પશ્ચીમ રેલ્વે ભાવનગર વિભાગ દ્વારા વર્ષોથી વાંસજાળિયા જેતલસર બ્રોડગેજમાં રૂૂપાંતર થયું હોવા છતાં રેલ્વેદવારા આ રૂૂટ ઉપર જામ જોધપુર ઉપલેટા ધોરાજી જેવા મોટા તાલુકા મથકેથી…
View More પોરબંદર, જેતલસર, રાજકોટ રૂટ પર લાંબા અંતરની ટ્રેન ફાળવવા રજૂઆતPorbandar
પોરબંદરના શીશલી ગામે મકાનમાંથી 46 તોલા સોનું અને દોઢ લાખ રોકડની ચોરી
ધોળે દિવસે ચોરીની ઘટનાથી ચકચાર, અજાણ્યા શખ્સો સામે ફરિયાદ પોરબંદરના શીશલી ગામે ટીંબા સીમ વિસ્તારમાં આવેલા એક મકાનમાં દિનદહાડે ચોરીનો બનાવ બન્યો છે. પરિવારજનો પોતાના…
View More પોરબંદરના શીશલી ગામે મકાનમાંથી 46 તોલા સોનું અને દોઢ લાખ રોકડની ચોરીઇઝરાયેલ મોકલવાના બહાને પોરબંદરના આઠ યુવાનો સાથે 56 લાખની ઠગાઇ
પોરબંદર પંથકમાં વિદેશમાં જઈને રોજગારી મેળવવાનો ભારે ક્રૈઝ વધ્યો છે. આની વચ્ચે ઈઝરાયેલ જવા ઈચ્છુક જુદા જુદા આઠ વ્યકિતઓને જુદી જુદી પ્રક્રિયા કરવા માટે કુતિયાણા…
View More ઇઝરાયેલ મોકલવાના બહાને પોરબંદરના આઠ યુવાનો સાથે 56 લાખની ઠગાઇપોરબંદરમાં LIB શાખાના PSIનું યુવતી પર વારંવાર દુષ્કર્મ
હાલ પોરબંદરના એલઆઈ બીમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા અને અગાઉ ભાવનગર જિલ્લામાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા પીએસઆઈ પરમારે ભાવનગરની યુવતીને લલચાવી ફોસલાવી પ્રેમ સંબંધ…
View More પોરબંદરમાં LIB શાખાના PSIનું યુવતી પર વારંવાર દુષ્કર્મબરડા પંથકમાં ગર્ભમાં રહેલા બાળકનું મોત થતા માતાનું પણ મોત
ફટાણા ગામે એક સગર્ભાને અચાનક દુખાવો ઉપડતા તેમને સારવાર અર્થે પોરબંદરની લેડી હોસ્પિટલમાં ખસેડાઇ હતી.ત્યાં તપાસ કરતા સગર્ભાના ગર્ભમાં રહેલ બાળકનું મોત થયું હતું.આ બાદ…
View More બરડા પંથકમાં ગર્ભમાં રહેલા બાળકનું મોત થતા માતાનું પણ મોતપોરબંદર નજીકથી રૂપિયા 30 લાખનો દારૂ ભરેલો ટ્રક ઝડપાયો
ગુજરાતની ચેકપોસ્ટ ઉપર ફરજ બજાવતી પોલીસ કેટલી હદે નિષ્ક્રિય છે તેનો પૂરાવો વધુ એક વખત પોરબંદર જિલ્લામાંથી મળ્યો છે. વિદેશી દારૂૂની 6144 બોટલ ભરેલો ટ્રક…
View More પોરબંદર નજીકથી રૂપિયા 30 લાખનો દારૂ ભરેલો ટ્રક ઝડપાયોપોરબંદરના ભારવાડા પાસે બોલેરો અડફેટે ઘવાયેલા બાઈકચાલકનું મોત
પોરબંદરના નટવરનગરમાં રહેતાં પ્રૌઢ બે દિવસ પૂર્વે પોતાનું બાઈક લઈ ભારવાડા પાસેથી પસાર થઈ રહ્યા હતાં ત્યારે અજાણ્યા બોલેરો ચાલકે ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો.…
View More પોરબંદરના ભારવાડા પાસે બોલેરો અડફેટે ઘવાયેલા બાઈકચાલકનું મોતપોરબંદરમાં વોકલ ફોર લોકલ માર્કેટનો શુભારંભ કરતા મંત્રી ડો.માંડવિયા
11-પોરબંદર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમત ગમત મંત્રી ડો. મનસુખ માંડવિયા તા.ર6 સપ્ટેમ્બરનાં રોજ પોરબંદર જિલ્લાનાં પ્રવાસે આવનાર…
View More પોરબંદરમાં વોકલ ફોર લોકલ માર્કેટનો શુભારંભ કરતા મંત્રી ડો.માંડવિયાપોરબંદરના દરિયામાં જહાજમાં સિલિન્ડર બ્લાસ્ટ થતાં લાગેલી આગ 22 કલાકે કાબૂમાં આવી
આગ બાદ 14 ક્રુ મેમ્બરને બચાવી લીધા હતા: જામનગરની કંપનીનું જહાજ હતું: 950 ટન ચોખા અને 78 ટન ખાંડ ભરી જહાજ સોમાલિયા રવાના થવાનું હતું…
View More પોરબંદરના દરિયામાં જહાજમાં સિલિન્ડર બ્લાસ્ટ થતાં લાગેલી આગ 22 કલાકે કાબૂમાં આવીપોરબંદરની એસીસી કોલોનીમાં કબજો કરનાર લોકોને ખદેડાયા
પોરબંદરની એસીસી કોલોનીમાં સરકારી ક્વાર્ટર પરના ગેરકાયદેસર કબજાને દૂર કરવા માટે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. છેલ્લા બે દિવસથી પ્રાંત અધિકારી અને મામલતદાર સહિતના…
View More પોરબંદરની એસીસી કોલોનીમાં કબજો કરનાર લોકોને ખદેડાયા