દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રવિવારે રાત્રીથી શરૂૂ થયેલા વરસાદે ગઈકાલે પણ ધીમીધારે હેત વરસાવ્યું હતું અને જુદા જુદા વિસ્તારોમાં હળવા તથા ભારે ઝાપટાનો દૌર જારી રહ્યો…
View More દ્વારકા જિલ્લામાં ધીમી ધારે મેઘ મહેર: ઘી ડેમ ફરી ઓવરફ્લોrain
24 કલાકમાં રાજ્યના 130 તાલુકામાં વરસાદ, સૌથી વધુ સૌરાષ્ટ્રમાં, આજે આ જીલ્લામાં ભારે વરસાદની આગાહી
ચોમાસાની વિદાય સમયે રાજયના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ ભારે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે નવરાત્રિમાં ખેલૈયાઓના રંગમાં ભંગ પડ્યો હતો. રાજ્યમાં ભારે વરસાદની…
View More 24 કલાકમાં રાજ્યના 130 તાલુકામાં વરસાદ, સૌથી વધુ સૌરાષ્ટ્રમાં, આજે આ જીલ્લામાં ભારે વરસાદની આગાહીરાજકોટમાં પાંચ કલાકમાં 1। ઇંચ, આજી-1 ડેમ ઓવરફ્લો
જિલ્લાના ફાડદંગ બેટી, આજી-2, વેરી, સુરવો, છાપરવાડી-2 અને ભાદર-2 છલકાયા, સુરવો અને ભાદર-2 ડેમના દરવાજા ખોલાયા બંગાળની ખાડીમા હવાનુ હળવુ દબાણ સર્જાયા બાદ હવામાન વિભાગ…
View More રાજકોટમાં પાંચ કલાકમાં 1। ઇંચ, આજી-1 ડેમ ઓવરફ્લોચોમાસુ રિટર્ન: સૌરાષ્ટ્રમાં વરસાદ 100%ને પાર
24 કલાકમાં 232 તાલુકામાં વરસાદ માંગરોળ-સુત્રાપાડામાં સૌથી વધુ 8 ઇંચ ખાબકયો, કપરાડા-વેરાવળ-કોડીનાર-ઉના-અંકલેશ્ર્વર-ધરમપુરમાં 4 ઇંચથી વધુ પાણી પડ્યું ગુજરાત સહીત સૌરાષ્ટ્રમા ચોમાસુ રિટર્ન થયુ…
View More ચોમાસુ રિટર્ન: સૌરાષ્ટ્રમાં વરસાદ 100%ને પારચોટીલા પંથકમાં દોઢ થી બે ઇચ વરસાદ વરસ્યો
વીજળીના કડાકા ભડાકા અને પવનની ઝડપે મચાવ્યો તરખાટ પવિત્ર યાત્રાધામ ચોટીલા વિસ્તારમાં ગત સાંજે જોરદાર પવન અને વિજળીના કડાકા ભડાકા સાથે નવરાત્રીના નવલા દિવસમાં…
View More ચોટીલા પંથકમાં દોઢ થી બે ઇચ વરસાદ વરસ્યોસોમનાથ જિલ્લામાં 12 કલાકમાં 3થી 8 ઈંચ વરસાદ
વેરાવળમાં 6 ઈંચ, સુત્રાપાડામાં 8.64 ઈંચ, કોડીનારમાં 5.2 ઈંચ, ઉનામાં 5.52 ઈંચ, ગીરગઢડામાં 3.2 ઈંચ વરસાદ ખાબક્યો : વેરાવળ બંદર પર 3 નંબરનું ભયસુચક…
View More સોમનાથ જિલ્લામાં 12 કલાકમાં 3થી 8 ઈંચ વરસાદદેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક ધોધમાર વરસાદ
– કલ્યાણપુરમાં ચાર, ખંભાળિયામાં સાડા ત્રણ વરસાદ – ગરબાના આયોજકો મુશ્કેલીમાં મુકાયા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે સાર્વત્રિક ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેમાં આજે સવાર સુધીમાં…
View More દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક ધોધમાર વરસાદદેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક ધોધમાર વરસાદ
– કલ્યાણપુરમાં ચાર, ખંભાળિયામાં સાડા ત્રણ વરસાદ – ગરબાના આયોજકો મુશ્કેલીમાં મુકાયા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે સાર્વત્રિક ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેમાં આજે સવાર સુધીમાં…
View More દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક ધોધમાર વરસાદરાજ્યના 232 તાલુકામાં મેઘમહેર: સૌથી વધુ સૂત્રાપાડામાં 8.03 ઈંચ વરસાદ, આજે ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે રાજ્યમાં 2 ઓક્ટોબર સુધી ભારે વરસાદની આગાહી કરી છે. આ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. આ વરસાદના કારણે નવરાત્રિના ગરબાના…
View More રાજ્યના 232 તાલુકામાં મેઘમહેર: સૌથી વધુ સૂત્રાપાડામાં 8.03 ઈંચ વરસાદ, આજે ભારે વરસાદની આગાહીકાલથી હાથીયો ગરબે રમશે, 30મી સુધી વરસાદની આગાહી
સૌરાષ્ટ્ર-કચ્છમાં ત્રણ દિવસ તિવ્ર પવન સાથે વરસાદનું યલો એલર્ટ ચોમાસુ વિદાય લઇ રહ્યુ છે. ત્યારે આવતીકાલથી સૂર્ય હસ્ત નક્ષત્રમાં પ્રવેશ કરતા હાથીઓ બેસશે જેના કારણે…
View More કાલથી હાથીયો ગરબે રમશે, 30મી સુધી વરસાદની આગાહી