પાર્ક ઝૂના પ્રવેશ દરમાં ઝીંકાયો 150 ટકાનો વધારો
મનપાની આવતીકાલે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક, કમિશનર વિભાગમાંથી 67 દરખાસ્ત મંજૂરી અર્થે રજૂ ચૂંટણી પહેલાં વધુમાં વધુ વિકાસના કામો થાય તે માટે તંત્રએ ધડોધડ ટેન્ડર પ્રક્રિયા…
View More પ્રધ્યુમન પાર્ક ઝૂના પ્રવેશ દરમાં ઝીંકાયો 150 ટકાનો વધારોજંગલેશ્ર્વરમાં 1489 મકાનોનું સોમવારે મેગા ડિમોલિશન
14 ટી.પી.રોડ અને આજી રિવરફ્રન્ટના દબાણોનો થશે સફાયો, લોકોને જાતે દબાણો દૂર કરવા કોર્પોરેશનની આખરી તાકીદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ધારાસભ્ય, કલેકટર, મ્યુનિસિપલ કમિશનર, પોલીસ…
View More જંગલેશ્ર્વરમાં 1489 મકાનોનું સોમવારે મેગા ડિમોલિશનશાપર-વેરાવળમાં યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
શાપર વેરાવળ માં આવેલા મારુતિ પાર્કમાં રહેતા યુવાને કોઈ કારણોસર ગળે ફાંસો ખાઈ લેતા તેમને સારવાર માટે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં…
View More શાપર-વેરાવળમાં યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યુંરાજકોટ અને ભાવનગર જિલ્લામાં ચાર મંદિરોમાં ચોરી કરનાર ઝડપાયો
ઉનાના શખ્સ પાસેથી 38 હજારનો મુદ્દામાલ કબજે રાજકોટ જીલ્લા અને ભાવનગર જીલ્લામાં દિવસ દરમ્યાન મંદિરોમાં મુંગટ તથા છતરો ની ચોરી કરનાર રીઢા તસ્કરને રાજકોટ ગ્રામ્ય…
View More રાજકોટ અને ભાવનગર જિલ્લામાં ચાર મંદિરોમાં ચોરી કરનાર ઝડપાયોમેટોડામાં 33 હજારના ગાંજા સાથે માણાવદર અને અમરેલીના બે શખ્સોની ધરપકડ
મેટોડા માંથી પોલીસે 673 ગ્રામ ગાંજા સાથે મૂળ માણાવદર અને અમરેલીના બે શખ્સોની ધરપકડ કરી તપાસ કરતા સપ્લાયર તરીકે રાજકોટના નામચીન શખ્સનું નામ ખુલ્યું છે.…
View More મેટોડામાં 33 હજારના ગાંજા સાથે માણાવદર અને અમરેલીના બે શખ્સોની ધરપકડડબલ ટ્રેક કામગીરીના કારણે બ્લોક, અઠવાડિયા સુધી રેલ વ્યવહાર પ્રભાવિત
રાજકોટ ડિવિઝનમાં જામનગર-લાખાબાવળ વચ્ચે ડબલ ટ્રેકની કામગીરી, છ ટ્રેન આંશિક રદ, અમુકના સમયમાં ફેરફાર રાજકોટ ડિવિઝનમાં આવેલ જામનગર-લાખાબાવલ સેક્શનમાં ડબલ ટ્રેકની કામગીરી માટે બ્લોક લેવામાં…
View More ડબલ ટ્રેક કામગીરીના કારણે બ્લોક, અઠવાડિયા સુધી રેલ વ્યવહાર પ્રભાવિત