જામનગર ખાતે મુસ્લીમ સમાજના ધાર્મીક સ્થળોની તંત્ર દ્વારા ડીમોલીશન કરવામા આવ્યુ હતુ. જે અંગે રાજકોટમા રહેતા યુવા ભીમ સેનાના સ્થાપક અને અધ્યક્ષ ડી. ડી.…
View More જામનગર પોલીસે મોબાઇલ ઝૂટવી, અપહરણ કરી ધમકી આપ્યાની ભીમ સેનાના અધ્યક્ષની રેન્જ આઇજીને રજૂઆતrajkot news
તું મારી સાથે રસ્તામાં કેમ ઝઘડો કરતી હતી, પરિણીતાને પતિએ માથામાં તાળું ઝીંકયું
રાજકોટ શહેરમા કાલાવડ રોડ પર સાંઝાચુલા હોટલની પાછળ સરકારી આવાસના કવાર્ટર નં 202 મા બીજા માળે રહેતા પરીણીતાને તેમના પતિએ ઝઘડો કરી માથામા તાળુ ઝીકી…
View More તું મારી સાથે રસ્તામાં કેમ ઝઘડો કરતી હતી, પરિણીતાને પતિએ માથામાં તાળું ઝીંકયું17 દસ્તાવેજ બોગસ બન્યાનો ઘટસ્ફોટ
રાજકોટ શહેરમાં મિલકત સંબંધી ખુલેલા બોગસ દસ્તાવેજ કૌભાંડમાં 17 જેટલા બોગસ દસ્તાવેજ કર્યા હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે કલેકટર દ્વારા પણ તપાસના આદેશ આપવામાં…
View More 17 દસ્તાવેજ બોગસ બન્યાનો ઘટસ્ફોટશાપર-વેરાવળમાં બ્રહ્માકુમારીના આશ્રમ ઉપર કબજો જમાવવા પ્રયાસ, કલેક્ટરને રજૂઆત
રાજકોટ શહેરની ભાગોળે શાપર-વેરાવળ ખાતે સુર્યોદય સોસાયટીમાં આવેલ બ્રહ્માકુમારીના આશ્રમ ઉપર બે અસામાજીક તત્વો કબજો કરવા પ્રયાસો કરી ધાકધમકી આપતા હોવાની જિલ્લા કલેકટર સમક્ષ ફરીયાદ…
View More શાપર-વેરાવળમાં બ્રહ્માકુમારીના આશ્રમ ઉપર કબજો જમાવવા પ્રયાસ, કલેક્ટરને રજૂઆતમનપાના પદાધિકારીઓની ગાડીના સાયરનનું ભૂત ધુણ્યું
કમિશનર સહિતની 14 કારમાં સાયરન, મેયર, ડે.મેયર અને સ્ટે. ચેરમેનને સાયરનની સત્તા હોવાનું તંત્રનું ગાણુ, છતાં આરટીઓમાંથી અભિપ્રાય મગાયો શહેરમાં સાયરન વગાડતી ગાડીઓ નિકળે જે…
View More મનપાના પદાધિકારીઓની ગાડીના સાયરનનું ભૂત ધુણ્યુંરાજકોટમાં હાર્ટએટેકનો હાહાકાર: 7ના શ્ર્વાસ થંભી ગયા
પુત્રના લગ્નના ત્રીજા દિવસે પિતા, હેર સલૂનનો ધંધાર્થી, જમીને ઊભા થયેલા આધેડ સહિતના બેભાન હાલતમાં ઢળી પડતાં મોત રાજકોટ સહીત રાજયભરમા હૃદય રોગના હુમલાએ હાહાકાર…
View More રાજકોટમાં હાર્ટએટેકનો હાહાકાર: 7ના શ્ર્વાસ થંભી ગયાબસમાં ચડતી મહિલાના 18 લાખના ઘરેણાંની ઉઠાંતરી
રાજકોટના આજી ડેમ ચોકડીએથી એસટી બસમાં બેઠેલી મહિલાનો ડબ્બો ઉઠાવી ચાર મહિલા ફરાર લોધિકાના બાલાસર ગામના મહિલા રાજકોટ આજીડેમ ચોકડી થી એસટી બસ માં…
View More બસમાં ચડતી મહિલાના 18 લાખના ઘરેણાંની ઉઠાંતરીરાજકોટમાં 40 વર્ષના ફુવાનું 15 વર્ષની ભત્રીજી પર દુષ્કર્મ
આરોપી પાંચ સંતાનનો પિતા: સગીરા ગર્ભવતી હોવાનુ તબીબી તપાસમાં ખુલ્યું નડિયાદમાં રહેતી એક 16 વર્ષિય સગીરા ઉપર તેના જ 40 વર્ષીય ફુવાએ રાજકોટમાં દુષ્કર્મ આચરતાં…
View More રાજકોટમાં 40 વર્ષના ફુવાનું 15 વર્ષની ભત્રીજી પર દુષ્કર્મવડોદરાના તબીબે 144 કાર ચોરી, રાજકોટના વેપારીએ ભંગારમાં વેચી મારી
નેચરોપેથી તબીબ રીઢો વાહનચોર નીકળ્યો, સાગરીતો સાથે મળી અનેક કાર ઉઠાવી, સિરપકાંડમાં પણ હાથ અજમાવી લીધો રાજકોટના ભંગારના વેપારી તાહિરે ચોરાઉ કારને સ્ક્રેપમાં ફેરવી પાર્ટસ…
View More વડોદરાના તબીબે 144 કાર ચોરી, રાજકોટના વેપારીએ ભંગારમાં વેચી મારીમારૂતિનગરના વ્હોરા દંપતી સાથે ફલેટનો દસ્તાવેજ કરી આપવાના બહાને રૂપિયા 37 લાખની ઠગાઇ
2021ની સાલમાં અશાંતધારો લાગુ પડી જતા દસ્તાવેજ કરાવી આપવા મકાન માલિકે બહાના બતાવ્યા: ફલેટ પર લોન ચાલુ હોવા છતાં ફલેટ માલિકે હકીકત છુપાવી :…
View More મારૂતિનગરના વ્હોરા દંપતી સાથે ફલેટનો દસ્તાવેજ કરી આપવાના બહાને રૂપિયા 37 લાખની ઠગાઇ