ઉતર, મધ્યપૂર્વ અને દ.ગુજરાતમાં 67 ટકાની ઘટ, હજુ ચાર-પાંચ દિવસ સારા વરસાદના એંધાણ નથી રાજ્યમાં જુન માસમાં દસ વર્ષમાં સૌથી ઓછો માત્ર 2.85 ટકા વરસાદ…
View More અલનીનો વેરી બન્યો, જૂનમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની 91% ઘટrain
ચોમાસાની એન્ટ્રી બાદ ભીમ અગિયારસે જ મેઘરાજા ગાયબ
ગઈકાલે સુરત સુધી પહોંચેલું ચોમાસું અટકી જતાં ખેડૂતોમાં ચિંતા આકરો તાપ અને બફારાથી લોકો ત્રાહિમામ, સવારથી વરસાદના કયાંય વાવડ નથી ગુજરાતમાં ગઈકાલે ચોમાસાના વિધિવત અને…
View More ચોમાસાની એન્ટ્રી બાદ ભીમ અગિયારસે જ મેઘરાજા ગાયબગુજરાતના ઉંબરે ચોમાસાના ટકોરા, ઉમરગાંવ-ડાંગ- ગોંડલમાં તોફાની વરસાદ
ચોમાસાના આગમન માટે સકારાત્મક પરીબળો સર્જાયા છે, મેઘસવારી પાલઘર સુધી પહોંચી ગઇ: હવામાન વિભાગ મુંબઇમાં મોડેમોડે પણ ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઇ છે અને ગુજરાતમાં પણ…
View More ગુજરાતના ઉંબરે ચોમાસાના ટકોરા, ઉમરગાંવ-ડાંગ- ગોંડલમાં તોફાની વરસાદગોંડલમાં પ્રથમ વરસાદમાં પ્રિ-મોન્સૂન પ્લાન ખેદાન મેદાન
બે કલાકમાં અઢી ઇંચ વરસાદ ખાબકી જતાં રસ્તા જળબંબાકાર, અંડરબ્રિજમાં પાણી ભરાતા એસ.ટી. બસ ફસાઇ, વાહન વ્યવહાર ઠપ્પ ગુજરાતમાં ચોમાસાની વિધિવત એન્ટ્રી થઈ ચૂકી છે…
View More ગોંડલમાં પ્રથમ વરસાદમાં પ્રિ-મોન્સૂન પ્લાન ખેદાન મેદાનમુંબઈમાં 14 ઈંચ વરસાદથી જળબંબાકાર, હાઈવે જામ-ટ્રેન ઠપ્પ
ચોમાસાના આગમન સાથે જ મેઘરાજાની સટાસટી : માલવણી-પરેલમાં 14-14 ઈંચ, મલાડમાં 13, પવઈ-દાદર-વડાલામાં 12-14 ઈંચ, દિંડોશીમાં 11 ઈંચ વરસાદ, અંધેરી અંડરપાસ બંધ, લોકલ ટ્રેન ખેરવાઈ…
View More મુંબઈમાં 14 ઈંચ વરસાદથી જળબંબાકાર, હાઈવે જામ-ટ્રેન ઠપ્પભાવનગરમાં વાવાઝોડા સાથે બે ઇંચ વરસાદ, વીજળી પડી
ગુજરાતમાં ધીરે ધીરે ચોમાસુ સક્રિય થઇ રહ્યુ હોય તેમ આજે સવારે 6 વાગ્યે પુરા થતા 24 કલાકમાં રાજ્યના 52 તાલુકામાં ઝાપટાથી માંડી બે ઇંચ જેવો…
View More ભાવનગરમાં વાવાઝોડા સાથે બે ઇંચ વરસાદ, વીજળી પડીમુંબઈમાં મેઘરાજાના ધમાકેદાર એન્ટ્રી
ગુજરાતમાં આશા વધી, આગામી સપ્તાહમાં સક્રિય થવાની ધારણા મુંબઈમાં લાંબી રાહ બાદ ચોમાસાએ જોરદાર એન્ટ્રી કરી છે. ગઈકાલે શહેરના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસતા લોકોને…
View More મુંબઈમાં મેઘરાજાના ધમાકેદાર એન્ટ્રીચાલુ જૂન મહિનો 126 વર્ષમાં બીજી વખત સૌથી કોરો
સામાન્ય કરતાં 42 ટકા ઓછો વરસાદ, અગાઉ 2009માં 47 ટકા ઘટ હતી ત્યારે દેશમાં ફકત 77 ટકા વરસાદ વરસ્યો હતો દેશભરમાં આ વર્ષે જૂન મહિનો…
View More ચાલુ જૂન મહિનો 126 વર્ષમાં બીજી વખત સૌથી કોરોગુજરાતમાં ચોમાસું હવે જુલાઇ મહિનામાં બેસશે
હવામાન વિભાગની આગાહી, મુંબઇ નજીક 27 જૂન આસપાસ મેઘરાજા મંડાય પછી ગુજરાતનો વારો ગુજરાતમાં છૂટછવાયો વરસાદ વરસી રહ્યો છે, આ વરસાદ ચોમાસાનો નથી પરંતુ સાયક્લોનિક…
View More ગુજરાતમાં ચોમાસું હવે જુલાઇ મહિનામાં બેસશેગુજરાતમાં જામતી મેઘસવારી, વધુ 76 તાલુકામાં શુકનવંતો વરસાદ
ગુજરાતમાં મેઘરાજાનું મોંઘેરૂ આગમન થયા બાદ ગઇકાલે પણ 76 તાલુકામાં વરસાદ પડતા ખેડુતોમાં આશા જાગી છે. આજે સવારે પુરા થતા 24 કલાક દરમિયાન 76 તાલુકામાં…
View More ગુજરાતમાં જામતી મેઘસવારી, વધુ 76 તાલુકામાં શુકનવંતો વરસાદ