નૈતિક જવાબદારી સ્વીકારી, શૈલેષ પરમારને ચાર્જ સોંપાયો ગુજરાતમાં કડી અને વિસાવદરની પેટાચૂંટણીમાં કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. ચૂંટણી પરિણામ બાદ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ…
View More પેટાચૂંટણીમાં પરાજય બાદ શક્તિસિંહ ગોહિલનું કોંગ્રેસ પ્રમુખ પદેથી રાજીનામુંPolitics
વિસાવદર-કડીમાં કોંગ્રેસ-ભાજપની સાંઠગાંઠ
પેટાચૂંટણીમાં વિજય બાદ અરવિંદ કેજરીવાલ ફૂલ ફોર્મમા ગુજરાતમાં યોજાયેલી તાજેતરની પેટાચૂંટણીના પરિણામો બાદ આમ આદમી પાર્ટી (અઅઙ)ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કોંગ્રેસ…
View More વિસાવદર-કડીમાં કોંગ્રેસ-ભાજપની સાંઠગાંઠપ્રતિષ્ઠાના જંગમાં ઈટાલિયા હુકમનો એક્કો, ‘આપ’ને ઓક્સિજન
ભાજપના તમામ ચક્રવ્યૂહ ભેદીને ગોપાલ ઈટાલિયાએ રાજકીય સમીકરણો બદલી નાખ્યા, ઈટાલિયાના વિજય સરઘસમાં જવાહર ચાવડાના જિંદાબાદના નારા લાગ્યા વિસાવદર ધારાસભાની પેટા ચૂંટણીના પ્રતિષ્ઠાભર્યા જંગમાં ભાજપને…
View More પ્રતિષ્ઠાના જંગમાં ઈટાલિયા હુકમનો એક્કો, ‘આપ’ને ઓક્સિજનવિસાવદરની બેઠક ગુમાવવાથી ભાજપને આંચકો પણ કોંગ્રેસ માટે હવે અસ્તિત્વનો સવાલ
ગુજરાતમાં કડી અને વિસાવદર વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીના પરિણામ આવી ગયાં અને બંને બેઠકોનાં પરિણામ 2022ની વિધાનસભા ચૂંટણી જેવાં જ આવ્યાં છે. 2022ની ચૂંટણીમાં કડી વિધાનસભા…
View More વિસાવદરની બેઠક ગુમાવવાથી ભાજપને આંચકો પણ કોંગ્રેસ માટે હવે અસ્તિત્વનો સવાલઇઝરાયેલ-ઇરાન મુદ્દે ભારતની ચુપકીદી રાજદ્વારી ભૂલ: સોનીયા ગાંધી
ભારત પોરતાની નૈતિક અને વ્યુહાત્મક વિદેશનીતિમાં પણ ઉણું ઉતર્યું: 1994માં ઇરાને કાશ્મીર મુદ્દે યુએન હ્યુમન કમિશનમાં ઠરાવ અટકાવવામાં મદદ કરી હતી કોંગ્રેસના નેતા સોનિયા ગાંધીએ…
View More ઇઝરાયેલ-ઇરાન મુદ્દે ભારતની ચુપકીદી રાજદ્વારી ભૂલ: સોનીયા ગાંધીભાજપના સંસ્કારો બદલાઇ રહ્યા છે, કોંગ્રેસ જેવી હાલત થશે
ભાજપની નીતિરીતિ સામે સવાલો ઉઠાવતો પૂર્વ શિક્ષણ મંત્રી નાનુ વાનાણીનો સાત પાનાનો લેટર બોમ્બ વાઇરલ ભાજપની છાપ શિસ્તબદ્ધ પાર્ટી તરીકેની છે. પરંતું હવે પાર્ટીના દબાયેલા…
View More ભાજપના સંસ્કારો બદલાઇ રહ્યા છે, કોંગ્રેસ જેવી હાલત થશે‘પંજા અને લાલટેને મળીને બિહારને લૂટ્યું…’ બિહારમાં બોલ્યા PM મોદી
પીએમ મોદી ફરી એકવાર બિહારની મુલાકાતે છે જ્યાં તેમણે 10 હજાર કરોડ રૂપિયાની રાજ્ય યોજનાઓ ભેટમાં આપી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાણી, રેલ અને…
View More ‘પંજા અને લાલટેને મળીને બિહારને લૂટ્યું…’ બિહારમાં બોલ્યા PM મોદીકોંગ્રેસ બાદ ભાજપના ઉમેદવારનું સ્ટિંગ કર્યાનો ‘આપ’નો દાવો
વિસાવદરમાં ‘આપ’ના નેતાને કોંગ્રેસે બે લાખ આપ્યાના દાવા બાદ જૂનાગઢ પંથકમાં ભાજપના ઉમેદવારે વિદેશી દારૂ ઉતાર્યાના આક્ષેપથી ખળભળાટ, કાલે મતદાન વિસાવદરની ચુંટણીનાં મતદાન માટે ગણત્રીનાં…
View More કોંગ્રેસ બાદ ભાજપના ઉમેદવારનું સ્ટિંગ કર્યાનો ‘આપ’નો દાવોસોશિયલ મીડિયામાં નિવેદન કરી પક્ષની છબી ન ખરડો
ગુજરાતમાં બે પેટાચૂંટણીને લઈને માહોલ ગરમાયો છે. આવામાં કોંગ્રેસમાં આંતરિક નારાજગીથી મામલો ગૂંચવાયો છે. ત્યારે નેતાઓની નારાજગી મુદ્દે કોંગ્રેસ દ્વારા કડક સૂચના આપવામાં આવી છે.…
View More સોશિયલ મીડિયામાં નિવેદન કરી પક્ષની છબી ન ખરડોમહારાષ્ટ્રની ચૂંટણીમાં ગરબડનો આક્ષેપ: રાહુલ ગાંધીએ નક્કર પુરાવા આપવા જોઇએ
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ નવેમ્બર 2024માં યોજાયેલી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપને જીતાડવા માટે ‘મેચ ફિક્સિંગ’ કરવામાં આવ્યું હતું એવો આક્ષેપ કરતાં રાજકીય આક્ષેપબાજી શરૂૂ…
View More મહારાષ્ટ્રની ચૂંટણીમાં ગરબડનો આક્ષેપ: રાહુલ ગાંધીએ નક્કર પુરાવા આપવા જોઇએ