આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં ભાડૂઆતો માટે મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ…
View More દિલ્હીમાં ભાડૂઆતોને પણ મળશે મફત વીજળી અને પાણી, કેજરીવાલનું મોટું એલાનpolitical news
ભાગવત અને રાહુલ: નેતાઓ બોલવામાં વધુ સ્પષ્ટ હોય તો વિવાદ-બખેડો ન થાય
આજકાલ રાહુલ ગાંધી અને આરએસએસના વડા મોહન ભાગવતના નિવેદનો ચર્ચામાં છે. કોંગ્રેસના નવા વડામથકના ઉદઘાટન વખતે વિપક્ષના નેતા એવું બોલ્યા કે આપણે માત્ર ભાજપ-આરએસએસ સામે…
View More ભાગવત અને રાહુલ: નેતાઓ બોલવામાં વધુ સ્પષ્ટ હોય તો વિવાદ-બખેડો ન થાયકોંગ્રેસ દ્વારા 10 જિલ્લાના મહિલા પ્રમુખોની નિમણૂક
રાજકોટ જિલ્લામાં દિપ્તીબેન સોલંકી રિપીટ, ભાવનગરમાં દર્શનાબેન, કચ્છમાં રાધાસિંહ ચૌધરીને જવાબદારી ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે ભાજપમાં જિલ્લા અને મહાનગર પ્રમુખોની નિમણુંકો અટકી છે. ત્યારે…
View More કોંગ્રેસ દ્વારા 10 જિલ્લાના મહિલા પ્રમુખોની નિમણૂક‘આ દેશદ્રોહ છે, મોહન ભાગવતની ધરપકડ થઈ હોત’, RSS ચીફના નિવેદન પર રાહુલ ગાંધીનો પ્રહાર
લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ મોહન ભાગવતના બંધારણ અંગેના નિવેદન પર આકરા પ્રહારો કર્યા. રાહુલ ગાંધીએ આરએસએસ ચીફ મોહન ભાગવત…
View More ‘આ દેશદ્રોહ છે, મોહન ભાગવતની ધરપકડ થઈ હોત’, RSS ચીફના નિવેદન પર રાહુલ ગાંધીનો પ્રહારભાજપના શહેર-જિલ્લા પ્રમુખોની વરણીમાં મોટી ગુચ, ઉતરાયણે માંડ આંટી ઉકેલાશે
ભાજપના શહેર અને જિલ્લા પ્રમુખને લઈને ભારે કોકડુ ગુંચવાયું છે. અને આ ગુચ ઉકેલતા ઉતરાયણ આવી જાય તોપણ નવાઈ નહીં 10 તારીખે જ 50% જેટલા…
View More ભાજપના શહેર-જિલ્લા પ્રમુખોની વરણીમાં મોટી ગુચ, ઉતરાયણે માંડ આંટી ઉકેલાશેદિલ્હીમાં સીએમ બંગલાની બહાર બબાલ: પોલીસ-આપ નેતાઓ વચ્ચે ઝપાઝપી
દિલ્હીના રાજકારણમાં સીએમ હાઉસને લઈને રાજકીય વિવાદ ચાલી રહ્યો છે. અઅઙના રાજ્યસભા સાંસદ સંજયસિંહ અને મંત્રી સૌરભ ભારદ્વાજ અને અન્ય નેતાઓ સિવિલ લાઈન્સ સ્થિત…
View More દિલ્હીમાં સીએમ બંગલાની બહાર બબાલ: પોલીસ-આપ નેતાઓ વચ્ચે ઝપાઝપીશહેર ભાજપમાં નવા-જૂના વાસણો અંતે ખખડ્યા
મુકેશ દોશીને રીપિટ કરવા સામે જૂના જોગીઓનો મોરચો, બધાને સાથે રાખીને ચાલે તેવા નેતાને પ્રમુખપદ સોંપવા ચૂંટણી અધિકારી અને હાઈકમાન્ડને રજૂઆત ગુજરાતમાં વોર્ડ અને તાલુકા…
View More શહેર ભાજપમાં નવા-જૂના વાસણો અંતે ખખડ્યાઆતિશિએ તેના પિતા બદલ્યા છે: ભાજપ નેતા બિધુરી બેફામ
દિલ્હીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવવા નિવેદન બાદ નવો વિવાદ દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા રાજધાનીમાં ચૂંટણી પ્રચાર તેજ થઈ ગયો છે. આ દરમિયાન વિવાદાસ્પદ…
View More આતિશિએ તેના પિતા બદલ્યા છે: ભાજપ નેતા બિધુરી બેફામપૂર્વ મહિલા ડે. મેયરને પૂર્વ કોર્પોરેટરે કહ્યું, “જાહેરમાં કપડાં ઉતારીને ભગાડીશ !”
શહેર અને જીલ્લાના પ્રમુખ પદ માટેના ફોર્મ વિતરણ કાર્યક્રમ દરમ્યાન જ પૂર્વ ડેપ્યુટી મેયર સુનીતા શુકલ અને પૂર્વ કોર્પોરેટર હર્ષિત તલાટી વચ્ચે જાહેરમાં જ જામી…
View More પૂર્વ મહિલા ડે. મેયરને પૂર્વ કોર્પોરેટરે કહ્યું, “જાહેરમાં કપડાં ઉતારીને ભગાડીશ !”ભાજપના જિલ્લા પ્રમુખ બનવા માટે સાત કોઠા વીંધવા પડે તેવા નિયમો
બે ટર્મ સક્રિય સભ્ય હોવાના નિયમથી પક્ષપલટુઓ માટે દરવાજા બંધ આજથી ઉમેદવારોના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ, બે દિવસમાં પ્રક્રિયા પૂર્ણ થશે ગુજરાતમાં ભાજપના મંડલ પ્રમુખોની…
View More ભાજપના જિલ્લા પ્રમુખ બનવા માટે સાત કોઠા વીંધવા પડે તેવા નિયમો