એક આરોપીએ સેશન્સ અદાલતમાં અને બીજા આરોપીએ હાઇકોર્ટમાં જેલ મુકત થવા અરજી કરી’તી પડધરી તાલુકાના ફતેપર ગામે રહેતા અશ્વિન પરસોતમભાઈ ગજેરા નામનો યુવાન તા.18/5/2024…
View More પડધરીના ફતેપરના ચકચારી હત્યા કેસમાં બે આરોપીની જામીન અરજી મંજૂરPaddhari
પડધરીના ઉકરડા ગામે યુવતીએ બીમારીથી કંટાળી કર્યો આપઘાત
પડધરીના ઉકરડા ગામે પરીવાર સાથે ખેતમજુરી આવેલી યુવતીએ માનસીક બિમારીથી કંટાળી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવતીને ઝેરી અસર થતા સારવાર માટે રાજકોટ…
View More પડધરીના ઉકરડા ગામે યુવતીએ બીમારીથી કંટાળી કર્યો આપઘાતપડધરીના ઉકરડા ગામે યુવતીએ બીમારીથી કંટાળી કર્યો આપઘાત
પડધરીના ઉકરડા ગામે પરીવાર સાથે ખેતમજુરી આવેલી યુવતીએ માનસીક બિમારીથી કંટાળી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવતીને ઝેરી અસર થતા સારવાર માટે રાજકોટ…
View More પડધરીના ઉકરડા ગામે યુવતીએ બીમારીથી કંટાળી કર્યો આપઘાતપ્રેમિકાને સોંપવા ગયેલા પ્રેમીને પરિવારે માર મારી ઝેરી દવા પીવડાવી દીધી
પડધરીના મોવૈયા ગામે પરણીત પ્રેમી ત્રણ માસ પૂર્વે પ્રેમિકાને ભગાડી ગયો હતો. જે પ્રકરણમાં રૂૂ.2.50 લાખમાં સમાધાન થતા પ્રેમી પ્રેમિકાને તેના પરિવારને સોપવા ગયો હતો.…
View More પ્રેમિકાને સોંપવા ગયેલા પ્રેમીને પરિવારે માર મારી ઝેરી દવા પીવડાવી દીધીપડધરીના ટાયરના ગોડાઉનમાં લાગેલી આગના બીજા દિવસે લબકારા
પીજીવીસીએલની ટીમે કારખાનાઓમાં આગ ન ફેલાય તે માટે તાત્કાલિક વીજપ્રવાહ બંધ કરી દેવાયો હતો પડધરી નજીક આવેલા ટાયરના કારખાનામાં ગઈકાલે રાત્રે ભીષણ આગ ભભુકી ઉઠતા…
View More પડધરીના ટાયરના ગોડાઉનમાં લાગેલી આગના બીજા દિવસે લબકારાપડધરી પાસે ટાયરના કારખાનામાં ભીષણ આગ
આગને કાબૂમાં લેવા રાજકોટ-જામનગર-ગોંડલ-પડધરી અને મોરબીના ફાયર ફાઈટરો કામે લાગ્યા, કલાકોથી ભયાનક જ્વાળાઓના લબકારા પડધરી નજીક આવેલા ટાયરના કારખાનામાં ગઈકાલે રાત્રે ભીષણ આગ ભભુકી ઉઠતા…
View More પડધરી પાસે ટાયરના કારખાનામાં ભીષણ આગપડધરીના ખામટા ગામના વેપારીનું ચાલુ બાઈકે બ્રેઈન સ્ટ્રોક આવતાં મોત
જેતપુર નજીક બાઈક અકસ્માતમાં ઘવાયેલા આધેડે દમ તોડ્યો પડધરી તાલુકાના ખામટા ગામે રહેતા વેપારી વૃદ્ધ પોતાનું બાઈક લઈને પડધરી બાયપાસ પરથી પસાર થઈ રહ્યા હતા.…
View More પડધરીના ખામટા ગામના વેપારીનું ચાલુ બાઈકે બ્રેઈન સ્ટ્રોક આવતાં મોત