તહેવારોમાં ફુલ નહીં તો ફૂલની પાંખડી આપવાનો પ્રયાસ આપ ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાનો મોટો નિર્ણય સામે આવ્યો છે. જેમાં હડદડ ગામના ખેડૂતોને પોતાનો પગાર આપશે. પોલીસે…
View More ‘આપ’ના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા હડદડના ખેડૂતોની વ્હારે, એક પગાર આપશેPolitics
નવા મંત્રીમંડળમાં સર્વ સમાજને પ્રતિનિધિત્વ અપાશે
પાટીદાર 8, ઓબીસી 8, આદિવાસી 5, દલિત 2, ક્ષત્રિય 2, બ્રાહ્મણ 2 અને વણિક સમાજમાંથી 1 મંત્રીને મંત્રીમંડળમાં સ્થાન મળવાની સંભાવના બીજેપીએ હજુ થોડા દિવસ…
View More નવા મંત્રીમંડળમાં સર્વ સમાજને પ્રતિનિધિત્વ અપાશેબિહાર ભાજપના 71 ઉમેદવારોની યાદીમાં વંશવાદ: 11 ઉમેદવારો નેતાના પુત્ર, પુત્રવધૂઓ અથવા પત્ની
પૂર્વ નાયબ મુખ્યમંત્રી સહિત માત્ર નવ મહિલા ઉમેદવારોનો સમાવેશ ભારતીય જનતા પાર્ટી (ભાજપ), જે અવારનવાર વિપક્ષ પર ભાઈ-ભત્રીજાવાદ અથવા પરિવારવાદનો આરોપ મૂકીને રાજકીય પ્રહારો કરે…
View More બિહાર ભાજપના 71 ઉમેદવારોની યાદીમાં વંશવાદ: 11 ઉમેદવારો નેતાના પુત્ર, પુત્રવધૂઓ અથવા પત્નીસાથીપક્ષોના ત્રાગા વચ્ચે ભાજપની 71 ઉમેદવારોની પહેલી યાદી
બિહારમાં એનડીએમાં બેઠકોની ખેંચતાણ યથાવત, મહાગઠબંધનમાં એક સંધાય ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ: ગિરિરાજે ચિરાગને સ્ટ્રાઇક રેટનું ગાણું ન ગાવા કહ્યું: દાવેદારો ઉભા ખેતર અને…
View More સાથીપક્ષોના ત્રાગા વચ્ચે ભાજપની 71 ઉમેદવારોની પહેલી યાદીરોગી કલ્યાણ સમિતિની બેઠકમાં તમામ ધારાસભ્યો-સંસદ સભ્યોનો સમાવેશ
રાજયના આરોગ્ય વિભાગે તબીબી શિક્ષણ હેઠળની મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ ખાતે રોગી કલ્યાણ સમિતિની રચના તા.1/10/2013 થી કરવામાં આવી હતી જેમાં જીલ્લાના બે ધારાસભ્ય પૈકી…
View More રોગી કલ્યાણ સમિતિની બેઠકમાં તમામ ધારાસભ્યો-સંસદ સભ્યોનો સમાવેશકોર્પોરેશનમાં ભ્રષ્ટાચાર; પીપરિયા અને રામભાઈ વચ્ચે સટાસટી
આક્ષેપોની સામસામી બેટીંગ, રામભાઈએ બેંકના ભ્રષ્ટાચાર યાદ કરાવ્યા તો પીપરિયાએ કોર્પોરેશનના કટકીબાજોની પોલ ખોલી રાજકોટ શહેરમાં ભાંગેલા રસ્તા અને આડેધડ ખોદકામ તથા મહાનગર પાલિકામાં ચાલતા…
View More કોર્પોરેશનમાં ભ્રષ્ટાચાર; પીપરિયા અને રામભાઈ વચ્ચે સટાસટીમંત્રીમંડળમાં ફેરફારનું કાઉન્ટડાઉન શરૂ: રાજકીય ધડાકા દિવાળી પહેલાં કે પછી?
દિલ્હીમાં પી.એમ. મોદી, અમિત શાહની હાજરીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્ર્વકર્મા, સંગઠનમંત્રી રત્નાકર અને પાટીલની અચાનક મેરેથોન બેઠકથી ગુજરાતના રાજકારણમાં ગરમાવો નવા-જૂનાનું કોમ્બિનેશન…
View More મંત્રીમંડળમાં ફેરફારનું કાઉન્ટડાઉન શરૂ: રાજકીય ધડાકા દિવાળી પહેલાં કે પછી?શિક્ષણ-આરોગ્ય-40 ટકા જમીન સહિત સરકારે બધું જ છીનવી લીધું
રાજકોટમાં પાટીદારોના ગઢ મવડી ચોકડીએ ગોપાલ ઇટાલિયાની જાહેર સભામાં ધારણા કરતા પણ વધુ મેદની ઉમટી પડી, ભાજપ માટે લાલબત્તી કાયદો વ્યવસ્થાના મુદ્દે સરકાર ઉપર આકરા…
View More શિક્ષણ-આરોગ્ય-40 ટકા જમીન સહિત સરકારે બધું જ છીનવી લીધુંIRCTC કેસમાં લાલુ પરિવાર સામે આરોપો ઘડાયા
બિહાર ચૂંટણી પહેલા તેજસ્વી યાદવને IRCTC હોટલ ભ્રષ્ટાચાર કેસમાં અદાલતે પ્રથમ દ્રષ્ટીએ દોષિત માન્યા છે. રાઉસ એવન્યુ કોર્ટે આ કેસમાં આરોપીઓ સામે આરોપ…
View More IRCTC કેસમાં લાલુ પરિવાર સામે આરોપો ઘડાયાસિકકા નગરપાલિકાના કારોબારી ચેરમેન સહિત આઠ કોર્પોરેટરો કોંગ્રેસમાં જોડાતા રાજકીય ભૂકંપ
સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવી રહી હોવાથી ગ્રામ્ય વિસ્તારમા રાજકોટ માહોલ ગરમાવા લાગ્યો છે. દરેક રાજકીય પક્ષ આગામી ચૂંટણીની તૈયારીમા લાગી ગયુ છે. ત્યારે જામનગર…
View More સિકકા નગરપાલિકાના કારોબારી ચેરમેન સહિત આઠ કોર્પોરેટરો કોંગ્રેસમાં જોડાતા રાજકીય ભૂકંપ