ભારતીય જનતા પાર્ટી કુરાનના અપમાનને લઈને દિલ્હીની સત્તાધારી આમ આદમી પાર્ટી પર પ્રહારો કરી રહી છે. કુરાનનું અપમાન કરવાના કેસમાં અઅઙ ધારાસભ્યને સજા ફટકારવામાં આવ્યા બાદ...
વોર્ડ પ્રમુખો માટે શનિ-રવિ શહેર ભાજપ કાર્યાલયે ફોર્મ ભરાશે, તા.9-10 ડિસેમ્બરે નિરીક્ષકો સેન્સ લેશે, 15મી સુધીમાં નવા પ્રમુખો થશે જાહેર 40 વર્ષ સુધીની વય મર્યાદા અને...
રાજકારણમાં પદ પરથી હટાવ્યા બાદનું દર્દ કેવુ હોય તે વાત ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી હસતા હસતા કહી ગયા. કડીમાં એક કાર્યક્રમમાં નીતિન પટેલે હસતા હસતા ટોણો...
મહારાષ્ટ્રના નાગપુરમાં રવિવારે (પહેલી નવેમ્બર) એક કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, જીવન એ સમાધાન, જવાબદારી, મર્યાદાઓ અને વિરોધાભાસની રમત છે. જ્યારે રાજકારણ એ...
શિયાળુ સત્ર શરૂૂ થઈ ગયું છે પરંતુ હજુ સુધી કોઈ મુદ્દા પર એક પણ વખત યોગ્ય રીતે ચર્ચા થઈ નથી. કોંગ્રેસ દ્વારા અદાણી વિવાદ સતત ઉઠાવવામાં...
રાજકારણમાં કોઈ કાયમી દુશ્મન નથી હોતું એવું કહેવાય છે અને ડોનાલ્ડ ટ્રમ્પ તથા માર્ક ઝકરબર્ગના કિસ્સામાં આ વાત સાચી પડી છે. અમેરિકાના પ્રમુખની ચૂંટણી વખતે ડોનાલ્ડ...
સંસદનું શિયાળુ સત્ર 25 નવેમ્બરથી શરૂ થયું હતું. 4 દિવસમાં ગૃહની કાર્યવાહી માત્ર 40 મિનિટ ચાલી. ગૃહમાં દરરોજ સરેરાશ 10 મિનિટ સુધી કામ ચાલતું હતું.વિપક્ષે અદાણી...
સંસદનું સત્ર સોમવારથી શરૂૂ થયું એ પહેલાંથી એવી વાતો ચાલી હતી કે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર આ સત્રમાં જ વકફ બિલમાં સુધારો કરવાનો ખરડો રજૂ કરી...
કર્ણાટકની ત્રણ વિધાનસભા બેઠકો પર કોંગ્રેસની જીતે ફરી એકવાર પુષ્ટિ કરી છે કે રાજ્ય પાર્ટીનો એક મહત્વપૂર્ણ કિલ્લો છે, પરંતુ પેટાચૂંટણીમાં આ જીત એટલા માટે પણ...
કોંગ્રેસમાંથી આવેલા નેતાઓનો કાંકરો નીકળી જશે, તાલુકા-વોર્ડ પ્રમુખ પદ માટે 40 વર્ષ અને જિલ્લામાં હોદ્દા માટે 60 વર્ષની મર્યાદા વિશ્વમાં સૌથી વધુ સભ્ય સંખ્યા ધરાવતા પક્ષનું...