વિપક્ષી ગઠબંધન ભારતની સહયોગી પાર્ટી શિવસેના (UBT)ના સાંસદ સંજય રાઉતે ઓપરેશન સિંદૂર પર મોટી ટિપ્પણી કરી છે. તેમણે પાકિસ્તાનમાં આતંકવાદ વિરુદ્ધ સેનાના ઓપરેશન સિંદૂરને નિષ્ફળ…
View More ઓપરેશન સિંદૂર નિષ્ફળ ગયું છે: ઉધ્ધવ સેનાના નેતા રાઉતનો બફાટOperation Sindoor
ઓપરેશન સિંદૂર પછી ઘૂસણખોરી ઊલ્ટાની વધી
સેના અને અન્ય સુરક્ષા એજન્સીઓનું ધ્યાન મોટા સંઘર્ષ પર કેન્દ્રિત હોવાથી ઘૂસણખોરી વિરોધી અભિયાનમાં ઢીલાશ 22 એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 નાગરિકોના મોત…
View More ઓપરેશન સિંદૂર પછી ઘૂસણખોરી ઊલ્ટાની વધીઓપરેશન સિંદૂર પછી શાંતિનો રાગ: શરીફનો જુદાજુદા મુદ્દે વાતચીતનો પ્રસ્તાવ
ભારત અને પાકિસ્તાન વચ્ચે પઓપરેશન સિંદૂરથ દરમિયાન થયેલા તણાવ અને યુદ્ધવિરામ લંબાવાયાના થોડા દિવસો પછી, પાકિસ્તાનના વડા પ્રધાન શેહબાઝ શરીફે ભારત સાથે શાંતિ મંત્રણામાં…
View More ઓપરેશન સિંદૂર પછી શાંતિનો રાગ: શરીફનો જુદાજુદા મુદ્દે વાતચીતનો પ્રસ્તાવ‘ઓપરેશન સિંદૂર’ કરોડો ભારતીયોની ભાવનાનું પ્રતિબિંબ: મુખ્યમંત્રી
અમદાવાદમાં ભારતીય સેનાના પરાક્રમને બિરદાવવા યોજાઇ ભવ્ય ત્રિરંગાયાત્રા જમ્મુ-કાશ્મીરના પહેલગામ ખાતે પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાની ઘટના બાદ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા માં ભારતીને…
View More ‘ઓપરેશન સિંદૂર’ કરોડો ભારતીયોની ભાવનાનું પ્રતિબિંબ: મુખ્યમંત્રીઓપરેશન સિંદૂરથી 68%, યુદ્ધવિરામથી 63% લોકો સંતુષ્ટ
47% લોકોના મતે ચીન સૌથી મોટું દુશ્મન મોદી સરકારે ફરી એકવાર ભારતમાં આતંકવાદ ફેલાવતા પડોશી દેશ પાકિસ્તાન પર તેના ઘરમાં ઘૂસીને હુમલો કર્યો અને તેને…
View More ઓપરેશન સિંદૂરથી 68%, યુદ્ધવિરામથી 63% લોકો સંતુષ્ટઓપરેશન સિંદૂર બાદ વિદેશ મંત્રી જયશંકરની સુરક્ષામાં સુધારો, સરકારે આપી આ સ્પેશિયલ સુવિધા
ઓપરેશન સિંદૂર બાદ વિદેશ મંત્રી એસ જયશંકરની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. તેમના કાફલામાં એક બુલેટપ્રૂફ કારનો સમાવેશ કરવામાં આવ્યો છે. વિદેશ મંત્રી જયશંકરે…
View More ઓપરેશન સિંદૂર બાદ વિદેશ મંત્રી જયશંકરની સુરક્ષામાં સુધારો, સરકારે આપી આ સ્પેશિયલ સુવિધાગુજરાતમાં ઓપરેશન સિંદૂર અંગે દેશ વિરોધી પોસ્ટ કરનાર 14 સામે ફરિયાદ
ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને પગલે ભારતીય સેનાના ઓપરેશન સિંદૂર દરમ્યાન કેટલીક સોશીયલ મીડિયા પર દેશવિરોધી પોસ્ટ કરનારી પ્રવૃત્તિઓ સામે પોલીસે કાર્યવાહી કરી છે…
View More ગુજરાતમાં ઓપરેશન સિંદૂર અંગે દેશ વિરોધી પોસ્ટ કરનાર 14 સામે ફરિયાદઓપરેશન સિંદૂરની યશોગાથા ગાવા ભાજપની આજથી 10 દી’ ત્રિરંગા યાત્રા
દેશ વ્યાપી યાત્રામાં મોદીના સંકલ્પ અને ભારતીય સેનાની બહાદુરી બતાવવામાં આવશે સોમવારે રાત્રે રાષ્ટ્રને સંબોધનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઓપરેશન સિંદૂર પર સ્પષ્ટ અને મજબૂત…
View More ઓપરેશન સિંદૂરની યશોગાથા ગાવા ભાજપની આજથી 10 દી’ ત્રિરંગા યાત્રાઓપરેશન સિંદૂરને ટ્રેડમાર્ક કરવાનો કોઈ ઈરાદો નથી: રિલાયન્સની સ્પષ્ટતા
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો ઓપરેશન સિંદૂરને ટ્રેડમાર્ક કરવાનો કોઈ ઇરાદો નથી, આ એક એવો શબ્દપ્રયોગ છે જે હવે ભારતીય શૌર્યના આદર્શ પ્રતીક સમાન રાષ્ટ્રીય ચેતનાનો અવિભાજ્ય હિસ્સો…
View More ઓપરેશન સિંદૂરને ટ્રેડમાર્ક કરવાનો કોઈ ઈરાદો નથી: રિલાયન્સની સ્પષ્ટતાઓપરેશન સિંદૂરમાં આતંકી મસૂદ અઝહરનો ભાઇ રઉફ માયો ગયો
મંગળવારે મોડી રાત્રે ભારત સરકારની લશ્કરી કાર્યવાહીમાં મસૂદ અઝહરનો પરિવાર બરબાદ થઈ ગયો હતો. ભારતના હવાઈ હુમલામાં જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી અઝહરના પરિવારના 10 સભ્યો માર્યા ગયા…
View More ઓપરેશન સિંદૂરમાં આતંકી મસૂદ અઝહરનો ભાઇ રઉફ માયો ગયો