શહેરની ભાગોળે આવેલા ગામે કલ્પવન સોસાયટીમાં રહેતા દૂધની ડેરીના ચંચાલકે આર્થિકભીંસથી કંટાળી ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. યુવકના મોતથી માસુમ પુત્રએ પિતાની…
View More ડેરી સંચાલકે આર્થિક ભીંસથી કંટાળી ઝેર પી કર્યો આપઘાતrajkot news
સીલ કરેલી મીનરલ વોટર કંપનીના પાણીનો લેબ રિપોર્ટ નીલ!
મનપાના ફૂડ વિભાગે દરોડા પાડ્યા ત્યારે બોટલમાં ડાયરેક્ટ નળમાંથી પામી ભરાતું હોવાનું ખુલેલ છતાં પાણી લેબોરેટરીમાં મંજૂર કેમ થયું? રાજકોટ શહેરમાં પાણીના…
View More સીલ કરેલી મીનરલ વોટર કંપનીના પાણીનો લેબ રિપોર્ટ નીલ!રૈયાધારના પ્રૌઢ અને લાતી પ્લોટમાં વૃધ્ધનું હૃદયરોગના હુમલાથી મોત
રાજકોટ સહિત રાજયભરમાં હાર્ટ એટેકનુ પ્રમાણ દિન – પ્રતિદિન વધી રહયુ છે ત્યારે શહેરમા વધુ બે લોકોના હૃદય રોગના હુમલાથી મોત નીપજયા છે. રૈયાધારના…
View More રૈયાધારના પ્રૌઢ અને લાતી પ્લોટમાં વૃધ્ધનું હૃદયરોગના હુમલાથી મોતકમિશનર બદલાય તો પ્રોજેક્ટ બંધ કેમ કરો છો?, સ્ટે. ચેરમેન કાળઝાળ
મનપાના નવા બજેટની તૈયારીઓ શરૂ થતાં જ જૂના કામોના વર્કઓર્ડર આપવા અધિકારીઓને કડક સૂચના અપાઈ ડીઆઈ પાઈપલાઈનની કામગીરીમાં ઓન શા માટે?, નવા પ્રોજેક્ટ તૈયાર કરવાના…
View More કમિશનર બદલાય તો પ્રોજેક્ટ બંધ કેમ કરો છો?, સ્ટે. ચેરમેન કાળઝાળશાપર-વેરાવળની યુવતીના વીડિયો વાઈરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ
દુષ્કર્મ ગુજારનાર શખ્સને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો: બદનામીના ડરથી યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો રાજકોટના કાંગશીયાળી ગામે રહેતી યુવતી સાથે પ્રેમ સંબંધ કેળવી…
View More શાપર-વેરાવળની યુવતીના વીડિયો વાઈરલ કરવાની ધમકી આપી દુષ્કર્મરાજકોટ તાલુકા પંચાયતના પ્રમુખ પર સણોસરામાં હુમલો
ચેતન કથીરિયા શાળાએ ધ્વજવંદન કરી ઘરે જતા હતા ત્યારે હુમલો કરાયો: પોલીસમાં નોંધાતો ગુનો રાજકોટ તાલુકા પંચાયતના પ્રમુખ ચેતન કથિરીયા પર લોખંડના પાઇપ વડે હુમલો…
View More રાજકોટ તાલુકા પંચાયતના પ્રમુખ પર સણોસરામાં હુમલોકાલે રાજકોટમાં ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે ટી-20 જંગ
ક્રિકેટ રસિયાઓ ભારતના શ્રેણી વિજય માટે આતુર, નિરંજન શાહ સ્ટેડિયમ ઉપર તૈયારીઓ પૂર્ણ, ટિકિટોની લાવલાવ બન્ને ટીમનું હોટેલોમાં કાઠિયાવાડી ઢબે સ્વાગત, શહેરમાં છવાયો…
View More કાલે રાજકોટમાં ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે ટી-20 જંગધો.11ની છાત્રાએ ફાંસો ખાઇ જિંદગીથી છેડો ફાડયો
રાજકોટના સરધાર ગામે આવેલા ગોપાલનગરમાં રહેતી અને ધો.11 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ કોઈ અગમ્ય કારણસર ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. સગીરાના મોતથી પરિવારમાં અરેરાટી…
View More ધો.11ની છાત્રાએ ફાંસો ખાઇ જિંદગીથી છેડો ફાડયોરેસકોર્સ ખાતે આજે રાત્રે ભવ્ય લોકડાયરો
લોક સાહિત્યકાર કિર્તિદાન ગઢવી અને ધીરૂભાઈ સરવૈયાના હાસ્ય દરબારમાં શહેરીજનોને ઉમટી પડવા મનપાનો અનુરોધ રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ…
View More રેસકોર્સ ખાતે આજે રાત્રે ભવ્ય લોકડાયરોરાજકોટ ડિવિઝનની બેદરકારી: તૂટેલા કાચ સાથે રોડ પર દોડાવાતી એસટી બસ
રાજકોટ ઢેબર રોડ પરના એસ.ટી બસ પોર્ટના પ્લેટફોર્મ ખાતે ભુજ ડિવિઝન હેઠળના નખત્રાણા ડેપો ની રાજકોટ થી સાંજે 6:45 કલાકે ઉપડતી એસ.ટી બસ નંબર GJ…
View More રાજકોટ ડિવિઝનની બેદરકારી: તૂટેલા કાચ સાથે રોડ પર દોડાવાતી એસટી બસ