ડો.જય તુરખિયા અને ટીમે કરી કમાલ, બે વર્ષથી શેરિંગો માઇલ્યા બીમારીથી પીડાતી મહિલાની સર્જરી કરી ખાનગી હોસ્પિટલમાં રૂા.6 લાખના ખર્ચે થતી સર્જરી સિવિલ હોસ્પિટલમાં વિનામૂલ્યે…
View More ચારકોટ સોલ્ડરની ભારતની પ્રથમ સર્જરી રાજકોટ સિવિલમાં કરાઇrajkot Civil Hospital
સિવિલમાં લાશ રઝળાવનાર તબીબ સામે તપાસ
પાંચ કલાક લાશ રઝળ્યા બાદ ખુદ વહીવટી અધિકારીએ પોસ્ટમોર્ટમ કરવું પડ્યું, ડો. ધ્વનિત સામે તપાસ માટે કમિટીની રચના રાજકોટ જામનગર હાઈવે પર અકસ્માતમાં મૃત્યુ પામનાર…
View More સિવિલમાં લાશ રઝળાવનાર તબીબ સામે તપાસમાનવ અધિકાર પંચના અધિકારી સિવિલ હોસ્પિટલની મુલાકાતે
દર્દીઓ અને ડોક્ટરને મળતી સુવિધાનું નિરીક્ષણ કર્યુ : ઝનાના વિભાગમાં નવજાત શિશુને અપાતી કાંગારૂ કેર ટ્રીટમેન્ટથી પ્રભાવિત સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ, ડીન, આરડીપી, આરએમઓ સહિતના અધિકારીઓ જોડાયા,…
View More માનવ અધિકાર પંચના અધિકારી સિવિલ હોસ્પિટલની મુલાકાતેસિવિલના દર્દીને ખુદ સુપરિન્ટેન્ડેન્ટ પોતાની ખાનગી હોસ્પિટલમાં ધકેલે છે
સિવિલ હોસ્પિટલના સુપ્રીન્ટેન્ડેન્ટ ડો. મોનાલી માકડીયા પોતે ખાનગી હોસ્પિટલ ચલાવતા હોય અને સિવિલમા આવતા દર્દીઓને પોતાની ખાનગી મંગલમ હોસ્પિટલમા ધકેલીને ચાર્જ વસુલી પૈસા પડાવતા હોવાનો…
View More સિવિલના દર્દીને ખુદ સુપરિન્ટેન્ડેન્ટ પોતાની ખાનગી હોસ્પિટલમાં ધકેલે છેહોસ્પિટલ તંત્ર અંતે જાગ્યું, મોતના ખાડામાં આડસ મુકાઇ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ગેઇટ બનાવવા માટે ખોદેલા ખાડામાં પડી જવાથી દર્દીનું મોત નિપજતા અંતે હોસ્પિટલ તંત્ર જાગ્યું છે. અને આજે તાબડતોબ મોતના ખાડા ફરતે પતરાની…
View More હોસ્પિટલ તંત્ર અંતે જાગ્યું, મોતના ખાડામાં આડસ મુકાઇસિવિલમાં દર્દીનાં મોત મામલે તપાસ કમિટી બનાવાઇ
શહેરની પીડીયું સિવિલ હોસ્પિટલમાં બનતા ગેટના પિલોર માટેનાં ખાડામાં પડતા જગદીશ મનસુખભાઈ ચાવડા નામના દર્દીનું મોત નિપજ્યું હોય આ મામલે તીબીબી અધિક્ષક ડો.મોનાલી માંકડિયાએ તપાસ…
View More સિવિલમાં દર્દીનાં મોત મામલે તપાસ કમિટી બનાવાઇરાજકોટ સિવિલ હોસ્પિટલના 11 ફૂટ ઊંડા ખાડામાં પટકાતાં દર્દીનું મોત
તાલાલાનો યુવાન બે દિવસથી પેટના દુખાવાની સારવાર માટે દાખલ થયા બાદ પરોઢિયે વોર્ડમાંથી ચકકર મારવા નિકળતાં મોત ખેંચી ગયું ઘટનાને પગલે એકઠા થયેલા ટોળાંએ…
View More રાજકોટ સિવિલ હોસ્પિટલના 11 ફૂટ ઊંડા ખાડામાં પટકાતાં દર્દીનું મોતરાજકોટ સિવિલમાં 1 વર્ષમાં 10 લાખથી વધુ વિક્રમજનક ઓ.પી.ડી.
1600 બેડની હોસ્પિટલમાં 50 હજારથી વધુ સર્જરી, 1.22 લાખ લોકોને ઈન્ડોર સારવાર, 769 ડોક્ટરો, 1500નો સહાયક સ્ટાફ સગર્ભા, જન્મજાત બાળકથી લઈ વયોવૃદ્ધ તમામ જરૂૂરિયાતમંદ…
View More રાજકોટ સિવિલમાં 1 વર્ષમાં 10 લાખથી વધુ વિક્રમજનક ઓ.પી.ડી.ઉત્તરાયણમાં સિવિલમાં તબીબો 24 કલાક ખડેપગે રહ્યા : ‘ઇમર્જન્સી વિભાગ હાઉસફુલ’
ગઇકાલે ઉતરાયણ પર્વને લઇ લોકો ચાઇનીઝ દોરીથી તેમજ કાચ દ્વારા પવાયેલી દોરીથી પતંગ ન ચગાવે તેવી તકેદારી રાખવામા આવી હતી. આમ છતા રાજકોટ શહેરમા 45…
View More ઉત્તરાયણમાં સિવિલમાં તબીબો 24 કલાક ખડેપગે રહ્યા : ‘ઇમર્જન્સી વિભાગ હાઉસફુલ’સિવિલ હોસ્પિટલમાં 1પ0 ગાર્ડના રખોપા છતાં 35 વાહનોની ઉઠાંતરી
રાજકોટના રસ્તા પરથી વાહન ચોરી થવાના કિસ્સાઓ રોજ બને છે પરંતુ રાજકોટની સરકારી હોસ્પિટલમાં પણ દર્દીઓ કે તેમના સગાના વાહનો સુરક્ષિત નથી. રાજકોટની સિવિલ હોસ્પિટલ…
View More સિવિલ હોસ્પિટલમાં 1પ0 ગાર્ડના રખોપા છતાં 35 વાહનોની ઉઠાંતરી