આજે વહેલી સવારે મહારાષ્ટ્રનાં નાયબ મુખ્યમંત્રી અજિત પવાર સહિત પાંચ લોકોના પ્લેન ક્રેશ થતાં મોત થયા હતાં. જેના પગલે દુર્ઘટના કયા કારણે ઘટી તે અંગે…
View More પ્લેન દુર્ઘટમાં અનેક સવાલો, વિમાન કંપનીનો ઓછી વિઝીબીલીટીનો દાવો તો સીસીટીવીમાં સ્પષ્ટ દ્રશ્યો દેખાયાplane crash
VIDEO: વિમાન દુર્ઘટનામાં અજિત પવાર સહિત 5નાં મોત
મહારાષ્ટ્રના બારામતીમાં સવારે ખાનગી વિમાનનું ક્રેશ લેન્ડિંગ, વિમાન રન વેથી ઉતરી ખીણમાં પડી અગનગોળામાં ફેરવાઇ ગયું મહારાષ્ટ્રના બારામતીમાં આજે સવારે વિમાન દુર્ઘટનામાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી…
View More VIDEO: વિમાન દુર્ઘટનામાં અજિત પવાર સહિત 5નાં મોતતુર્કીમાં વિમાન ક્રેશ, લીબિયાના સૈન્ય વડા સહિત પાંચનાં મોત
લીબિયાના સેના પ્રમુખ લેફ્ટનન્ટ જનરલ મોહમ્મદ અલી અહેમદ અલ-હદ્દાદ અને અન્ય 4 લોકોનું એક ભયાનક પ્લેન ક્રેશમાં મોત થયું છે. તેમનું પ્રાઇવેટ જેટ તૂર્કિયેની રાજધાની…
View More તુર્કીમાં વિમાન ક્રેશ, લીબિયાના સૈન્ય વડા સહિત પાંચનાં મોતઅમેરિકામાં મેક્સિકન નેવીનું મેડિકલ પ્લેન ક્રેશ, 5 લોકોના મોત
અમેરિકાના ટેક્સાસના ગેલ્વેસ્ટનના દરિયાકાંઠે મેક્સીકન નૌકાદળનું એક વિમાન ક્રેશ થયું. વિમાન તબીબી મિશન પર હતું અને તેમાં કુલ આઠ લોકો સવાર હતા. યુએસ કોસ્ટ…
View More અમેરિકામાં મેક્સિકન નેવીનું મેડિકલ પ્લેન ક્રેશ, 5 લોકોના મોતઅમેરિકાના ઉત્તર કેરોલિનામાં નાનું વિમાન ક્રેશ થતાં 7નાં મોત
અમેરિકાના ઉત્તર કેરોલિના રાજ્યના સ્ટેટ્સવિલેમાં એક પ્રાદેશિક એરપોર્ટ પર એક નાનું જેટ ક્રેશ થતાં સાત લોકોના મોત થયા છે, પોલીસે જણાવ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર,…
View More અમેરિકાના ઉત્તર કેરોલિનામાં નાનું વિમાન ક્રેશ થતાં 7નાં મોતઇમર્જન્સી લેન્ડિંગ વખતે પ્લેન ફેકટરી પર તૂટી પડયું: 7નાં મોત
મેક્સિકોના મધ્યમમાં સોમવારે એક નાનું ખાનગી વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું, જેમાં ઓછામાં ઓછા સાત લોકોના મોત થયા હતા. વિમાન ઇમરજન્સી લેન્ડિંગનો પ્રયાસ કરી રહ્યું હતું…
View More ઇમર્જન્સી લેન્ડિંગ વખતે પ્લેન ફેકટરી પર તૂટી પડયું: 7નાં મોતહાઇવે પર ચાલતી કાર સાથે વિમાન અથડાયું, જુઓ આ ભયાનક અકસ્માતનો લાઇવ વીડિયો
અમેરિકાના ફ્લોરિડામાં એક મોટો અકસ્માત થતાં રહી ગયો. એન્જિનમાં ખામી સર્જાવાને કારણે એક નાનું વિમાન ફ્લોરિડા ફ્રીવે પર ચાલી રહેલી કાર સાથે અથડાયું…
View More હાઇવે પર ચાલતી કાર સાથે વિમાન અથડાયું, જુઓ આ ભયાનક અકસ્માતનો લાઇવ વીડિયોકોંગોના કોલવેઝી એરપોર્ટના રનવે પર લેન્ડ થતાં જ અગનગોળો બન્યું વિમાન, જુઓ VIDEO
કોંગોના એક એરપોર્ટનો વીડિયો હાલ સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેમાં રનવે પર ઉતરતી વખતે એક વિમાન આગની લપેટમાં આવી ગયું હોય…
View More કોંગોના કોલવેઝી એરપોર્ટના રનવે પર લેન્ડ થતાં જ અગનગોળો બન્યું વિમાન, જુઓ VIDEOઅમેરિકામાં અમદાવાદ જેવી જ વિમાન દુર્ઘટના: ટેકઓફ થતાં જ પ્લેન ક્રેશ, 4નાં મોત
અમેરિકાના કેન્ટુકીમાં અમદાવાદ પ્લેન ક્રેશ જેવી જ દુર્ઘટના બની હતી. લુઇસવિલે મોહમ્મદ અલી ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી મંગળવારે (4 નવેમ્બર) સાંજે 5 વાગ્યે ટેકઑફ…
View More અમેરિકામાં અમદાવાદ જેવી જ વિમાન દુર્ઘટના: ટેકઓફ થતાં જ પ્લેન ક્રેશ, 4નાં મોતVIDEO: અમેરિકામાં પ્લેન ક્રેશ: ઉડતું વિમાન ટ્રક પર આવીને પડ્યું, 2ના મોત
અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં એક નાનું વિમાન ક્રેશ થવાની એક ઘટના બની છે. આ દુર્ઘટનામાં બે લોકોના મોત થયા છે. આ અકસ્માત ટેરન્ટ કાઉન્ટીના હિક્સ…
View More VIDEO: અમેરિકામાં પ્લેન ક્રેશ: ઉડતું વિમાન ટ્રક પર આવીને પડ્યું, 2ના મોત