અમદાવાદ શહેરમાં તૂટી પડેલા અવિરત વરસાદથી સમગ્ર શહેરની વાહનવ્યવહાર વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. પશ્ચિમ અમદાવાદના વસ્ત્રાપુર, પ્રહલાદ નગર અને થલતેજ વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે શહેરની…
View More એસ.જી.હાઇવે ચક્કાજામ, પેલેડિયમ મોલ પાસે અટકાવાયો સીએમનો કાફલોrain
દક્ષિણમાં ધોધમાર, મધ્યગુજરાતમાં મધ્યમ, સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 213 તાલુકામાં વરસાદ નોંધાયો, ઉમરગામમાં 35.67 ઇંચ વરસાદ ખાબકયો દણિણ ગુજરાતમાં સિઝનનો 62 ટકા વરસાદ પડી ગયો, સૌરાષ્ટ્રમાં 32.11 ટકા અને…
View More દક્ષિણમાં ધોધમાર, મધ્યગુજરાતમાં મધ્યમ, સૌરાષ્ટ્રમાં હળવો વરસાદમોરબીના તખ્તસિંહજી રોડ પર વરસાદી પાણી દુકાનોમાં ઘુસ્યા
મોરબીમાં ગાંધી ચોકથી સામાંકાઠે જવાના એકમાત્ર માર્ગ તખ્તસિંહજી રોડ પર વરસાદી પાણી ભરાવાની સમસ્યાને લઈને વેપારીઓનો રોષ ભભૂકી ઉઠ્યો છે. માત્ર દોઢ ઇંચ જેટલા સામાન્ય…
View More મોરબીના તખ્તસિંહજી રોડ પર વરસાદી પાણી દુકાનોમાં ઘુસ્યાવલસાડમાં અંધાધૂંધ 40 ઇંચ વરસાદથી પ્રલય જેવી સ્થિતિ
નવસારી-સુરતને પણ ધમરોળી નાખ્યા, અનેક વિસ્તારોમાં છાતીડૂબ પાણી ભરાયા, જનજીવન પાણીમાં બાન ઉમરગાંવમાં બે દિવસમાં 45 ઇંચ, 24 કલાકમાં નાનાપોંઢામાં 25.31, ધરમપુરમાં 19.65, પારડીમાં 17.64,…
View More વલસાડમાં અંધાધૂંધ 40 ઇંચ વરસાદથી પ્રલય જેવી સ્થિતિબીજા રાઉન્ડમાં પણ દ.ગુજરાતનો વારો, કપરાડામાં 16 ઇંચથી જળબંબાકાર
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ ધીરેધીરે જમાવટ કરી રહ્યો હોય તેમ આજે સવારે છ વાગ્યે પુરા થતા 24 કલાક દરમિયાન રાજયના 173 તાલુકામાં ભારે ઝાપટાથી માંડી…
View More બીજા રાઉન્ડમાં પણ દ.ગુજરાતનો વારો, કપરાડામાં 16 ઇંચથી જળબંબાકારઆફતનો વરસાદ!! આસામમાં પૂરથી 31નાં મોત, હિમાચલમાં વાદળ ફાટ્યું, જમ્મુ-કાશ્મીરમાં ભારે તબાહી
દેશના અનેક રાજ્યોમાં વરસાદે તબાહી મચાવી છે. આસામમાં પરિસ્થિતિ સૌથી વધુ ખરાબ છે, જ્યાં પૂર અને અવિરત વરસાદને કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે.…
View More આફતનો વરસાદ!! આસામમાં પૂરથી 31નાં મોત, હિમાચલમાં વાદળ ફાટ્યું, જમ્મુ-કાશ્મીરમાં ભારે તબાહીઅષાઢે પણ મેઘરાજાના રૂષણા, વરસાદની 31 ટકા ખાધ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે પરંતુ મેઘરાજા મનમુકીને વરસતા ન હોવાથી હાલ ગુજરાતમાં સરેરાશ 26 ટકા વરસાદ જ નોંધાયો છે જે ગત વર્ષ…
View More અષાઢે પણ મેઘરાજાના રૂષણા, વરસાદની 31 ટકા ખાધઅષાઢી બીજનું મુહૂર્ત શુકન સાચવતા મેઘરાજા, ઝાપટાથી 2 ઇંચ વરસાદ
ગુજરાતમાં અષાઢી બીજના પવિત્ર અવસરે મેઘરાજાએ ફરી એકવાર જોરદાર એન્ટ્રી કરી છે. રાજ્યમાં એકસાથે ચાર મહત્વપૂર્ણ વેધર સિસ્ટમ સક્રિય થતાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂૂ થયો…
View More અષાઢી બીજનું મુહૂર્ત શુકન સાચવતા મેઘરાજા, ઝાપટાથી 2 ઇંચ વરસાદજામનગર જિલ્લામાં અષાઢી બીજ પણ કોરી ધાકોડ જતા ધરતીપુત્રો ચિંતામાં
હાલારી નવા વર્ષ અને અષાઢી બીજના પાવન પર્વે મેઘરાજાના ધમાકેદાર આગમનની સૌ કોઈ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, પરંતુ ગુરુવારે જામનગર શહેરમાં માત્ર કેટલાક વિસ્તારોમાં…
View More જામનગર જિલ્લામાં અષાઢી બીજ પણ કોરી ધાકોડ જતા ધરતીપુત્રો ચિંતામાંઝરમરિયા ઝાપટામાં મહાકાય વૃક્ષ ધરાશાયી, સાત વાહન દટાયા
રાજકોટને સ્માર્ટ સિટી બનાવવા માટે મુખ્યપ્રધાન વિજય રૂૂપાણી તો ઠીક ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંથન કરવા આવે તો પણ ધાર્યુ પરિણામ આવી શકે તેમ લાગતુ…
View More ઝરમરિયા ઝાપટામાં મહાકાય વૃક્ષ ધરાશાયી, સાત વાહન દટાયા