વૈશ્વિક ટેક કંપની માઇક્રોસોફ્ટે તેના સ્થાપક દેશના વડા અનુસાર 25 વર્ષ પછી પાકિસ્તાનમાં કામગીરી બંધ કરી દીધી છે. 2000 માં દેશમાં માઇક્રોસોફ્ટ શરૂૂ કરનાર જાવદ…
View More 25 વર્ષ પછી માઇક્રોસોફટે પાક.માં કામગીરી બંધ કરીpakistan news
પાક. સલામતી સમિતિનું પ્રમુખ બન્યું એમાં મોદીની ટીકા કરી કોંગ્રેસે બુધ્ધિનું દેવાળું ફૂંકયું છે
કોંગ્રેસનું નેતૃત્વ દિશાહીન તો છે જ પણ સામાન્ય વિવેકબુદ્ધિ પણ ખોઈ બેઠું હોય એવું લાગે છે. દેશના મુખ્ય વિપક્ષ તરીકે હકારાત્મક ભૂમિકા ભજવવાના બદલે કોંગ્રેસ…
View More પાક. સલામતી સમિતિનું પ્રમુખ બન્યું એમાં મોદીની ટીકા કરી કોંગ્રેસે બુધ્ધિનું દેવાળું ફૂંકયું છેભારતે 11 મિસાઇલો છોડી હતી: પાક. પ્રધાન રડવા લાગ્યા
મિસાઇલો પડી ત્યારે વિમાનો, વાયુસેનાના જવાનો હતા: અલ્લા તાલાએ મદદ કરી હોવાનું કહેતા ગૃહમંત્રી ઓપરેશન સિંદૂરના લગભગ બે મહિના પછી, પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસીન નકવીએ પાકિસ્તાની…
View More ભારતે 11 મિસાઇલો છોડી હતી: પાક. પ્રધાન રડવા લાગ્યાસાંજે દેખાયા રાતે અદ્દશ્ય; પાકિસ્તાની સેલિબ્રિટીઓના સોશિયલ એકાઉન્ટસ ફરી બંધ
ઓપરેશન સિંદૂર પછી ભારતની ટીકા કરવા બદલ પ્રતિબંધ મૂકાયો હતો પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ, ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં તણાવ જોવા મળ્યો છે.…
View More સાંજે દેખાયા રાતે અદ્દશ્ય; પાકિસ્તાની સેલિબ્રિટીઓના સોશિયલ એકાઉન્ટસ ફરી બંધપાક.ના વજીરિસ્તાનમાં સૈન્ય કાફલા પર આત્મઘાતી હુમલો: 13 સૈનિકોનાં મોત
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના ઉત્તર વઝીરિસ્તાન જિલ્લામાં એક આત્મઘાતી બોમ્બરે વિસ્ફોટકોથી ભરેલું વાહન લશ્કરી કાફલા પર ઠોકી દીધું, જેમાં 13 સૈનિકો માર્યા ગયા અને 20…
View More પાક.ના વજીરિસ્તાનમાં સૈન્ય કાફલા પર આત્મઘાતી હુમલો: 13 સૈનિકોનાં મોતવિંગ કમાન્ડર અભિનંદનને પકડનારા પાક.ના સૈન્ય અધિકારીનું તાલિબાની હુમલામાં મોત
પાકિસ્તાનથી એક મોટા સમાચાર આવી રહ્યા છે. દક્ષિણ વઝીરિસ્તાનના સરગોધામાં TTP (તહેરીક-એ-તાલિબાન-પાકિસ્તાન) દ્વારા કરવામાં આવેલા હુમલામાં મેજર મોઇઝ અબ્બાસ શાહ નામના અધિકારીનું મોત થયું…
View More વિંગ કમાન્ડર અભિનંદનને પકડનારા પાક.ના સૈન્ય અધિકારીનું તાલિબાની હુમલામાં મોતOIC પાકિસ્તાનના પ્રચારનો ભોગ બનવાનું ટાળે: ભારત
ઇસ્લામિક સહકાર સંગઠનની ટિપ્પણીઓને નકારતું ભારત ભારતે OIC ને ચેતવણી આપી છે કે જો તે પાકિસ્તાનના પ્રચારનો ભોગ બનતું રહેશે, તો તેની સુસંગતતા અને વિશ્વસનીયતા…
View More OIC પાકિસ્તાનના પ્રચારનો ભોગ બનવાનું ટાળે: ભારતઇરાનનો અણુભંડાર પાક.માં ખસેડવા અમેરિકાની ચાલ
મુનીર સાથે ટ્રમ્પની મુલાકાત ઇરાનનો સહયોગ લેવા માટે; પેન્ટાગોનના પૂર્વ અધિકારીનો દાવો પાકિસ્તાનના આર્મી ચીફ આસીમ મુનીરની તાજેતરની અમેરિકા મુલાકાત અને ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની તેમની…
View More ઇરાનનો અણુભંડાર પાક.માં ખસેડવા અમેરિકાની ચાલટ્રમ્પે નહીં સાઉદી અરબે યુધ્ધવિરામ કરાવ્યો: પાક.નો ધડાકો
પાક.ના નૂરખાન એરબેઝ ઉપર મિસાઇલ ઝીંકતા જ સાઉદી પ્રિન્સે ભારતને સમજાવ્યું, ડોનાલ્ડ ટ્રમ્પની ડંફાસોનો ફુગ્ગો ફોડી નાખતાં પાક.ના ઇશાક ડાર પાકિસ્તાનના નાયબ વડા પ્રધાન ઇશાક…
View More ટ્રમ્પે નહીં સાઉદી અરબે યુધ્ધવિરામ કરાવ્યો: પાક.નો ધડાકોપહેલગામ હુમલાના ષડયંત્રમાં મુનીરના બે કાંધિયા અધિકારીઓની સીધી ભૂમિકા
પાક. પત્રકારના ખુલાસા મુજબ બન્ને આઈએસઆઈ સાથે સંકળાયેલા છે પાકિસ્તાની પત્રકાર આદિલ રાજાએ, જમ્મુ કાશ્મીરના પહેલગામના બૈસરનમાં હિન્દુ પ્રવાસીઓ ઉપર 22 એપ્રિલ 2025ના રોજ થયેલા…
View More પહેલગામ હુમલાના ષડયંત્રમાં મુનીરના બે કાંધિયા અધિકારીઓની સીધી ભૂમિકા