શહેરમાં કુવાડવા રોડ પર સાત હનુમાન મંદિર પાસે 100 રૂપિયાની ઉઘરાણી કરનાર યુવાન ઉપર એક શખ્સે ઇંટ વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર…
View More સાત હનુમાન મંદિર પાસે 100 રૂપિયાની ઉઘરાણીમાં યુવાન ઉપર શખ્સનો હુમલોrajkot news
ભગવતીપરાના વ્હોરા વૃધ્ધે સરધાર દરગાહમાં ઝેર પીધું, સારવારમાં મોત
ભગવતીપરામાં રહેતાં વ્હોરા વૃધ્ધે સરધાર ગામે આવેલી વ્હોરા સમાજની દરગાહ ખાતે ઝેરી દવા પી લેતાં સારવાર દરમિયાન મોત થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો છે. હાથ-પગના…
View More ભગવતીપરાના વ્હોરા વૃધ્ધે સરધાર દરગાહમાં ઝેર પીધું, સારવારમાં મોતમનપાના ઇજનેર સાથે જમીન દલાલીના નામે દંપતી દ્વારા 2.49 કરોડની છેતરપિંડી
શહેરના યુનિવર્સિટી રોડ વિસ્તારમાં રહેતા અને મહાનગરપાલિકામાં આસિસ્ટન્ટ એન્જિનિયર અને તેમના શિક્ષિકા પત્નીને જમીન દલાલીમાં મોટી રકમની લાલચ આપી દંપતીએ રૂૂ.2.49 કરોડ પડાવ્યા હોવાની ફરિયાદ…
View More મનપાના ઇજનેર સાથે જમીન દલાલીના નામે દંપતી દ્વારા 2.49 કરોડની છેતરપિંડીસ્વાતી પાર્કમાં વૃધ્ધે બીમારીથી કંટાળી ઝેરી પાવડર પી જીવન ટૂંકાવ્યુ
શહેરમાં કોઠારિયા રોડ સ્વાતી પાર્કમાં રહેતા વૃધ્ધે બીમારીથી કંટાળી વૃધ્ધે ઝેરી પાવડર પી જીવન ટૂંકાવી લીધુ હતું. વૃધ્ધના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. આ…
View More સ્વાતી પાર્કમાં વૃધ્ધે બીમારીથી કંટાળી ઝેરી પાવડર પી જીવન ટૂંકાવ્યુસિવિલ હોસ્પિટલમાં બે મહિલા તબીબો વચ્ચે બાકાઝીકી
સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી રાજકોટ પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં આવી છે. આ વખતે કોઈ દર્દી કે તેના સગાએ નહીં, પરંતુ હોસ્પિટલના જ…
View More સિવિલ હોસ્પિટલમાં બે મહિલા તબીબો વચ્ચે બાકાઝીકીવર્ષો જૂના મહાકાળી માતાજીના મંદિરની જગ્યા તોડી પાડવાની મનપાની નોટિસ સામે કોર્ટનો સ્ટે
રાજકોટ શહેરના કોઠારીયા રોડ ઉપર આવેલ પ્રખ્યાત મહાકાળી માતાજીના મંદિર તરીકે ઓળખાતી જગ્યા તોડી પાડવા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અપાયેલી નોટિસ સામે મહંત દ્વારા કોર્ટમાં…
View More વર્ષો જૂના મહાકાળી માતાજીના મંદિરની જગ્યા તોડી પાડવાની મનપાની નોટિસ સામે કોર્ટનો સ્ટેકોર્પોરેશન શ્રધ્ધાંજલિ ભુલ્યું, સાંઢિયા પુલ ઉપર ‘હેપ્પી સ્ટ્રીટ’નો જલસો
પુલના ઉદ્ઘાટન પૂર્વે રોશનીનો ઝગમગાટ, ગરબાની રમઝટ અને મનોરંજનની મોજ મસ્તીનું આયોજન રાજકોટ મહાનગરપાલિકાના શાસકો સ્વ.વિજયભાઇ રૂપાણીને શ્રધ્ધાંજલી આપવાનું ભુલી ગયા છે પરંતુ સાંઢીયાપુલના ઉદઘાટન…
View More કોર્પોરેશન શ્રધ્ધાંજલિ ભુલ્યું, સાંઢિયા પુલ ઉપર ‘હેપ્પી સ્ટ્રીટ’નો જલસોશહેર ભાજપની નફ્ફટાઈ, સ્વ. વિજયભાઈ રૂપાણીને શ્રધ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજવામાં પણ ‘શરમ’
સંસ્થાઓ-સંગઠનોએ કાર્યક્રમો યોજયા પણ ભાજપના ગણ્યાગાંઠ્યા નેતાઓએ માત્ર પ્રેસનોટમાં મગરના આંસુ સાર્યા સ્વ.વિજયભાઈની આંગળી પકડીને મોટા થયેલા નેતાઓ પણ રાજકીય ધર્મ ચૂકયા, એક સમયે રૂપાણીને…
View More શહેર ભાજપની નફ્ફટાઈ, સ્વ. વિજયભાઈ રૂપાણીને શ્રધ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજવામાં પણ ‘શરમ’શાપરના પારડીમાં પારિવારિક સંબંધ ધરાવતાં પિતા-પુત્રએ મહિલાને છરીના 10 ઘા ઝીંકી દીધા
રાજકોટમાં આવેલા કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં રહેતી પરિણીતા પારડી ગામ પાસે શિતળા માતાજીના મંદિર નજીક હતી ત્યારે પારીવારિક સંબંધ ધરાવતાં પિતા-પુત્રએ છરી વડે હુમલો કર્યો હતો.…
View More શાપરના પારડીમાં પારિવારિક સંબંધ ધરાવતાં પિતા-પુત્રએ મહિલાને છરીના 10 ઘા ઝીંકી દીધાજામનગરના ગાડુકા ગામની સીમમાંથી 2 લાખના ગાંજા સાથે એકની ધરપકડ
ગુજરાત રાજ્યમાં નશાકારક પદાર્થોની હેરાફેરી અને વેચાણ વિરુદ્ધ ચાલી રહેલી કડક ઝુંબેશ અંતર્ગત સી.આઇ.ડી. ક્રાઇમની એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સને એક મોટી સફળતા મળી છે. એન્ટી…
View More જામનગરના ગાડુકા ગામની સીમમાંથી 2 લાખના ગાંજા સાથે એકની ધરપકડ