ગુજરાત મૃતપ્રાય કોંગ્રેસને બેઠી કરવા હાઇકમાન્ડે ખુદ મોરચો સંભાળ્યો છે તેમ છતાંય એક સાંધે ત્યાં તેર તૂટે તેવી દશા થઈ છે. શહેર-જીલ્લા પ્રમુખોની નિમણૂંકોમાં આંતરિક…
View More નવા પ્રમુખોની વરણી સાથે કોંગ્રેસનું ઘર સળગ્યુંPolitics
કોંગ્રેસના 150 સાંસદો રશિયાના એજન્ટ તરીકે પૈસા મેળવતા હતા: ભાજપ સાંસદ દુબેનો ધડાકો
ભારતીય જનતા પાર્ટીના સાંસદ નિશિકાંત દુબેએ સોમવારે 2011 માં યુએસ ગુપ્તચર એજન્સી CIA દ્વારા બહાર પાડવામાં આવેલા દસ્તાવેજને શેર કરીને કોંગ્રેસ પાર્ટી પર…
View More કોંગ્રેસના 150 સાંસદો રશિયાના એજન્ટ તરીકે પૈસા મેળવતા હતા: ભાજપ સાંસદ દુબેનો ધડાકોહવે એક પણ MLAને તોડી ચૂંટણી જીતી બતાવો
પાટીલ સામે મોરેમોરો મારી ન દઉં તો મારૂં નામ ગોપાલ નહીં! ‘આપ’ના ધારાસભ્ય ઉમેશ મકવાણા પાછળ પણ ભાજપ પ્રમુખનો દોરી સંચાર હોવાનો ઇટાલિયાનો…
View More હવે એક પણ MLAને તોડી ચૂંટણી જીતી બતાવો‘આપ’માં ભડકો, ધારાસભ્ય મકવાણાએ પાર્ટી સાથે છેડો ફાડયો
પક્ષના દંડક અને જનરલ સેક્રેટરી સહિતના હોદ્દાઓ પરથી આપ્યું રાજીનામું, કાર્યકર તરીકે ચાલુ રહેશે, ધારાસભ્ય પદ અંગે લોકોને પૂછીને નિર્ણય લેશે! કડીમાં ઉમેદવારને રેઢો મુકી…
View More ‘આપ’માં ભડકો, ધારાસભ્ય મકવાણાએ પાર્ટી સાથે છેડો ફાડયોમોદીની અઘોષિત કટોકટીની ટીકાથી કોંગ્રેસનું પાપ કદી ભૂલાવાનું નથી
કોંગ્રેસને પોતે ભૂતકાળમાં કરેલી ભૂલોમાંથી કશું શીખવામાં રસ નથી કે એ ભૂલ સ્વીકારવા જેટલી ખેલદિલી પણ તેનામાં નથી. ભૂતકાળમાં પોતે કરેલાં મહાપાપોને કોંગ્રેસ પશ્ચાતાપથી નહીં…
View More મોદીની અઘોષિત કટોકટીની ટીકાથી કોંગ્રેસનું પાપ કદી ભૂલાવાનું નથીકોંગ્રેસ અધ્યક્ષની રેસમાં અડધો ડઝન મુરતિયા
ગેનીબેન ઠાકોર પણ દાવેદાર, અમિત ચાવડા પ્રમુખ બને તો જીજ્ઞેશ મેવાણી વિપક્ષી નેતા? કડી અને વિસાવદરની પેટાચૂંટણીમાં ફરી કોંગ્રેસનો કરૂૂણ રકાસ થયો છે. બન્ને બેઠકોની…
View More કોંગ્રેસ અધ્યક્ષની રેસમાં અડધો ડઝન મુરતિયાઇમર્જન્સી@50: જ્યારે દેશ ઇન્દિરાની તાનાશાહીની ચૂંગાલમાં આવ્યો
ચૂંટણી રદ કરતા અલ્હાબાદ હાઇકોર્ટના ચૂકાદા બાદ તત્કાલીન પીએમએ નાગરિક અધિકારો રદ કર્યા, વિપક્ષી નેતાઓને જેલમાં ધકેલ્યા, સેન્સરશીપ લાદી 1975 માં, 25 અને 26…
View More ઇમર્જન્સી@50: જ્યારે દેશ ઇન્દિરાની તાનાશાહીની ચૂંગાલમાં આવ્યોઇમર્જન્સી દરમિયાન કોંગ્રેસે લોકશાહીને બંધક બનાવી હતી: મોદી
તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી દ્વારા લાદવામાં આવેલી કટોકટીના 50મા વર્ષે વડાપ્રધાનના આકરા પ્રહારો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 1975માં તત્કાલીન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી દ્વારા લાદવામાં આવેલી…
View More ઇમર્જન્સી દરમિયાન કોંગ્રેસે લોકશાહીને બંધક બનાવી હતી: મોદીકોંગ્રેસનો યુ ટર્ન, ભરૂચમાં સલીમ ગુજરાતી પ્રમુખ પદે
ગુજરાતમાં કોંગ્રેસ સંગઠનને મજબૂત બનાવવાની દિશામાં વધુ એક પગલું ભરતા કોંગ્રેસ પ્રમુખે તાત્કાલિક અસરથી ભરૂૂચ શહેર કોંગ્રેસ સમિતિના નવા પ્રમુખ તરીકે સલીમ એ. અમદાવાદીની નિમણૂકને…
View More કોંગ્રેસનો યુ ટર્ન, ભરૂચમાં સલીમ ગુજરાતી પ્રમુખ પદેગુજરાત કોંગ્રેસના પ્રવકતા અમિત નાયક ગેરશિસ્ત બદલ પક્ષમાંથી 6 વર્ષ સસ્પેન્ડ
ગાળાગાળી-પૈસાના તોડની ઓડિયો ક્લિપ અને વિવાદિત પોસ્ટે ભોગ લીધો ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા અમિત નાયકને 6 વર્ષ માટે પક્ષના પ્રાથમિક સભ્યપદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પક્ષ…
View More ગુજરાત કોંગ્રેસના પ્રવકતા અમિત નાયક ગેરશિસ્ત બદલ પક્ષમાંથી 6 વર્ષ સસ્પેન્ડ