મુંબઇમાં એનસીપીને બહાર કરી ભાજપ-શિંદેનું ગઠબંધન: પવાર કાકા-ભત્રીજા સાથે મળી ચૂંટણી લડશે મહારાષ્ટ્રમાં BMC સહિત 29 મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં યોજાઈ રહેલી ચૂંટણીઓએ ગઠબંધનની બધી ગતિશીલતાઓને ઉથલાવી…
View More મહારાષ્ટ્રમાં બન્ને ગઠબંધનમાં ભાગલા, ત્રીજો મોરચોPolitics
યાદવો કૃષ્ણના વંશજ નહીં: ઇન્દ્રેશ મહારાજે માફી માગી
પ્રખ્યાત વાર્તાકાર ઇન્દ્રેશ ઉપાધ્યાય મહારાજે યાદવો વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. આનાથી યાદવ સમુદાય તરફથી વાંધો અને વિવાદ થયો. તેમણે હવે તેમના નિવેદન માટે માફી…
View More યાદવો કૃષ્ણના વંશજ નહીં: ઇન્દ્રેશ મહારાજે માફી માગીજેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, રાજકીય અટકળો તેજ
ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડ ઉપાધ્યક્ષ પદ પરથી રાજીનામું આપ્યું છે. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને જેઠાભાઈએ રાજીનામું સોંપ્યુ છે. સામાજિક અને રાજકીય કાર્યોમાં…
View More જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, રાજકીય અટકળો તેજબટેંગે તો કટેંગે: બીએમસી ચૂંટણી માટે ઠાકરે બંધુઓ એક થયા
સીટોની વહેંચણીની ફોર્મ્યુલા જાહેર કર્યા વગર રાજે કહ્યું, મેયર મરાઠી અને અમારા હશે બૃહદમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી આવતા મહારાષ્ટ્રના રાજકારણમાં પણ ગરમાવો આવી જાય…
View More બટેંગે તો કટેંગે: બીએમસી ચૂંટણી માટે ઠાકરે બંધુઓ એક થયાભાજપનું બંધારણ ખતમ કરવાનું કાવતરુંં, સંસ્થાકીય માળખા પર કબજો કર્યો: રાહુલ ગાંધી
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે કે શાસક ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એક એવો એજન્ડા આગળ ધપાવી રહી છે જે “બંધારણને નાબૂદ કરવા” સમાન…
View More ભાજપનું બંધારણ ખતમ કરવાનું કાવતરુંં, સંસ્થાકીય માળખા પર કબજો કર્યો: રાહુલ ગાંધીગાડી પર ભાજપનો દુપટ્ટો લગાવીને ફરવાથી નેતા નથી બની જવાતું
ભાજપના વરિષ્ઠ નેતા નીતિન પટેલે વધુ એક વખત અરીસો બતાવ્યો ગોરખધંધા કરનારાઓને હવે જનતા ઓળખી ગઇ છે, છોકરા ભણીને ઉતરે એટલે ભાજપનો ખેસ પહેરી સીધા…
View More ગાડી પર ભાજપનો દુપટ્ટો લગાવીને ફરવાથી નેતા નથી બની જવાતુંચૈતર વસાવા પહેલા માહિતી માંગે પછી તોડપાણી કરે છે
ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો ‘આપ’ના ધારાસભ્યએ અધિકારી પાસેથી 75 લાખ માંગ્યાના દાવાથી ખળભળાટ દક્ષિણ ગુજરાતના આદિવાસી સમાજના બે મોટા નેતાઓ મનસુખ વસાવા અને ચૈતર વસાવાનો…
View More ચૈતર વસાવા પહેલા માહિતી માંગે પછી તોડપાણી કરે છેઆદિવાસી દીકરીઓને તમામ સમાજ લઇ જાય છે, પણ આપતું કોઇ નથી: વસાવાનો વસવસો
કિંજલ દવે પ્રકરણમાંથી શિખ લેવા ‘આપ’ના ધારાસભ્યની ટકોર સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીના ગ્રીન કોરીડોર મુદ્દે રાજકારણ ગરમાઈ રહ્યું છે. ત્યારે ચૈતર વસાવાએ અનેક ગામના સરપંચો…
View More આદિવાસી દીકરીઓને તમામ સમાજ લઇ જાય છે, પણ આપતું કોઇ નથી: વસાવાનો વસવસોમહારાષ્ટ્ર બાદ અરૂણાચલ પ્રદેશની સ્થાનિક ચૂંટણીઓમાં ભાજપનો જયકાર
મહારાષ્ટ્રમાં ભવ્ય વિજય બાદ ભારતીય જનતા પાર્ટીએ હવે પૂર્વોત્તર રાજ્ય અરુણાચલ પ્રદેશમાં પણ પોતાનો દબદબો સાબિત કર્યો છે. રવિવારે જાહેર થયેલા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોમાં…
View More મહારાષ્ટ્ર બાદ અરૂણાચલ પ્રદેશની સ્થાનિક ચૂંટણીઓમાં ભાજપનો જયકારબિહારમાં જંગલરાજ ખતમ, હવે બંગાળમાંથી દૂર કરાશે: મોદી
પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લામાં એક રાજકીય રેલી દરમિયાન તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) પર આકરા પ્રહારો કર્યા, તેના પર ઘુસણખોરો અને ભ્રષ્ટ અધિકારીઓને બચાવવાનો પ્રયાસ કરવાનો આરોપ…
View More બિહારમાં જંગલરાજ ખતમ, હવે બંગાળમાંથી દૂર કરાશે: મોદી