ગોંડલમાં પીજીવીસીએલના વિજ ધાંધિયા સામે ખેડૂતો રોષે ભરાયા હતા.અને મોટી સંખ્યામાં એકત્રીત થઇ પીજીવીસીએલ કચેરીએ દોડી જઇ અધિકારીઓ સામે આક્રોશ ઠાલવી જો બે…
View More ગોંડલ પીજીવીસીએલ કચેરીને ખેડૂતોનો ઘેરાવ, તાળાબંધીની ચિમકીPGVCL
ચોમાસામાં અવિરત વીજ પુરવઠો જાળવવા PGVCLમાં મેરેથોન બેઠક
એમ.ડી. કે. પી. જોષીએ તમામ સુપ્રિન્ટેન્ડીંગ અને ચીફ એન્જિનિયરોને એલર્ટ રહેવા સુચના પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (પીજીવીસીએલ)ના નવા મેનેજિંગ ડિરેક્ટર (એમડી) કે. પી. જોશીએ…
View More ચોમાસામાં અવિરત વીજ પુરવઠો જાળવવા PGVCLમાં મેરેથોન બેઠકતમારા ‘કનેકશન’ કાપી નાખીશ: એરપોર્ટ વિસ્તારમાં વીજળી ગુલ થઈ જતાં સ્ટેન્ડિંગ ચેરમેને પિત્તો ગુમાવ્યો
કાળઝાળ ગરમીમાં મધરાત્રે વીજપૂરવઠો ખોરવાતા લોકો અકળાયા, ફોલ્ટ સેન્ટર કે હેલ્પલાઈન સેન્ટરના ફોન સતત નો રિપ્લાય સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરે અડધી રાત્રે કચેરીએ ધસી જઈ…
View More તમારા ‘કનેકશન’ કાપી નાખીશ: એરપોર્ટ વિસ્તારમાં વીજળી ગુલ થઈ જતાં સ્ટેન્ડિંગ ચેરમેને પિત્તો ગુમાવ્યોચોમાસા પૂર્વે PGVCL સજ્જ: 25000 થાંભલા હાજર સ્ટોકના
ઈમર્જન્સી ઓપરેશન સેન્ટર (EOC) કાર્યરત, દરિયાકાંઠાના વિસ્તારમાં ખાસ તૈયારીઓ પૂર્ણ: કોર્પોરેટ ઓફિસમાં રાઉન્ડ ધ ક્લોક મોનિટરીંગ ચાલુ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL) દ્વારા…
View More ચોમાસા પૂર્વે PGVCL સજ્જ: 25000 થાંભલા હાજર સ્ટોકનારાણપુર તાલુકામાં વ્યાપક વીજ દરોડા 49 કનેક્શનમાં વીજ ચોરી ઝડપાઇ
બોટાદ જીલ્લાના રાણપુર તાલુકામાં PGVCL ની વિવિધ ટીમો દ્વારા વ્યાપક દરોડા જેમાં 49 કનેક્શન માં વીજચોરી ઝડપાઈ રૂૂ.11.50,000 નો દંડ ફટકારવામાં આવતા વીજચોરોમાં ફફડાટ ફેલાયો…
View More રાણપુર તાલુકામાં વ્યાપક વીજ દરોડા 49 કનેક્શનમાં વીજ ચોરી ઝડપાઇગઇકાલે પવનની ફુમકીએ PGVCLને પરસેવો વાળી દીધો: 20 ફીડર ફોલ્ટમાં
શહેરમાં કસ્ટમર કેર પર ફરિયાદોનો ધોધ, મોડી રાત્રે અમુક વિસ્તારોમાં વીજળી પૂર્વવત થઇ ગઈ કાલે સાંજે સૌરાષ્ટ્ર અને રાજકોટમાં ભારે તોફાની પવન સાથે આવેલ વરસાદને…
View More ગઇકાલે પવનની ફુમકીએ PGVCLને પરસેવો વાળી દીધો: 20 ફીડર ફોલ્ટમાંPGVCLના વાંકે 200 જેટલા નાના-મોટા ઉદ્યોગકારો હેરાન
શાપર-વેરાવળ અને ગોંડલ વચ્ચેના વિસ્તૃત ઔદ્યોગિક પટ્ટામાં વીજળીની સમસ્યાએ નાના અને મોટા ઉદ્યોગોને ભારે પરેશાન કરી દીધા છે. રીબડા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશને આ ગંભીર મુદ્દે…
View More PGVCLના વાંકે 200 જેટલા નાના-મોટા ઉદ્યોગકારો હેરાનPGVCLના MD તરીકે K.P. જોશીએ ચાર્જ સંભાળ્યો
હાલમા જ અલગ અલગ 18 જેટલા સનદી અધિકારીઓની બદલી થતા વડોદરાના ડેપ્યુટી કમિશનર કે. પી. જોશીની પશ્ર્ચિમ ગુજરાત વીજ કંપની લી.ના મેનેજીંગ ડીરેકટર તરીકે મુકવામા…
View More PGVCLના MD તરીકે K.P. જોશીએ ચાર્જ સંભાળ્યોPGVCLનો ભંગાર ઉપાડવામાં કોન્ટ્રાકટર દ્વારા લાખોની છેતરપિંડી
દરેડ ખાતેના સ્ટોરમાં પડેલા ભંગારના વજનમાં ગોટાળા કરી લાખોનું કૌભાંડ કર્યું: મોરબીની બે પેઢી સામે ગુનો નોંધાયો જામનગર નજીક દરેડ વિસ્તારમાં આવેલા પીજીવીસીએલના સ્ટોરમાંથી ખાનગી…
View More PGVCLનો ભંગાર ઉપાડવામાં કોન્ટ્રાકટર દ્વારા લાખોની છેતરપિંડીપોલીસ-PGVCLની લાલ આંખ: બૂટલેગરોના પાવર ડાઉન
જામનગર શહેરમાં ગેરકાયદેસર વીજ જોડાણ સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પંચકોશી એ, મેઘપર અને પંચકોશી બી પોલીસ સ્ટેશનના કર્મચારીઓએ પીજીવીસીએલના…
View More પોલીસ-PGVCLની લાલ આંખ: બૂટલેગરોના પાવર ડાઉન