પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતની રાજધાની ક્વેટામાં સેનાના ફ્રન્ટિયર કોર્પ્સ મુખ્યાલય પાસે આજે જોરદાર વિસ્ફોટ થયો છે અને ત્યાર બાદ અચાનક ગોળીબાર પણ થયો હતો. આ…
View More પાકિસ્તાનના ક્વેટામાં મોટો આત્મઘાતી હુમલો; બોમ્બ વિસ્ફોટમાં 10 લોકોના મોત, 30થી વધુ ઈજાગ્રસ્તpakistan
નકવીની નફ્ફટાઇ, સમારોહ યોજાય તો ભારતને ટ્રોફી આપવા શરત મૂકી
BCCI-ACCની બેઠકમાં પણ આ મુદ્દો ઉઠાવશે ટીમ ઈન્ડિયાએ એશિયા કપ 2025માં પાકિસ્તાન સામે 5 વિકેટથી ઐતિહાસિક વિજય મેળવ્યો. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન પાકિસ્તાનનું અપમાન થયું હતું…
View More નકવીની નફ્ફટાઇ, સમારોહ યોજાય તો ભારતને ટ્રોફી આપવા શરત મૂકીહારેલા પાકિસ્તાની કેપ્ટનની શરમજનક હરકત, ઈનામમાં મળેલો ચેક ફેંકી દીધો
સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ એશિયા કપની ફાઈનલમાં કારમા પરાજય બાદ પાકિસ્તાનના કેપ્ટન સલમાન અલી આગાએ ભારત પર ‘ક્રિકેટનો અનાદર’ કરવાનો આરોપ લગાવ્યો છે. જો કે,…
View More હારેલા પાકિસ્તાની કેપ્ટનની શરમજનક હરકત, ઈનામમાં મળેલો ચેક ફેંકી દીધોતુજે મિર્ચી લગી તો મૈં ક્યા કરું, પાક. પ્રધાન એશિયા ટ્રોફી લઇને ભાગ્યા
ફાઇનલ મેચની એવોર્ડ સેરેમનીમાં હાઇવોલ્ટેજ નાટકીય ડ્રામાથી સૌ કોઇ સ્તબ્ધ ભારતીય ટીમે પાક. પ્રધાનના હસ્તે ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કર્યો, ટ્રોફી વગર જ ચેમ્પિયનશીપની ઉજવણી હાર્યા…
View More તુજે મિર્ચી લગી તો મૈં ક્યા કરું, પાક. પ્રધાન એશિયા ટ્રોફી લઇને ભાગ્યાબુમરાહનો પાકિસ્તાનને જડબાતોડ જવાબ, હરિસ રૌફને બોલ્ડ કરી પ્લેન સેલિબ્રેશન
ભારત અને પાકિસ્તાન વચ્ચે દુબઈમાં ચાલી રહેલી એશિયા કપ ફાઇનલ દરમિયાન ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહએ આક્રમકતા બતાવવાનો મોકો ઝડપી લીધો હતો. બુમરાહે પાકિસ્તાની ઝડપી…
View More બુમરાહનો પાકિસ્તાનને જડબાતોડ જવાબ, હરિસ રૌફને બોલ્ડ કરી પ્લેન સેલિબ્રેશનનૌટંકી બંધ કરો, મરેલા આતંકીઓની તસવીરો જોઇ લો: ભારતનો શરીફને જવાબ
યુએનની મહાસભામાં પાક. વડાપ્રધાને ભારતના 7 ફાઇટર તોડી પાડયાનો જવાબ આપતાં ભારતીય પ્રતિનિધિએ કહ્યું, એક તસવીર હજાર શબ્દો બોલે છે, મરેલા આતંકીઓને લશ્કરી અધિકારીઓએ શ્રધ્ધાંજલિ…
View More નૌટંકી બંધ કરો, મરેલા આતંકીઓની તસવીરો જોઇ લો: ભારતનો શરીફને જવાબપાક.ને ગુપ્ત માહિતી આપનારા જાસૂસ હનીફ ખાનની ધરપકડ
રાજસ્થાન CID ઇન્ટેલિજન્સ દ્વારા એક પાકિસ્તાની જાસૂસ હનીફ ખાનની ધરપકડ કરવામાં આવી હતી, જે ઓપરેશન સિંદૂર દરમિયાન પણ ISIને સેનાની ગતિવિધિઓ વિશે ગુપ્ત માહિતી મોકલતો…
View More પાક.ને ગુપ્ત માહિતી આપનારા જાસૂસ હનીફ ખાનની ધરપકડશરીફ-મુનિરને મહાન નેતાઓ ગણાવી મુલાકાત માટે રાહ જોવડાવતા ડોનાલ્ડ ટ્રમ્પ
એક કલાકથી વધુ ચાલેલી બેઠકના અંતે કોઇ પત્રકાર પરિષદ નહીં ગઇકાલે વ્હાઇટ હાઉસના ઓવલ ઓફિસમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનના વડા પ્રધાન શેહબાઝ શરીફ અને…
View More શરીફ-મુનિરને મહાન નેતાઓ ગણાવી મુલાકાત માટે રાહ જોવડાવતા ડોનાલ્ડ ટ્રમ્પકાશ્મીર મુદ્દે અમેરિકા મધ્યસ્થી નહીં કરે: પાક.ને ઝટકો આપતા ટ્રમ્પ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ટૂંક સમયમાં મુલાકાત થવાની અપેક્ષા છે. અમેરિકાએ પણ સ્પષ્ટતા કરી છે કે તેનો કાશ્મીર મુદ્દા પર…
View More કાશ્મીર મુદ્દે અમેરિકા મધ્યસ્થી નહીં કરે: પાક.ને ઝટકો આપતા ટ્રમ્પયુએનમાં પાક.ના સદાબહાર સાથી તુર્કીએ કાશ્મીરનો મુદ્દો ઉછાળ્યો
યુએનના ઠરાવ મુજબ ઉકેલ લાવવા હિમાયત: ભારતે કહ્યું, આ અમારો આંતરિક મામલો પાકિસ્તાનના સદાબહાર સાથી, તુર્કીયેના પ્રમુખ રેસેપ તૈયપ એર્દોગને સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)માં પોતાના…
View More યુએનમાં પાક.ના સદાબહાર સાથી તુર્કીએ કાશ્મીરનો મુદ્દો ઉછાળ્યો