સુરેન્દ્રનગર જિલ્લા પોલીસે સાયલા અને સુદામડા ગામમાં PGVCL ટીમ સાથે રાખીને ડે કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું. આ કાર્યવાહીમાં આશરે 60 લાખ રૂૂપિયાનો વીજચોરી દંડ…
View More સાયલા અને સુદામડામાં પોલીસ-PGVCLનું સંયુક્ત ઓપરેશનPGVCL
ગોંડલ PGVCLની ઘોર બેદરકારી, 4 કલાક જીવંત વીજવાયર મુખ્ય માર્ગ પર પડી રહ્યો
સોસાયટીના રહીશોએ તૂટેલા વીજવાયરનું રખોપુ કર્યું: લોકોમાં ભારે રોષ ગોંડલમાં રવિવારે રાત્રે પવન નાં સુસવાટા સાથે વરસાદ વરસ્યો હતો.આ સમયે રાત્રે બાર કલાકે સાટોડીયા સોસાયટી…
View More ગોંડલ PGVCLની ઘોર બેદરકારી, 4 કલાક જીવંત વીજવાયર મુખ્ય માર્ગ પર પડી રહ્યોહાલારના બંને જિલ્લાઓમાં પીજીવીસીએલને ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન 1 કરોડ 93 લાખનું નુકસાન
હાલારના બંને જિલ્લાઓ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચાલુ વર્ષ ના ચોમાસા ના સમયગાળા દરમિયાન પીજીવીસીએલને તોફાની પવન અને વરસાદના કારણે કુ 1.93 લાખનું નુકસાન…
View More હાલારના બંને જિલ્લાઓમાં પીજીવીસીએલને ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન 1 કરોડ 93 લાખનું નુકસાનવિરપુરમાં પી.જી.વી.સી.એલ.ની ઘોર બેદરકારી, જીવંત વીજ વાયર પડતા ખેડૂત દાઝ્યો
મોટા ભાગનાં ફીડરોમા 40 વર્ષથી વાયરો બદલવામાં ન આવ્યા હોવાથી વાયર પડયો હોવાનો આક્ષેપ સૌરાષ્ટ્રના જગવિખ્યાત યાત્રાધામ વીરપુરમાં વારંવાર PGVCL વિભાગની ઘોર બેદકારી સામે આવી…
View More વિરપુરમાં પી.જી.વી.સી.એલ.ની ઘોર બેદરકારી, જીવંત વીજ વાયર પડતા ખેડૂત દાઝ્યોવીજચેકિંગ દરમિયાન પરિવારને ગોંધી રાખ્યાના પ્રકરણમાં ઇન્કવાયરીનો આદેશ કરતી અદાલત
લોધિકા તાલુકાના બાલસર ગામે વીજચેકિંગ દરમિયાન લોધિકા પી.એસ.આઇ. અને પીજીવીસીએલના અધિકારીઓએ ઉપસરપંચ વીરભાનુ રાજભાઈ મૈત્રાના પરિવારજનોને ગેરકાયદે ગોંધી રાખ્યાની કોર્ટ ફરિયાદમાં લોધિકા અદાલતે ઇન્કવાયરીનો હુકમ…
View More વીજચેકિંગ દરમિયાન પરિવારને ગોંધી રાખ્યાના પ્રકરણમાં ઇન્કવાયરીનો આદેશ કરતી અદાલતPGVCLની મનમાની: સ્માર્ટ મિટર લગાવો તો જોખમી ડાળીઓ કાપીશું
વિજલાઇનમાં રહેલી ઝાડની ડાળીઓ દૂર કરવા કૈલાસ પાર્ક વિસ્તારના ગ્રાહકોએ અરજી કરતા મળેલો જવાબ: રહીશોમાં તંત્ર સામે આક્રોશ સ્માર્ટ મિટર મામલે રાજકોટ સહીત સમગ્ર રાજયમાં…
View More PGVCLની મનમાની: સ્માર્ટ મિટર લગાવો તો જોખમી ડાળીઓ કાપીશુંચોટીલા થાન મૂળી વિસ્તારનાં PGVCLની હાલાકી દૂર કરવા યોજાયેલ બેઠકમાં ફરિયાદોનો ધોધ
ચોમાસાની શરૂૂઆત માં જ ચોટીલા વિધાનસભા વિસ્તારમાં વિજ સમસ્યાઓના પારાવાર મુશ્કેલીઓ ઉદભવી હતી અને વ્યાપક ફરિયાદો વછુટતા ચોટીલા ખાતે ખાસ બેઠક યોજાઇ હતી. બેઠકમાં…
View More ચોટીલા થાન મૂળી વિસ્તારનાં PGVCLની હાલાકી દૂર કરવા યોજાયેલ બેઠકમાં ફરિયાદોનો ધોધસૌરાષ્ટ્રમાં PGVCL દ્વારા 6 જિલ્લામાં 9 નવા સબ ડિવિઝન શરૂ કરવામાં આવશે
પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL ) દ્વારા સૌરાષ્ટ્રના 6 જિલ્લાઓમાં 9 નવા સબ ડિવિઝન શરૂૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. છ મહિનામાં આ…
View More સૌરાષ્ટ્રમાં PGVCL દ્વારા 6 જિલ્લામાં 9 નવા સબ ડિવિઝન શરૂ કરવામાં આવશેPGVCL દ્વારા કસ્ટમર કેર-હેલ્પલાઈન નંબર જાહેર
ચોમાસાની સિઝનમાં વીજ ફોલેટ સહિતની ફરિયાદ નિવારવા 1000થી વધારે કર્મચારીઓને ખડેપગે રખાયા : સબ ડિવિઝનમાં 10 લોકોને ફરજ સોંપાઈ સૌરાષ્ટ્રમાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઈ…
View More PGVCL દ્વારા કસ્ટમર કેર-હેલ્પલાઈન નંબર જાહેરસલાયામાં પીજીવીસીએલ દ્વારા ભર ઉનાળે બપોરના લાઇટના ધાંધિયા
સલાયામાં આમ તો પીજીવિસીએલ દ્વારા સતત લાઇટ ચાલુ હોય એવું તો ભાગ્યેજ બને છે. પણ હમણાં ઘણા સમયથી રોજ બપોરે 3 થી 3.45 વચે…
View More સલાયામાં પીજીવીસીએલ દ્વારા ભર ઉનાળે બપોરના લાઇટના ધાંધિયા