ભારત-પાક. વચ્ચે રાતભર ગોળીબાર પહેલગામના જધન્ય હત્યાકાંડ બાદ તનાવ ચરમસીમાએ, સેનાના વડા ઉપેન્દ્ર દ્વિવેદી કાશ્મીર પહોંચ્યા ભારત યુધ્ધવિરામ ખતમ કરવાની તૈયારીમાં, પાક.ના સંરક્ષણ પ્રધાનની પૂર્ણ…
View More સરહદે અઘોષિત યુધ્ધ જેવી સ્થિતિpakistan
ભારતમાં પાકિસ્તાની મેચોના પ્રસારણ પર તાત્કાલિક પ્રતિબંધ
પહેલગામમાં પાકિસ્તાની આતંકવાદીઓના હુમલામાં અનેક પ્રવાસીઓના મોત બાદ દેશભરમાં ફરી એકવાર પાકિસ્તાન સામે ગુસ્સો વધ્યો છે. સરકારે પાકિસ્તાન સામે પહેલાથી જ કેટલાક કડક પગલા લીધા…
View More ભારતમાં પાકિસ્તાની મેચોના પ્રસારણ પર તાત્કાલિક પ્રતિબંધપહેલગામ હુમલા બાદ પાકિસ્તાનની LoC પર નાપાક હરકત, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ
પહેલગામ હુમલા બાદ પાકિસ્તાન અને ભારત વચ્ચે તણાવ વધ્યો છે. પાકિસ્તાન તરફથી LoC પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. ભારતીય સેનાએ પણ વળતો જવાબ આપ્યો…
View More પહેલગામ હુમલા બાદ પાકિસ્તાનની LoC પર નાપાક હરકત, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબભારત સાથે યુધ્ધ થશે તો પાક. સેના નષ્ટ થશે: CIAનો ધડાકો
અમેરિકાની સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ એજન્સીનો એક દસ્તાવેજ ચર્ચામાં છે. આ 1993નો ગુપ્ત અહેવાલ હતો, જે હવે જાહેર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ અનુસાર પાકિસ્તાની સેના…
View More ભારત સાથે યુધ્ધ થશે તો પાક. સેના નષ્ટ થશે: CIAનો ધડાકોપહેલગામ આતંકવાદી હુમલામાં ડિજિટલ ફુટપ્રિન્ટથી ખુલ્યું પાકિસ્તાની કનેક્શન
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. 28 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા જેના કારણે ભરતીઓમાં રોષ છે સુરક્ષા એજન્સીઓએ…
View More પહેલગામ આતંકવાદી હુમલામાં ડિજિટલ ફુટપ્રિન્ટથી ખુલ્યું પાકિસ્તાની કનેક્શનલશ્કરી કરતાં પણ પાક.ને બેવડ વાળી દે તેવી વોટર સ્ટ્રાઇક
1960માં બન્ને દેશો વચ્ચે થયેલી સિંધુ જળ સમજૂતી મુજબ 80% પાણી પાક.ને મળે છે, 80% ખેતી તેના પર નિર્ભર સીમા પારના આતંકવાદને હજુ સુધી…
View More લશ્કરી કરતાં પણ પાક.ને બેવડ વાળી દે તેવી વોટર સ્ટ્રાઇકભારતના જવાબી હુમલાના ડરથી પાક.ની ઊંઘ હરામ: કરાચીથી 18 જેટ સરહદ નજીક રાખ્યા
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી, પાકિસ્તાની વાયુસેનાએ આખી રાત ભયના છાયામાં વિતાવી. પાકિસ્તાન ભારત તરફથી બદલો લેવાના હુમલાનો સામનો કરી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર,…
View More ભારતના જવાબી હુમલાના ડરથી પાક.ની ઊંઘ હરામ: કરાચીથી 18 જેટ સરહદ નજીક રાખ્યાભારત-પાકિસ્તાન મેચનો સવાલ જ નથી: રાજીવ શુક્લા
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સમગ્ર દેશમાં ગુસ્સો છે. આ કાયરતાપૂર્ણ હુમલાની જવાબદારી પાકિસ્તાન સ્થિત પ્રતિબંધિત લશ્કર-એ-તૈયબા (LeT) આતંકવાદી જૂથનો ભાગ ધ રેઝિસ્ટન્સ…
View More ભારત-પાકિસ્તાન મેચનો સવાલ જ નથી: રાજીવ શુક્લાતમે રામ રામ બોલાવવા માંગો છો, અમે તમારા ગળા કાપીશું
જમ્મુ અને કાશ્મીરના પર્યટન સ્થળ પહેલગામ ખાતે 26 પ્રવાસીઓની ક્રૂર હત્યાના થોડા દિવસો પહેલા પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકવાદીઓનો મેળાવડો થયો હતો. અહીંના રાવલકોટ જિલ્લામાં ખાઈ…
View More તમે રામ રામ બોલાવવા માંગો છો, અમે તમારા ગળા કાપીશુંપાકિસ્તાન બોર્ડ પાસેથી બાકી ભથ્થું મળે તેની રાહમાં છું: કોચ ગિલેસ્પી
ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ પેસ બોલર તેમજ પાકિસ્તાનના પૂર્વ કોચ જેસન ગિલેસ્પીએ દાવો કર્યો છે કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પાસેથી તેને ભથ્થા પેટે કેટલીક રકમ લેવાની…
View More પાકિસ્તાન બોર્ડ પાસેથી બાકી ભથ્થું મળે તેની રાહમાં છું: કોચ ગિલેસ્પી