અમરેલી, કુંકાવાવ, વડિયા, ગોંડલ ભેંસાણ, ગારિયાધાર, બાબરા પંથકમાં 0॥થી1। ઈંચ સૌરાષ્ટ્રમાં ચોમાસાના આગમનની રાહ જોવાઈ રહી છે ત્યારે મેઘરાજાએ ભીમ અગિયારસનું સુકન સાચવ્યું હોય તેમ…
View More સૌરાષ્ટ્રમાં ભીમ અગિયારસનું શુકન સાચવતા મેઘરાજાrain fall
ગુજરાત પ્રવેશ પહેલાં ચોમાસાને બ્રેક
ધમાકેદાર આગમન બાદ બંગાળની ખાડીમાં ડીપ્રેશનથી ઉત્તર તરફ આગળ વધવાની જગ્યાએ બાંગ્લાદેશ તરફ ચોમાસું ખેંચાયું; યુ.પી., મધ્યપ્રદેશ અને ઉત્તર ભારતમાં પણ મોડું થશે કેરળમાં ચોમાસું…
View More ગુજરાત પ્રવેશ પહેલાં ચોમાસાને બ્રેક24 કલાકમાં રાજ્યના 89 તાલુકામાં ખાબક્યો વરસાદ, મોડાસામાં સૌથી વધુ અઢી ઈંચ વરસાદ
રાજ્યમાં વરસાદની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં 89 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. અરવલ્લીના મોડાસામાં સૌથી વધુ 2.36 ઈંચ વરસાદ, પાટણના સરસ્વતીમાં 2.17 ઈંચ વરસાદ,…
View More 24 કલાકમાં રાજ્યના 89 તાલુકામાં ખાબક્યો વરસાદ, મોડાસામાં સૌથી વધુ અઢી ઈંચ વરસાદબપોર સુધીમાં 18 તાલુકામાં વરસાદ, મહુવામાં બે કલાકમાં ધોધમાર અઢી ઇંચ
ગુજરાતમા આજથી ફરી વરસાદનુ જોર વધ્યુ છે. અસહય ગરમી અને ઉકળાટ વચ્ચે આજે સવારથી બપોર બે વાગ્યા સુધીમા 35 તાલુકામા એક મી.મી.થી માંડી અઢી ઇંચ…
View More બપોર સુધીમાં 18 તાલુકામાં વરસાદ, મહુવામાં બે કલાકમાં ધોધમાર અઢી ઇંચમાયાનગરી મુંબઇ જળબંબાકાર, ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઇ
મહારાષ્ટ્રની રાજધાનીમાં ચોમાસું તેના નિર્ધારિત સમય કરતાં 16 દિવસ વહેલું આવી ગયું છે, અને હવામાન વિભાગે સમગ્ર મુંબઈને રેડ એલર્ટ પર મૂક્યું છે. શહેરના કેટલાક…
View More માયાનગરી મુંબઇ જળબંબાકાર, ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઇમુંબઈમાં મેઘ તાંડવ : કોલાબામાં 107 વર્ષનો રેકોર્ડ બ્રેક વરસાદ
લોકલ ટ્રેન સેવાઓ, હવાઈ વ્યવહાર ખોરવાયા, વૃક્ષો ઉખડી પડ્યા મુંબઈમાં છેલ્લા 24 કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેમાં કોલાબામાં સૌથી વધુ વરસાદ…
View More મુંબઈમાં મેઘ તાંડવ : કોલાબામાં 107 વર્ષનો રેકોર્ડ બ્રેક વરસાદમહારાષ્ટ્રમાં ચોમાસાનું આગમન: મુંબઇમાં તોફાની વર્ષા
કેરલમાં 24મી મેએ ચોમાસાની સતાવાર એન્ટ્રી પછી દેશભરમાં ચોમાસુ આગળ વધી રહ્યું છે. પડોસી રાજય મહારાષ્ટ્રમાં પણ મેઘરાજાની સતાવાર એન્ટ્રીની ઘોષણા થઇ છે. આ…
View More મહારાષ્ટ્રમાં ચોમાસાનું આગમન: મુંબઇમાં તોફાની વર્ષામોર બની થનગાટ કરે: કેરલમાં ચોમાસાનું 16 વર્ષે વહેલું આગમન
આઠ દિવસ વહેલું આવતાની સાથે જ ધબધબાટી: બે જિલ્લામાં રેડ એલર્ટ, પર્યટન સ્થળો બંધ કરાયા દક્ષિણ પશ્ચિમ ચોમાસુ આજે 24 મેના રોજ કેરળમાં સામાન્ય તારીખથી…
View More મોર બની થનગાટ કરે: કેરલમાં ચોમાસાનું 16 વર્ષે વહેલું આગમનઅમરેલી-સોમનાથ-જૂનાગઢ જિલ્લાને ધમરોળતુ વાવાઝોડુ
અમરેલીમાં તોફાની પવન સાથે સવા ત્રણ ઇંચ વરસાદ ખાબકતા અનેક વૃક્ષો ધસી પડ્યા, અનેક વિસ્તારો જળ મગ્ન ગીર-સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં પણ વાઝડી સાથે વરસાદથી…
View More અમરેલી-સોમનાથ-જૂનાગઢ જિલ્લાને ધમરોળતુ વાવાઝોડુચોમાસાએ ગતિ પકડી, આજે દક્ષિણ તટે ટકરાવાની સંભાવના
ચાર દિવસથી અટવાયા બાદ ગઇ સાંજથી આગેકૂચ: એક સપ્તાહમાં દક્ષિણ-ઉત્તર પૂર્વના રાજ્યોને આવરી લેશે: 29 રાજ્યોમાં તોફાની વરસાદની ચેતવણી છેલ્લા ચાર દિવસથી દેશથી લગભગ 40-50…
View More ચોમાસાએ ગતિ પકડી, આજે દક્ષિણ તટે ટકરાવાની સંભાવના