ડિસેમ્બરના પગાર બિલો વિલંબથી મૂકવા ગૃહવિભાગ પાસે મંજૂરી મગાઇ: કોંગ્રેસે સરકારની આર્થિક સ્થિતિ સામે ઉઠાવ્યો સવાલ ગુજરાત પોલીસના વિવિધ વિભાગોમાં કામ કરતા અંદાજિત 1 લાખ…
View More ગ્રાન્ટના અભાવે 1 લાખ પોલીસકર્મીના પગાર મોડાPolitics
કોંગ્રેસનું આજથી રાજ્યવ્યાપી ‘મહાજનસંપર્ક’ અભિયાન
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે ગુજરાત કોંગ્રેસે મતદારોને રીઝવવા માટે કમર કસી છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પક્ષની આગામી રણનીતિ જાહેર કરતા જણાવ્યું છે કે,…
View More કોંગ્રેસનું આજથી રાજ્યવ્યાપી ‘મહાજનસંપર્ક’ અભિયાનભાજપમાં ‘એક વ્યક્તિ એક હોદ્દો ગાયબ, 4 MP-MLAને ડબલ હોદા
રાજેશ ચુડાસમા, હેમાંગ જોષી, અનિરૂધ્ધ દવે અને ગણપત વસાવાની ડબલ સવારી નવા સંગઠનમાં 30 ટકા મહિલાઓને સ્થાન, પ્રશાંત કોરાટ સૌથી યુવા ચહેરો તો ત્રણ ટર્મ…
View More ભાજપમાં ‘એક વ્યક્તિ એક હોદ્દો ગાયબ, 4 MP-MLAને ડબલ હોદાબાંગ્લાદેશના પૂર્વ પીએમ ખાલિદાનું નિધન: પડોશી દેશનું રાજકારણ કરવટ બદલશે
બાંગ્લાદેશનાં પહેલાં મહિલા વડા પ્રધાન બેગમ ખાલિદા ઝિયાનું ગઇકાલે 80 વર્ષની વયે નિધન થયું એ સાથે જ એશિયાનાં એક મહાન મહિલા નેતાએ કાયમી વિદાય લીધી.…
View More બાંગ્લાદેશના પૂર્વ પીએમ ખાલિદાનું નિધન: પડોશી દેશનું રાજકારણ કરવટ બદલશેગાંધી પરિવારમાં ગોળધાણાનો અવસર: પ્રિયંકાના પુત્રનું સગપણ
કોંગ્રેસ મહામંત્રી અને વાયનાડના સાંસદના વિઝયુલાઇઝર આર્ટિસ્ટ પુત્ર રેહાન વાડ્રાની સમાન શોખ ધરાવતી ગર્લફ્રેન્ડ સાથે સગાઇ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના પુત્ર રેહાન વાડ્રાની સગાઈ થઈ…
View More ગાંધી પરિવારમાં ગોળધાણાનો અવસર: પ્રિયંકાના પુત્રનું સગપણસ્થાનિક ચૂંટણીઓ પહેલા ભાજપનો પાટીદાર પ્રેમ ઉભરાયો
અચાનક ભાજપના ટોચના નેતાઓની હાજરીમાં પાટીદાર સમાજના મોટા કાર્યક્રમોના આયોજનોથી રાજકીય પંડિતોમાં જાગેલી ચર્ચા સુરતમાં પાટીલ-સંઘવીનું પાટીદારો દ્વારા સન્માન, અમદાવાદમાં અમિત શાહ-ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં વિશ્ર્વ…
View More સ્થાનિક ચૂંટણીઓ પહેલા ભાજપનો પાટીદાર પ્રેમ ઉભરાયોભાજપના નવા સંગઠનની આજે કમલમમાં બેઠક, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો રોડમેપ તૈયાર કરાશે
ગુજરાતમા પ્રદેશ ભાજપનું નવું માળખું જાહેર કરવામાં આવ્યુ છે. જેમાં જ્ઞાતિ આધારિત સમીકરણો અને આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને જૂના અને નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું…
View More ભાજપના નવા સંગઠનની આજે કમલમમાં બેઠક, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો રોડમેપ તૈયાર કરાશેસાઉથના સુપરસ્ટાર વિજયનું ફિલ્મી કેરિયરને અલવિદા, રાજકારણમાં સક્રિય
અભિનેતા અને રાજકારણી થલપતિ વિજયે અભિનયમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. ફિલ્મ ઉદ્યોગમાં 33 વર્ષની કારકિર્દી પછી, તેમણે હવે તેને અલવિદા કહી દીધું છે. તેમણે 10…
View More સાઉથના સુપરસ્ટાર વિજયનું ફિલ્મી કેરિયરને અલવિદા, રાજકારણમાં સક્રિયકોંગ્રેસની અવદશાનું કારણ સંગઠનની ખામી ઉપરાંત વૈચારિક સ્પષ્ટતાનો અભાવ છે
કોંગ્રેસના બડફાઓના સરદાર દિગ્વિજયસિંહે કોંગ્રેસ વર્કિંગ કમિટી (સીડબલ્યુસી)ની બેઠકમાં કાઢેલા બળાપાએ ચર્ચા જગાવી છે. નરેન્દ્ર મોદી સરકારે મનરેગાનું નામ બદલી નાંખ્યું તેના વિરોધમાં આંદોલન કરવા…
View More કોંગ્રેસની અવદશાનું કારણ સંગઠનની ખામી ઉપરાંત વૈચારિક સ્પષ્ટતાનો અભાવ છેગૌમાતાના હત્યારાઓના ચાલ અને હાલ બદલાઇ જશે: હર્ષ સંઘવીનું વચન
ગુજરાતમાં ગૃહખાતાનો હવાલો સંભાળતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત ખાતે પોલીસના એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, ગૌ હત્યારાઓની ટાંટીયા તોડ સર્વિસ થશે. કાયદાનો સકંજો એટલો…
View More ગૌમાતાના હત્યારાઓના ચાલ અને હાલ બદલાઇ જશે: હર્ષ સંઘવીનું વચન