મહેસાણાના કડી તાલુકાના મંજુલાબેન ઈશ્વરજી ઠાકોર (ઉ.વ.50) નામના મહિલા સહિતના મુસાફરો દ્વારકા દર્શને જવા વિરમગામથી તારીખ 2 ના સાંજના ટ્રેનમાં નીકળ્યા હતા. તમામ ભક્તિનગર રેલ્વે…
View More ભક્તિનગર રેલવે સ્ટેશન પરથી મુસાફરનો રોકડ અને દાગીના ભરેલો થેલો ચોરી કરનાર ચોર ઝડપાયોrajkot news
રાજ્યસભામાં પણ રાજકોટ કપાયું, 4 બેઠકોમાં ભાજપે સર્જયું આશ્ર્ચર્ય
સરકાર અને સંગઠન બાદ રાજ્યસભામાંથી પણ કાંકરો નીકળી ગયો, 50 ટકા અનામતની વાતો વચ્ચે મહિલાને પણ ટિકિટ નહીં બહુ ચર્ચાયેલા ચહેરાઓના બદલે ‘રોન’ કાઢવાની પરંપરા…
View More રાજ્યસભામાં પણ રાજકોટ કપાયું, 4 બેઠકોમાં ભાજપે સર્જયું આશ્ર્ચર્યબાબા બાગેશ્ર્વરનો દિવ્ય દરબાર રદ કરો: પીપરીયા
શહેરમાં આજથી શરૂૂ થઈ રહેલી ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની ત્રિ-દિવસીય ’સનાતન સેતુ હનુમંત કથા’ પૂર્વે ફરી ભારે ગરમાવો આવ્યો છે. સામાજિક અગ્રણી પરસોતમ પીપળીયા પોલીસ પ્રોટેક્શન…
View More બાબા બાગેશ્ર્વરનો દિવ્ય દરબાર રદ કરો: પીપરીયાબાગેશ્ર્વર ધામ ખાતે પવિત્ર કરાયેલ 11 અક્ષત કળશોની યાત્રા યોજાઇ: ઠેર-ઠેર સ્વાગત
મોટી સંખ્યામાં મહિલાઓ, યુવાનો, વડીલો તેમજ ધર્મપ્રેમી નાગરિકો પરંપરાગત વેશભૂષામાં જોડાયા : આજે હનુમાન કથામાં લોક સાહિત્ય ડાયરામાં ચૈતાલી છાયા, યોગેશ ગઢવી, દેવ ભટ્ટ ધૂન-ભજનની…
View More બાગેશ્ર્વર ધામ ખાતે પવિત્ર કરાયેલ 11 અક્ષત કળશોની યાત્રા યોજાઇ: ઠેર-ઠેર સ્વાગતભાગીદારીમાંથી છૂટ્ટો થયા બાદ વેપાર સારો ચાલતા સગા ભત્રીજાએ કાકાની ઓફિસમાં કરી તોડફોડ
રાજકોટ શહેરના થોરાળાના 80 ફૂટ રોડ પર એક ચોંકાવનારી અને પારિવારિક અદાવતની ઘટના સામે આવી છે. જેમાં સગા ભત્રીજાએ કાકાનો ધંધો સારો ચાલતો હોવાની અદાવત…
View More ભાગીદારીમાંથી છૂટ્ટો થયા બાદ વેપાર સારો ચાલતા સગા ભત્રીજાએ કાકાની ઓફિસમાં કરી તોડફોડતોપખાનામાં પિતાએ તડકાના કારણે મોબાઇલ સાંજે લેવા જવાનું કહેતા પુત્રએ એસિડ પી લીધું
શહેરમાં તોપખાનામાં રહેતા પૌઢે પિતા પાસે નવો ફોન લેવાનો પ્રસ્તાવ મુકયો હતો. જેથી પિતાએ તડકાના કારણે મોબાઇલ લેવા સાંજે જવાનુ કહેતા પ્રૌઢે એસિડ પી લીધુ…
View More તોપખાનામાં પિતાએ તડકાના કારણે મોબાઇલ સાંજે લેવા જવાનું કહેતા પુત્રએ એસિડ પી લીધુંદોઢ લાખના 20 લાખ ચૂકવ્યા છતાં 15 લાખ માંગતા વ્યાજખોરના ત્રાસથી કારખાનેદારનો આપઘાતનો પ્રયાસ
શહેરમાં વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયેલા લોકોને બચાવવા પોલીસ દ્વારા લોકદરબાર યોજવામાં આવે છે. આમ છતાં પોલીસની કોઈ બીક જ ન હોય તેમ અવારનવાર વ્યાજખોરોનો ભોગ બનેલા…
View More દોઢ લાખના 20 લાખ ચૂકવ્યા છતાં 15 લાખ માંગતા વ્યાજખોરના ત્રાસથી કારખાનેદારનો આપઘાતનો પ્રયાસકાળઝાળ ગરમી વચ્ચે હૃદયરોગના હુમલાનો કહેર યથાવત : વધુ બેના શ્ર્વાસ થંભી ગયા
હડાળાના પાટિયા પાસે સેન્ટિંગ કામ કરતા આધેડ અને આંબડેકરનગરમાં રિક્ષાચાલક પ્રૌઢ બેભાન હાલતમાં ઢળી પડતાં મોત રાજકોટ સહિત રાજ્યભરમાં કાળઝાળ ગરમી વચ્ચે હૃદયરોગના હુમલાનો કહેર…
View More કાળઝાળ ગરમી વચ્ચે હૃદયરોગના હુમલાનો કહેર યથાવત : વધુ બેના શ્ર્વાસ થંભી ગયાRMCને મળતા મોંઘાદાટ ડીઝલ પર લાગશે બ્રેક, નવા ભાવે કરાર થશે
નવા પદાધિકારીઓની પ્રથમ સ્ટેન્ડિંગ કમિટીમાં લેવાયો નિર્ણય : હાલ IOCL ડીઝલનો ક્ધઝ્યુમર રેટ રૂ.137.41 પ્રતિ લીટર, ઈંઘઈકનો રીટેઇલ રેટ રૂ.97.72: પ્રતિ લીટર રૂ.39.69 મોંઘું પડતું…
View More RMCને મળતા મોંઘાદાટ ડીઝલ પર લાગશે બ્રેક, નવા ભાવે કરાર થશેરાજકોટમાં યુવતી પર દુષ્કર્મ : ભાજપ અગ્રણીએ બંદૂક મુકી 20 લાખની ખંડણી માંગી
ભાઈએ રૂમનો દરવાજો તોડી યુવતીને છોડાવી, પોલીસે ખંડણી સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો કચ્છ પંથકની યુવતી સાથે સરધારનો યુવાન સંપર્કમાં આવ્યો હતો, સવા બે માસ…
View More રાજકોટમાં યુવતી પર દુષ્કર્મ : ભાજપ અગ્રણીએ બંદૂક મુકી 20 લાખની ખંડણી માંગી