શહેરની 9 નવી ટીપી સ્કીમ માટે ડીમાર્કેશન શરૂ

રાજકોટ અને રૂૂડાનો વ્યાપ વધતા નવી ટીપી સ્કીમો તૈયાર કરવામાં આવી રહી છે.. વિકાસના કામો અને આંતર માળખાકીય સુવિધાઓ માટે જરૂૂરી હોવાથી મનપા દ્વારા 59…

View More શહેરની 9 નવી ટીપી સ્કીમ માટે ડીમાર્કેશન શરૂ

રેલનગરમાં પ્રૌઢાનું હાર્ટએટેકથી મોત

ઘરે બેભાન થઈ ઢળી પડતાં હૃદયરોગનો હુમલો જીવલેણ નીવડયો શહેરના રેલનગર વિસ્તારમાં રહેતાં પ્રૌઢાનું હાર્ટએટેકથી મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે. જાણવા…

View More રેલનગરમાં પ્રૌઢાનું હાર્ટએટેકથી મોત

જે ગ્રાહકોને પાઇપલાઇનથી ગેસ મળતો હોય તે LPG સિલિન્ડર રાખી નહીં શકે

વૈશ્વિક સ્તરે સર્જાયેલી અસ્થિરતા અને મિડલ ઈસ્ટમાં વધતા જતા તણાવને ધ્યાનમાં રાખીને ભારત સરકારના પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલય દ્વારા ગેસ પુરવઠાના નિયમોમાં મોટો ફેરફાર…

View More જે ગ્રાહકોને પાઇપલાઇનથી ગેસ મળતો હોય તે LPG સિલિન્ડર રાખી નહીં શકે

નાના દબાણકારો ઉપર તવાઈ, 3259 ધંધાર્થીઓ દંડાયા

મનપાએ 47 રેંકડી, 458 પરચુરણ માલસામાન અને 3406 બોર્ડ-બેનર સહિતનો માલ જપ્ત કર્યો મનપાના દબાણ હટાવ વિભાગ દ્વારા ત્રણેય ઝોનમાં એક સાથે મુખ્ય માર્ગો પરથી…

View More નાના દબાણકારો ઉપર તવાઈ, 3259 ધંધાર્થીઓ દંડાયા

રાજકોટમાં ચીચોડા અંગે કરેલી અરજીનો ખાર રાખી યુવાનની હત્યા

છ શખ્સોએ લાકડી, ધારિયા અને કુહાડીના ઘા ઝીંકયા, કારમાં ઉપાડી જઇ બેફામ માર મારી શીતલપાર્ક નજીક ફેંકી દીધો, પરિવારનો લાશ સ્વીકારવાનો ઇનકાર 150 ફૂટ રિંગ…

View More રાજકોટમાં ચીચોડા અંગે કરેલી અરજીનો ખાર રાખી યુવાનની હત્યા

જામનગરમાં રાજકોટના સોની વેપારી સાથે અઢી લાખની સોનાની છેતરપિંડી

રાજકોટમાં સત્ય સાંઈ નગરમાં રહેતા એક સોની વેપારી જામનગર આવ્યા હતા, અને પોતાના મિત્રની મદદથી એક ગ્રાહકની રૂૂપિયા અઢી લાખની સોનાની બંગડી પહોંચાડવા માટે આપી…

View More જામનગરમાં રાજકોટના સોની વેપારી સાથે અઢી લાખની સોનાની છેતરપિંડી

શિશાંગમાં માથાભારે આગેવાનોના ત્રાસથી રિક્ષા ચાલકનો આપઘાત, બારોબાર અંતિમવિધિ?

અકસ્માતમાં સગીરનું મોત નિપજ્યા બાદ ભયંકર ત્રાસ ગુજારાતા ફાંસો ખાઇ જીવ ટૂંકાવી લીધો રાજકોટ નજીક કાલાવડ રોડ ઉપર કાલાવડ તાલુકામાં આવતા શિશાંગ ગામમાં એક રીક્ષા…

View More શિશાંગમાં માથાભારે આગેવાનોના ત્રાસથી રિક્ષા ચાલકનો આપઘાત, બારોબાર અંતિમવિધિ?

વડાળી ગામે બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા, 4 લાખની રોકડની ચોરી

શહેરની ભાગોળે ભાવનગર રોડ પર આવેલા વડાળી ગામે બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી મકાનમાં લોકરમાંથી રોકડ રૂૂ.4 લાખ, બે ચાંદીના સિક્કા સહિત રૂૂ.4.07 લાખની મત્તા…

View More વડાળી ગામે બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા, 4 લાખની રોકડની ચોરી

રાજકોટ કોર્ટમાં મેગા લોક અદાલત યોજાઈ

રાજકોટ જિલ્લાની તમામ કોર્ટમાં મેગા લોકઅદાલત યોજાઈ હતી. જેમાં અલગ અલગ કેટેગરીના 35 હજાર કેસો મુકવામાં આવ્યા હતાં. આ લોક અદાલતમાં 60 ટકા કેસોનો સમાધાન…

View More રાજકોટ કોર્ટમાં મેગા લોક અદાલત યોજાઈ

હીરાસર એરપોર્ટ નજીક લગ્નપ્રસંગમાં ગયેલા પરિવારને અકસ્માત નડ્યો, પાંચ ઘવાયા

હીરાસર એરપોર્ટ પાસે સર્જાયેલા એક ગમખ્વાર અકસ્માતમાં રિક્ષામાં સવાર એક જ પરિવારના 5 સભ્યો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. આ ઘટના ત્યારે બની જ્યારે બામણબોરના…

View More હીરાસર એરપોર્ટ નજીક લગ્નપ્રસંગમાં ગયેલા પરિવારને અકસ્માત નડ્યો, પાંચ ઘવાયા