કેન્દ્ર સરકાર દ્વારા 2021 માં સ્વામિત્વ યોજના અમલી બનાવી છે. મિલકત સંબંધિત બાબતોમાં વધુ પારદર્શક અને સ્પષ્ટ વ્યવહારોથી ગ્રામીણ પરિવારોમાં જમીનના વિવાદો ઓછા કરી…
View More સ્વામિત્વ યોજનાના લાભાર્થીઓને કાલે વડાપ્રધાનના હસ્તે પ્રોપટી કાર્ડ અપાશેpm modi
જીવન બંજરો કા ડેરા: અટલજીની જન્મ શતાબ્દીએ મોદીની શ્રદ્ધાંજલિ
પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનો આજે એટલે કે 25મી ડિસેમ્બરે 100મો જન્મદિવસ છે. આ ખાસ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને શ્રદ્ધાંજલિ આપી અને તેમની…
View More જીવન બંજરો કા ડેરા: અટલજીની જન્મ શતાબ્દીએ મોદીની શ્રદ્ધાંજલિક્રિસમસની શુભેચ્છાઓ પાઠવતા વડાપ્રધાન
ક્રિસમસ પર, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જનતાને તેમની ઉષ્માપૂર્ણ શુભેચ્છાઓ આપી અને પ્રાર્થના કરી કે ઈસુ ખ્રિસ્તના ઉપદેશો શાંતિ અને સમૃદ્ધિના માર્ગને પ્રકાશિત કરે. તેમણે…
View More ક્રિસમસની શુભેચ્છાઓ પાઠવતા વડાપ્રધાનતમારી માતા હોસ્પિટલમાં દાખલ હોવા છતાંય તમે ટીમ માટે રમતા રહ્યા
ભારતના દિગ્ગજ ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને ક્રિકેટના ત્રણેય ફોર્મેટને અલવિદા કહી દીધું છે. તેના આ નિર્ણયથી માત્ર ચાહકો જ નહીં પરંતુ ભારતીય ડ્રેસિંગ રૂૂમમાં તેના…
View More તમારી માતા હોસ્પિટલમાં દાખલ હોવા છતાંય તમે ટીમ માટે રમતા રહ્યાબે દિવસની મુલાકાતે આવેલા મોદીનું કુવૈતમાં: ભવ્ય સ્વાગત
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કુવૈતના બે દિવસના પ્રવાસે રવાના થયા છે. પ્રધાનમંત્રીએ કુવૈતના શેખ મેશાલ અલ અહેમદ અલ જબર અલ સબાહના આમંત્રણ પર કુવૈતની મુલાકાત…
View More બે દિવસની મુલાકાતે આવેલા મોદીનું કુવૈતમાં: ભવ્ય સ્વાગતકચ્છ તમારા બધાની રાહ જુએ છે, રણોત્સવમાં પધારો : વડાપ્રધાન મોદી
સોશિયલ મીડિયા ‘X’ પર નિમંત્રણ પાઠવ્યું, માર્ચ સુધી ચાલશે રણોત્સવ કચ્છમાં રણોત્સવની શરૂૂ થઈ ગયો છે. અહીં લાખોની સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે. કચ્છના…
View More કચ્છ તમારા બધાની રાહ જુએ છે, રણોત્સવમાં પધારો : વડાપ્રધાન મોદી‘કોંગ્રેસના માથા પરનો આ પાપ ક્યારેય ધોવાશે નહીં..’ લોકસભામાં PM મોદીએ વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર
લોકસભાની કાર્યવાહી આજેથી શરૂ થઈ છે. બંધારણ પર ચર્ચાનો આજે બીજો દિવસ છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભામાં વિપક્ષના આરોપોનો જવાબ આપ્યો PM મોદી સંસદમાં…
View More ‘કોંગ્રેસના માથા પરનો આ પાપ ક્યારેય ધોવાશે નહીં..’ લોકસભામાં PM મોદીએ વિપક્ષ પર કર્યા આકરા પ્રહારકપૂર પરિવારે PM મોદી સાથે કરી મુલાકાત, વડાપ્રધાને જેહ-તૈમૂરને આપી આ ખાસ ભેટ
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા રાજ કપૂરની 100મી જન્મજયંતિ ટૂંક સમયમાં આવી રહી છે. કપૂર પરિવારે આ ખાસ પ્રસંગ માટે ઘણું પ્લાનિંગ કર્યું છે. 14 ડિસેમ્બરે ફિલ્મ…
View More કપૂર પરિવારે PM મોદી સાથે કરી મુલાકાત, વડાપ્રધાને જેહ-તૈમૂરને આપી આ ખાસ ભેટમોદીના વચનનું પાલન કરશે ઇડી: પોન્ઝી સ્કીમના રોકાણકારોને પૈસા પાછા અપાવશે
EDએટલે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ પોન્ઝી કૌભાંડનો ભોગ બનેલા લાખો રોકાણકારોને પૈસા પરત કરવાની તૈયારી કરી રહ્યું છે. અહેવાલ છે કે તેની શરૂૂઆત પણ કરી દેવામાં…
View More મોદીના વચનનું પાલન કરશે ઇડી: પોન્ઝી સ્કીમના રોકાણકારોને પૈસા પાછા અપાવશેBAPSના મંદિરો ભારતની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ચેતનાના પ્રતીક : વડાપ્રધાન
BAPS સંસ્થાના આંતરરાષ્ટ્રીય કાર્યકર સુવર્ણ મહોત્સવનું કરાયું આયોજન : એક લાખ જેટલા નિ:સ્વાર્થ કાર્યકરોનો અપૂર્વ રંગારંગ અભિવાદન સમારોહ ગૃહમંત્રી, મુખ્યમંત્રી સહિત સંતો, મહંતો રહ્યા ઉપસ્થિત:…
View More BAPSના મંદિરો ભારતની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ચેતનાના પ્રતીક : વડાપ્રધાન