ગોંડલના વેપારી પાસે જીએસટીના નામે ખંડણી વસૂલતી ટોળકીનો પર્દાફાશ

યાર્ડના વેપારી પાસેથી 21 લાખ પડાવી વધુ રૂપિયા પડાવવા ધમકી આપતા પોલીસ ફરિયાદ ફેસબુક ઉપર બોગસ પેઢી હોવાના આક્ષેપ ભરેલી પોસ્ટ કરી બદનામ કરવાનો ડર…

View More ગોંડલના વેપારી પાસે જીએસટીના નામે ખંડણી વસૂલતી ટોળકીનો પર્દાફાશ

મારબલના કારખાનામાંથી 500 કિલો શંકાસ્પદ પનીર ઝડપાયું

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની આરોગ્ય શાખાની ટીમે મોરબી રોડ વિસ્તારમાં સપાટો બોલાવ્યો હતો. રાજકોટ-3 વિસ્તારમાં, મોરબી રોડ પર પુલ નજીક, સેટેલાઇટ ચોક પાસે અને મારુતિ માર્બલની…

View More મારબલના કારખાનામાંથી 500 કિલો શંકાસ્પદ પનીર ઝડપાયું

પાટીદાર ચોક પાસે નવી બનતી બિલ્ડિંગ સાઈટ પર વીજશોક લાગતા બે શ્રમિકના મોત

શહેરની ભાગોળે રૈયા ગામમાં આવેલા પાટીદાર ચોક પાસે નવી બનતી ક્ધસ્ટ્રકશન સાઈટ પર કામ કરતાં બે શ્રમિકના વીજ લાગતાં મોત નિપજતાં પરપ્રાંતિય પરિવારમાં શોકની લાગણી…

View More પાટીદાર ચોક પાસે નવી બનતી બિલ્ડિંગ સાઈટ પર વીજશોક લાગતા બે શ્રમિકના મોત

કુવાડવા રોડ પર હિટ એન્ડ રન: ટ્રક અડફેટે બાઇક સવાર હોમિયોપેથી છાત્રનું કરુણ મોત

રાજકોટ-અમદાવાદ હાઇવે જાણે ગોજારો બન્યો હોય તેમ દિન પ્રતિદિન જીવલેણ અકસ્માત સર્જાઇ રહ્યા છે. ત્યારે વધુ એક બનાવમાં મુળ કચ્છનો વતની અને હાલ રાજકોટમાં રહી…

View More કુવાડવા રોડ પર હિટ એન્ડ રન: ટ્રક અડફેટે બાઇક સવાર હોમિયોપેથી છાત્રનું કરુણ મોત

જિયાફતના 27 લાખ નામંજૂર, તમામ રેટ કોન્ટ્રાકટની થશે સમીક્ષા

પાણી-વીડિયોગ્રાફીના લાખેણા બિલમાં સ્ટેન્ડિંગ કમિટી લાચાર, રેટ કોન્ટ્રાકટ મુજબ ખરીદી થઇ હોવાથી ચૂકવણા કબૂલ મંજૂર રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં ચુંટણી પુર્વે કરાયેલા ડિમોલીશન દરમિયાન ખાણી-પીણી…

View More જિયાફતના 27 લાખ નામંજૂર, તમામ રેટ કોન્ટ્રાકટની થશે સમીક્ષા

ભક્તિનગર પોલીસ સ્ટેશન પાસે યુવતીને ત્રણ શખ્સોએ ઢીકા-પાટુનો માર માર્યો

શહેરમાં કોઠારિયા મેઇન રોડ પર ન્યુ સાગર સોસાયટીમાં રહેતી યુવતી ભક્તિનગર પોલીસ સ્ટેશન પાસે હતી. ત્યારે ત્રણ શખ્સોએ ઝઘડો કરી ઢીકા-પાટુનો માર માર્યો હતો. હુમલામાં…

View More ભક્તિનગર પોલીસ સ્ટેશન પાસે યુવતીને ત્રણ શખ્સોએ ઢીકા-પાટુનો માર માર્યો

આજી રિવરફ્રન્ટ પડતો મૂકાયો, કમિશનર બાદ સ્ટે.ચેરમેનનો સત્તાવાર સંકેત

આર્થિક કટોકટીમાં કમ સે કમ બે વર્ષ સુધી તો આ યોજનાનો વિચાર પણ કરી શકાય તેમ નથી : ભૂતકાળમાં થયેલા આડેધડ ખર્ચાઓની પાઘડીનો વળ હવે…

View More આજી રિવરફ્રન્ટ પડતો મૂકાયો, કમિશનર બાદ સ્ટે.ચેરમેનનો સત્તાવાર સંકેત

‘બીમારી’ વેચતી ખાણીપીણીની વધુ છ પેઢી સીલ

તુલસી બેકરી, ક્રિષ્ના રેસ્ટોરન્ટ, પટેલ સ્વીટ, બજરંગ ડેરી, પટેલ વિજય સ્વીટ્સ એન્ડ નમકીન, જય બજરંગ ડેરી અને પનીરના ઉત્પાદક વિજયભાઇ નારણભાઇ ગમારાની પેઢીને મનપાએ તાળા…

View More ‘બીમારી’ વેચતી ખાણીપીણીની વધુ છ પેઢી સીલ

મૃતકના વારસદારોને 79.50 લાખનું વળતર ચૂકવવાનો કોર્ટે હુકમ કરતાં પીજીવીસીએલના પ્યુને ફિનાઈલ પીધું

શહેરમાં 80 ફુટ રોડ પર સત્યમ પાર્કમાં રહેતાં પ્રૌઢના બાઈક હડફેટે બે વર્ષ પહેલા પર્ણકુટીર રોડ પર સ્કૂટર સવાર મહિલાનું મોત નિપજ્યું હતું. જે અકસ્માત…

View More મૃતકના વારસદારોને 79.50 લાખનું વળતર ચૂકવવાનો કોર્ટે હુકમ કરતાં પીજીવીસીએલના પ્યુને ફિનાઈલ પીધું

ક્રાઈમ બ્રાંચના પીઆઈ તરીકે એ.એસ.ચાવડા, પીસીબીનો સ્વતંત્ર હવાલો એમ.આર.ગોંડલિયાને

શહેર પોલીસ વિભાગમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને વધુ સુદ્રઢ બનાવવા તેમજ વહીવટી ક્ષમતામાં સુધારો લાવવાના હેતુથી પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા ત્રણ સિનીયર પી.આઈની આંતરિક…

View More ક્રાઈમ બ્રાંચના પીઆઈ તરીકે એ.એસ.ચાવડા, પીસીબીનો સ્વતંત્ર હવાલો એમ.આર.ગોંડલિયાને