માર્કેટ યાર્ડ પાસે રહેતી મહિલાને સારવારમાં ખસેડાઈ શહેરના જુના માર્કેટ યાર્ડ નજીક રહેતી મહિલાએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં તેણીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં…
View More પતિ 15 દિવસથી ઘરેથી જતો રહેતા પત્નીએ ઝેર ગટગટાવી લીધુંrajkot news
નેપાળી પરિવાર પર આભ ફાટ્યું: પુત્ર-પુત્રીના સ્વિમિંગ પુલમાં ડૂબી જતા મોત
રૈયાધારે સોપાન હાઇટસમાં બનાવ, બન્ને બાળકોને નેપાળ દાદા-દાદી પાસે મોકલવાના હતા ટિકિટ પણ બૂક થઇ ગઇ હતી રાજકોટમાં સ્વિમિંગ પુલમાં ડૂબતી 5 વર્ષીય બહેનને બચાવવા…
View More નેપાળી પરિવાર પર આભ ફાટ્યું: પુત્ર-પુત્રીના સ્વિમિંગ પુલમાં ડૂબી જતા મોતબહેનના લગ્નની કંકોત્રી આપવા જતા ભાઇનું સરધાર નજીક અકસ્માતમાં મોત
શ્ર્વાન આડુ ઉતરતા બાઇક સ્લિપ થયું, રૈયાધારે રહેતા પરિવારમાં શોક બહેનના લગ્નની કંકોત્રી આપવા જતા 17 વર્ષીય ભાઈને અકસ્માત નડ્યો હતો. તેને માથામાં ઈજા થતા…
View More બહેનના લગ્નની કંકોત્રી આપવા જતા ભાઇનું સરધાર નજીક અકસ્માતમાં મોતસોની બજારમાં તસ્કરોનો તરખાટ, રોકડ ન મળી તો પૈસા ગણવાના મશીન ઉપાડી ગયા
રાજકોટ શહેરના હાર્દ સમાન સોની બજાર વિસ્તારમાં તસ્કરોએ પોલીસને પડકાર ફેંકતા એક જ્વેલર્સની દુકાનને નિશાન બનાવી છે. આ ચોરીની ઘટનામાં પોલીસે ગણતરીની કલાકોમાં જ ત્રણ…
View More સોની બજારમાં તસ્કરોનો તરખાટ, રોકડ ન મળી તો પૈસા ગણવાના મશીન ઉપાડી ગયાદુષ્કર્મ અને પોક્સોના ગુનામાં આજીવન કેદનો ફરાર કેદી અમદાવાદથી ઝડપાયો
અમદાવાદ-બાવળા હાઇવે ઉપર પેરોલ ફર્લો સ્ક્વોડનું સફળ ઓપરેશન રાજકોટ શહેર પોલીસ દ્વારા જેલમાંથી ફરાર કેદીઓને પકડવા માટે ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત પેરોલ ફર્લો સ્ક્વોડની…
View More દુષ્કર્મ અને પોક્સોના ગુનામાં આજીવન કેદનો ફરાર કેદી અમદાવાદથી ઝડપાયોતું કેમ મારી સામે જોવે છે ? કહી યુવાન પર ધોકા વડે બે શખ્સોનો હુમલો
કાલાવડ રોડ પર અવધના ઢાળ પાસે આવેલી વીર સાવરકર આવાસ યોજનાના પાર્કિંગમાં નજીવી બાબતે મારામારીની ઘટના બની હતી.ફરિયાદી દિનેશભાઈ જશાભાઈ ચૌહાણ (ઉં.વ. 42), જેઓ વ્યવસાયે…
View More તું કેમ મારી સામે જોવે છે ? કહી યુવાન પર ધોકા વડે બે શખ્સોનો હુમલોપૈસાની ઉઘરાણીમાં બે શખ્સોનો એકબીજા પર પેટ્રોલ છાંટી સળગવાનો પ્રયાસ
રાજકોટના કુવાડવા રોડ પર આવેલ ડીમાર્ટ સામે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં પૈસાની ઉઘરાણી બાબતે થયેલા ઝઘડાએ મોટું સ્વરૂૂપ ધારણ કર્યું હતું.મોરબી રોડ…
View More પૈસાની ઉઘરાણીમાં બે શખ્સોનો એકબીજા પર પેટ્રોલ છાંટી સળગવાનો પ્રયાસઉછીના નાણાની ઉઘરાણી કરવા ગયેલી મહિલા પર દંપતીનો હુમલો, કંટાળીને ફીનાઇલ પીધું
શહેરમાં નાણાકીય લેતીદેતી મામલે મારામારી અને આપઘાતના પ્રયાસની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના જંકશન વિસ્તારમાં આવેલા બાલાજી એપાર્ટમેન્ટમાં રહેતા 27 વર્ષીય રવિનાબેન સુનિલભાઈ…
View More ઉછીના નાણાની ઉઘરાણી કરવા ગયેલી મહિલા પર દંપતીનો હુમલો, કંટાળીને ફીનાઇલ પીધુંદુબઇની ટ્રેડિંગ કંપની ઉંચા વળતરની લાલચ આપી રૂ.1.48 કરોડ પડાવી લેનાર બે ઝડપાયા
સુરતથી અને રાજકોટથી બે આરોપી ઝડપાયા, દંપતી હજુ ફરાર મવડી પ્લોટ વિસ્તારમાં રહેતા અને ગેમ ઝોનમાં નોકરી કરતા યુવકના મિત્રએ પોતે દુબઈમાં ટ્રેડિંગ કરતો હોય…
View More દુબઇની ટ્રેડિંગ કંપની ઉંચા વળતરની લાલચ આપી રૂ.1.48 કરોડ પડાવી લેનાર બે ઝડપાયાગ્રીનલેન્ડ ચોકડી પાસે માથાકૂટનો ખાર રાખી યુવાન પર ચાર શખ્સોનો હુમલો
શહેરના ભાગોળે ગ્રીનલેન્ડ ચોકડી નજીક રહેતાં યુવાન ઉપર અગાઉની માથાકુટનો ખાર રાખી ચાર શખ્સોએ હુમલો કરી છરીના ઘા ઝીંકી દેતાં ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં…
View More ગ્રીનલેન્ડ ચોકડી પાસે માથાકૂટનો ખાર રાખી યુવાન પર ચાર શખ્સોનો હુમલો