ગૃહમંત્રી અમિત શાહે આંબેડકર વિવાદ લઈને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું છે કે કોંગ્રેસે તથ્યોને તોડી-મરોડીને રજુ કર્યા છે. બંધારણ પરની ચર્ચા…
View More ‘મારી નિવેદનને તોડી-મરોડીને રજૂ કરાયું…’ આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવારPolitics
સરકાર ઝવેરી પંચનો રિપોર્ટ પ્રસિદ્ધ ન કરે તો ધરણાં: અમિત ચાવડા
ગુજરાતની ડબલ એન્જીનની સરકાર ગુજરાતના ઓ.બી.સી. સમાજને સતત અન્યાય કરતી આવી છે, એની સાથે સતત ભેદભાવ થઇ રહ્યો છે. વિધાનસભા ખાતે પ્રેસ-મીડિયાને સંબોધન કરતા વિધાનસભા…
View More સરકાર ઝવેરી પંચનો રિપોર્ટ પ્રસિદ્ધ ન કરે તો ધરણાં: અમિત ચાવડાઇવીએમમાં નહીં પોતાનામાં કોઇ ગરબડ છે તે કોંગ્રેસ જલદી સ્વીકારે
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં મળેલી કારમી હારના પગલે કોંગ્રેસ સહિતના વિપક્ષો ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઈવીએમ)માં ગરબડનાં રોદણાં રડી રહ્યા છે ત્યારે નેશનલ કોન્ફરન્સના નેતા અને જમ્મુ…
View More ઇવીએમમાં નહીં પોતાનામાં કોઇ ગરબડ છે તે કોંગ્રેસ જલદી સ્વીકારે‘આપ’ના MLA ચૈતર વસાવાની પોલીસ દ્વારા અટકાયતથી રાજકારણ ગરમાયું
ધારાસભ્ય ચૈતર વસાવાની નર્મદા પોલીસે નવાગામ(દેડી)થી અટકાયત કરી હોવાનું સામે આવ્યું છે. અગાઉ રાજપારડી અને અંકલેશ્વર પોલીસ મથકે થયેલ એફઆઇઆરને લઇ ધારાસભ્ય ચૈતર વસાવા રાજપારડી…
View More ‘આપ’ના MLA ચૈતર વસાવાની પોલીસ દ્વારા અટકાયતથી રાજકારણ ગરમાયુંવિપક્ષોના હોબાળા, મતદાન બાદ ‘વન નેશન- વન ઇલેક્શન’ બિલનો લોકસભામાં સ્વીકાર
ઇલેકટ્રોનિક વોટિંગમાં બિલની તરફેણમાં 220 અને વિરુદ્ધમાં 149 મત પડ્યા પછી વિપક્ષોએ વાંધો લેતા વોટિંગ સ્લિપ દ્વારા બીજા રાઉન્ડમાં 269 સામે 198 મત પડયા: બિલ…
View More વિપક્ષોના હોબાળા, મતદાન બાદ ‘વન નેશન- વન ઇલેક્શન’ બિલનો લોકસભામાં સ્વીકારશિંદેને સાથ આપી ભૂલ કરી: ભોંડેકરે જાહેરમાં ભડાસ કાઢી
એકનાથ શિંદેની પાર્ટીના ધારાસભ્ય નરેન્દ્ર ભોંડેકરે વિદર્ભન સંયોજક અને ઉપનેતા પદ પરથી રાજીનામું આપ્યા બાદ હવે જાહેરમાં નારાજગી વ્યક્ત કરી છે. એકનાથ શિંદેને સમર્થન આપીને…
View More શિંદેને સાથ આપી ભૂલ કરી: ભોંડેકરે જાહેરમાં ભડાસ કાઢીભાજપ V/S ભાજપ: સુરત કોર્પોરેશન સામે ધારાસભ્ય અરવિંદ રાણાનો ખુલ્લો પત્ર
ભાજપ શાસિત સુરત મનપાના ભાજપના ધારાસભ્યએ વિકાસના પ્રશ્નને લઈ સવાલ ઉઠાવ્યો છે,સુરત પૂર્વ બેઠકના ધારાસભ્ય અરવિંદ રાણાએ મેયરને પત્ર લખી પોતાની વ્યથા ઠાલવી છે,મેયરના લેટરમાં…
View More ભાજપ V/S ભાજપ: સુરત કોર્પોરેશન સામે ધારાસભ્ય અરવિંદ રાણાનો ખુલ્લો પત્ર‘મોદી સરકાર દેશના યુવાનોના અંગૂઠા કાપવામાં વ્યસ્ત છે..’ રાહુલ ગાંધીએ એકલવ્યનું દ્રષ્ટાંત આપી સરકાર પર કર્યા પ્રહાર
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આજે ગૃહમાં બંધારણ પર ચર્ચામાં ભાગ લીધો હતો. આ દરમિયાન રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.રાહુલ ગાંધીએ…
View More ‘મોદી સરકાર દેશના યુવાનોના અંગૂઠા કાપવામાં વ્યસ્ત છે..’ રાહુલ ગાંધીએ એકલવ્યનું દ્રષ્ટાંત આપી સરકાર પર કર્યા પ્રહાર‘પુષ્પા’ને રાજકારણ નડી ગયું, ઝૂક્યો હોત તો ધરપકડ જ ન થાત
ઉત્તર ભારતમાં જો ઘરમાં કોઈ પ્રસંગ હોય અને ફુવા લોકો નારાજ થઈ જાય તો પ્રસંગમાં રંગમાં ભંગ પડી જવાની વાત સામાન્ય થઈ ગઈ છે. પણ…
View More ‘પુષ્પા’ને રાજકારણ નડી ગયું, ઝૂક્યો હોત તો ધરપકડ જ ન થાતરાજ્યસભામાં સભાપતિ-કોંગ્રેસ પ્રમુખ વચ્ચે ઉગ્ર ટપાટપી
રાજ્યસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ અને હંગામાને લઈને અધ્યક્ષ જગદીપ ધનખર વિપક્ષ પર ગુસ્સે થઈ ગયા. ગૃહમાં હોબાળા વચ્ચે જગદીપ ધનખરે કોંગ્રેસના નેતા પ્રમોદ તિવારીને કહ્યું કે…
View More રાજ્યસભામાં સભાપતિ-કોંગ્રેસ પ્રમુખ વચ્ચે ઉગ્ર ટપાટપી