પડોશી દેશ પાકિસ્તાન ફરી એકવાર સંયુક્ત રાષ્ટ્રમાં શરમજનક બન્યું છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) ની બેઠકમાં, ભારતે ફરી એકવાર પાકિસ્તાનને આડે હાથ લીધું અને…
View More દેવા પર જીવતો દેશ આતંકવાદ, ઉગ્રવાદમાં ડૂબી ગયો છે: ભારતે પાક.ને યુએનમાં ધોઇ નાખ્યુંpakistan news
પાકિસ્તાનના પંજાબમાં ભયાનક વરસાદથી 63નાં મોત, ચહાન ડેમ તૂટતા વિનાશક પૂર
પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં, ખાસ કરીને રાવલપિંડી અને તેની આસપાસના વિસ્તારોમાં, ભારે ચોમાસાના વરસાદને કારણે વિનાશક પૂરની સ્થિતિ સર્જાઈ છે. આ ભયાવહ વરસાદના પરિણામે રાવલપિંડી નજીક…
View More પાકિસ્તાનના પંજાબમાં ભયાનક વરસાદથી 63નાં મોત, ચહાન ડેમ તૂટતા વિનાશક પૂરપાકિસ્તાને ઓલિમ્પિક હીરો અરશદ નદીમને ઉલ્લુ બનાવ્યો
પાકિસ્તાનના ઓલિમ્પિક હીરો અરશદ નદીમે સરકાર પોતાના વચનો પૂરા ન કરવા પર નારાજગી વ્યક્ત કરી છે. તેમણે 2024 પેરિસ ઓલિમ્પિકમાં સુવર્ણ ચંદ્રક જીત્યા પછી આપેલા…
View More પાકિસ્તાને ઓલિમ્પિક હીરો અરશદ નદીમને ઉલ્લુ બનાવ્યોઅમેરિકાએ પાકિસ્તાન સમર્થિત TRFને જાહેર કર્યું આતંકવાદી સંગઠન, પહલગામ હુમલાની લીધી હતી જવાબદારી
અમેરિકાએ ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF)ને વિદેશી આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે. અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ આ માહિતી આપી હતી. TRFએ આ વર્ષે 22…
View More અમેરિકાએ પાકિસ્તાન સમર્થિત TRFને જાહેર કર્યું આતંકવાદી સંગઠન, પહલગામ હુમલાની લીધી હતી જવાબદારીજેલમાં મને કંઈ થાય તો તેના માટે આર્મી ચીફ મુનીર જવાબદાર: ઈમરાન
ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI) 5 ઓગસ્ટથી દેશભરમાં એક વિશાળ વિરોધ પ્રદર્શન શરૂૂ કરવા જઈ રહી છે, જેના હેઠળ શાહબાઝ શરીફ…
View More જેલમાં મને કંઈ થાય તો તેના માટે આર્મી ચીફ મુનીર જવાબદાર: ઈમરાનબલૂચ આર્મીનો પાકિસ્તાની સેના પર મોટો હુમલો, 29 જવાનોની હત્યાનો દાવો
પાકિસ્તાનમાં પરિસ્થિતિ ફરી એકવાર બગડતી દેખાય છે. બલૂચ લિબરેશન આર્મીએ દાવો કર્યો છે કે તેણે કલાત અને ક્વેટામાં 29 પાકિસ્તાની સૈનિકોને મારી નાખ્યા…
View More બલૂચ આર્મીનો પાકિસ્તાની સેના પર મોટો હુમલો, 29 જવાનોની હત્યાનો દાવોપહેલગામ હુમલો પાક.ના રાજકીય લશ્કરી અધિકારીઓનું ષડયંત્ર હતું
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલો પાકિસ્તાનના રાજકીય અને લશ્કરી અધિકારીઓનું કાવતરું હતું. તાજેતરના એક અહેવાલમાં આવા સંકેતો આપવામાં આવ્યા છે. જોકે, ભારત સરકારે આ…
View More પહેલગામ હુમલો પાક.ના રાજકીય લશ્કરી અધિકારીઓનું ષડયંત્ર હતું‘એક તસવીર બતાવો જેમાં ભારતને નુકસાન થયું હોય.’ ઓપરેશન સિંદૂરને લઈને NSA અજીત ડોભાલનું નિવેદન
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલે પાકિસ્તાન વિરુદ્ધ ભારતના ઓપરેશન સિંદૂર પર નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આ ઓપરેશન દરમિયાન ભારતને કોઈ નુકસાન…
View More ‘એક તસવીર બતાવો જેમાં ભારતને નુકસાન થયું હોય.’ ઓપરેશન સિંદૂરને લઈને NSA અજીત ડોભાલનું નિવેદનપાકિસ્તાન રાજકપૂર અને દિલીપ કુમારના ઘરની કરશે જાળવણી
પુનરુધ્ધાર માટે 3 કરોડની ફાળવણી કરી હિન્દી સિનેમાના દિગ્ગજ કલાકારો રાજ કપૂર અને દિલીપકુમારનાં પાકિસ્તાનના પેશાવરમાં આવેલાં પૈતૃક ઘરોના નવીનીકરણ અને સંરક્ષણ કરવા માટે ખૈબર…
View More પાકિસ્તાન રાજકપૂર અને દિલીપ કુમારના ઘરની કરશે જાળવણીપાક.માં પહેલગામ સ્ટાઇલથી આતંકી હુમલો, મુસાફરોની ઓળખ કરી 9ને ગોળી ધરબી દીધી
પાકિસ્તાનમાં એક બસ પર મોટો હુમલો થયો છે. અહેવાલ મુજબ, હુમલાખોરોએ 9 લોકોને તેમની ઓળખ પૂછ્યા પછી ગોળી મારીને હત્યા કરી દીધી. બસ…
View More પાક.માં પહેલગામ સ્ટાઇલથી આતંકી હુમલો, મુસાફરોની ઓળખ કરી 9ને ગોળી ધરબી દીધી