કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણનો એક ભાગ એક્સ પર શેર કરીને ત્રણ પ્રશ્નો પૂછ્યા છે. 23 સેક્ધડના આ વીડિયોમાં, વડાપ્રધાન મોદી કહે…
View More તમારું લોહી ફક્ત કેમેરા સામે કેમ ઉકળે છે: રાહુલના મોદીને 3 સવાલpolitical news
કોંગ્રેસના ચાર નામનો છેદ ઉડાડી થરુરને સામેલ કર્યા: ભાજપનો ખેલ
પાક.ની પોલ ખોલવા વિદેશ યાત્રાએ જનારા સાત સર્વપક્ષીય પ્રતિનિધિ મંડળો પૈકી એકના નેતાપદે મોદીપ્રેમી થરુરના સમાવેશથી કોંગ્રેસમાં હલચલ ભારત સરકારે સાત સભ્યોનું એક સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ…
View More કોંગ્રેસના ચાર નામનો છેદ ઉડાડી થરુરને સામેલ કર્યા: ભાજપનો ખેલયુધ્ધવિરામ પછી ગુજરાતમાં ભાજપ કોંગ્રેસ સંગઠનની પ્રક્રિયા ફરી પાટે ચડી
યુદ્ધવિરામને પગલે ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદે સ્થિતી શાંત પડી છે. હવે ગુજરાતમાં ફરી એકવાર રાજકારણ ધમધમ્યુ છે. કમલમ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીએ કાર્યકરોની…
View More યુધ્ધવિરામ પછી ગુજરાતમાં ભાજપ કોંગ્રેસ સંગઠનની પ્રક્રિયા ફરી પાટે ચડીયુદ્ધવિરામ મામલે મોદી મૌન કેમ? સંસદનું ખાસ સત્ર બોલાવવા કોંગ્રેસની માંગ
લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અને રાજ્યસભામાં વિરોધી પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે બંનેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને 22 એપ્રિલના પહલગામ હુમલા અને…
View More યુદ્ધવિરામ મામલે મોદી મૌન કેમ? સંસદનું ખાસ સત્ર બોલાવવા કોંગ્રેસની માંગમોદી સામેની કોંગ્રેસની પોસ્ટ ગાયબ, અમેઠીમાં રાહુલ સામે ‘આતંકી કા સાથી’ના પોસ્ટર લાગ્યા
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પહેલગામ આતંકવાદી હુમલાને હેન્ડલ કરવા અંગેના તેના સત્તાવાર હેન્ડલ પરથી એક પોસ્ટ વિવાદને કારણભૂત બનાવ્યા પછી, કોંગ્રેસે મંગળવારે તેને કાઢી નાખ્યું…
View More મોદી સામેની કોંગ્રેસની પોસ્ટ ગાયબ, અમેઠીમાં રાહુલ સામે ‘આતંકી કા સાથી’ના પોસ્ટર લાગ્યાકોંગ્રેસના બે નેતાઓનું ભાજપ સાથે સેટિંગ; પત્રિકાથી ખળભળાટ
અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલ અને શૈલેષ પરમાર પર બેફામ આક્ષેપો કોંગ્રેસે રેસ, લગ્ન અને રેસના ઘોડાઓને અલગ તારવવા માટે કવાયત શરૂૂ કરી…
View More કોંગ્રેસના બે નેતાઓનું ભાજપ સાથે સેટિંગ; પત્રિકાથી ખળભળાટકોંગ્રેસના સુકાનીઓ માટે સેન્સ પ્રક્રિયા શરૂ
રાહુલ ગાંધીની સૂચનાનુસાર સમગ્ર રાજ્યમાં સંગઠન સૃજન અભિયાનના કાર્યકમો ચાલી રહ્યા છે. જેમાં રાજકોટ શહેર માં એઆઈસીસીના સેક્રેટરી અને રાજકોટ શહેરના સંગઠન સૃજન અભિયાનના એઆઈસીસીના…
View More કોંગ્રેસના સુકાનીઓ માટે સેન્સ પ્રક્રિયા શરૂવિસાવદરનો જંગ જામશે, ‘બાપુ’ની પાર્ટીમાંથી લાલજી કોટડિયા મેદાનમાં
વિસાવદરની પેટાચૂંટણી નવો રાજકીય વળાંક લઈ રહી છે. આ ચૂંટણી પર સૌની નજર છે. ત્યારે વિસાવદર પેટાચૂંટણી પર વધુ એક પાર્ટીના ઉમેદવારની જાહેરાત થઈ છે.…
View More વિસાવદરનો જંગ જામશે, ‘બાપુ’ની પાર્ટીમાંથી લાલજી કોટડિયા મેદાનમાંચૈતર વસાવાએ પોતાના વખાણ કરતો નિબંધ લખાવ્યો?
જ્યારે ખુદનાં વખાણ જ ખોટા લાગવા લાગે ત્યારે સત્ય તરફ માર્ગ અપનાવવો જોઈએ. આવું એટલા માટે કહેવું પડે છે કારણ કે દક્ષિણ ગુજરાતમાંથી જે તસવીર…
View More ચૈતર વસાવાએ પોતાના વખાણ કરતો નિબંધ લખાવ્યો?કર્ણાટકમાં જાતિ સર્વેક્ષણનો રિપોર્ટ અભેરાઇએ
કર્ણાટક સરકારે જાતિ ગણતરી (સામાજિક-આર્થિક અને શૈક્ષણિક સર્વે)ના પરિણામો સ્વીકારવા અંગે કોઈ અંતિમ નિર્ણય લીધો નથી. ગુરુવારે યોજાયેલી વિશેષ કેબિનેટ બેઠકમાં આ મુદ્દા પર વિગતવાર…
View More કર્ણાટકમાં જાતિ સર્વેક્ષણનો રિપોર્ટ અભેરાઇએ