આંબેડકરનું નામ જપવાના બદલે ભગવાનનું નામ લીધું હોત તો સાત જન્મ સુધી સ્વર્ગ મળત બંધારણ પરની ચર્ચાના જવાબમાં વિપક્ષોને આવો જવાબ આપીને ગૃહપ્રધાન સલવાયા: કોંગ્રેસ…
View More શાહના નિવેદનથી ધમાલ બાદ સંસદ સ્થગિતpoliticla news
સરકાર ઝવેરી પંચનો રિપોર્ટ પ્રસિદ્ધ ન કરે તો ધરણાં: અમિત ચાવડા
ગુજરાતની ડબલ એન્જીનની સરકાર ગુજરાતના ઓ.બી.સી. સમાજને સતત અન્યાય કરતી આવી છે, એની સાથે સતત ભેદભાવ થઇ રહ્યો છે. વિધાનસભા ખાતે પ્રેસ-મીડિયાને સંબોધન કરતા વિધાનસભા…
View More સરકાર ઝવેરી પંચનો રિપોર્ટ પ્રસિદ્ધ ન કરે તો ધરણાં: અમિત ચાવડાસુરતમાં બે શહેર પ્રમુખ, ભાજપ કરશે નવો પ્રયોગ
મૂળ સુરતી, કાઠિયાવાડી અને પરપ્રાંતિયોનું બેલેન્સ જાળવવા નવી ફોર્મ્યુલા અપનાવવા વિચારણા ભાજપની રાજકીય લેબોરેટરી ગણાતા ગુજરાતમાં ભાજપ વધુ એક નવો રાજકીય પ્રયોગ કરવા જઈ રહેલ…
View More સુરતમાં બે શહેર પ્રમુખ, ભાજપ કરશે નવો પ્રયોગભાજપના મંડલ પ્રમુખ બનવા લાઈનો લાગી
શહેર-જિલ્લા ભાજપ કાર્યાલયે ફોર્મ ભરવા ધસારો, સોમ-મંગળ સંકલનની બેઠકમાં થશે નક્કી વોર્ડ અને તાલુકા પ્રમુખ માટે ખાસ કિસ્સામાં 45 વર્ષ માન્ય, બે ટર્મ સક્રિય સભ્ય…
View More ભાજપના મંડલ પ્રમુખ બનવા લાઈનો લાગીકર્ણાટકમાં ત્રણેય બેઠકોની પેટાચૂંટણી જીત્યા પછી સરકાર ટેન્શનમાં: મુસ્લિમ આરક્ષણનો દબાવ
કર્ણાટકની ત્રણ વિધાનસભા બેઠકો પર કોંગ્રેસની જીતે ફરી એકવાર પુષ્ટિ કરી છે કે રાજ્ય પાર્ટીનો એક મહત્વપૂર્ણ કિલ્લો છે, પરંતુ પેટાચૂંટણીમાં આ જીત એટલા માટે…
View More કર્ણાટકમાં ત્રણેય બેઠકોની પેટાચૂંટણી જીત્યા પછી સરકાર ટેન્શનમાં: મુસ્લિમ આરક્ષણનો દબાવજ્ઞાતિવાદ-રેવડી કલ્ચરથી અલગ મુદ્દે ચૂંટણી લડેલા પ્રશાંત કિશોરની પાર્ટીનો રકાસ
મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની ચૂંટણીની સાથે સાથે દેશનાં કેટલાંક રાજ્યોમાં વિધાનસભાની કેટલીક બેઠકોની પેટાચૂંટણી પણ યોજાઈ હતી. આ રાજ્યોમાં બિહાર પણ એક હતું. બિહારમાં વિધાનસભાની…
View More જ્ઞાતિવાદ-રેવડી કલ્ચરથી અલગ મુદ્દે ચૂંટણી લડેલા પ્રશાંત કિશોરની પાર્ટીનો રકાસબાળક બુદ્ધિ… 89 વાર હારલે-G
મહારાષ્ટ્રમાં ફરી એક વખત ભાજપ ગઠબંધન સામે કોંગ્રેસ ગઠબંધનનો પરાજય થતા ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી સહીતના ભાજપના નેતાઓએ સોશિયલ મીડીયા ઉપર રાહુલ ગાંધીના મીમ્સ બનાવીને…
View More બાળક બુદ્ધિ… 89 વાર હારલે-G