પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓડિશાની રાજધાની ભુવનેશ્વર પહોંચ્યા છે. જ્યાં તેમણે ઓડિશા સરકારના એક વર્ષ પૂર્ણ થવાના ઉજવણી માટે આયોજિત કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ…
View More VIDEO: પીએમ મોદીએ ટ્રમ્પના આમંત્રણને કેમ ઠુકરાવ્યુ? ઓડિશાની જનતા વચ્ચે પોતે જ કર્યો ખુલાસોOdisha news
ઓડીશામાં બીચ પર યુવતી પર સામૂહિક દુષ્કર્મ: 10ની ધરપકડ
પીડિતા પુરૂષ મિત્ર સાથે બેઠી હતી ત્યારે આરોપીઓની દાઢ ડળકી ઓડિશાના ગંજામ જિલ્લામાં ગોપાલપુર બીચ નજીક એક યુવતી પર સામૂહિક દુષ્કર્મના આરોપમાં 10 જણાની ધરપકડ…
View More ઓડીશામાં બીચ પર યુવતી પર સામૂહિક દુષ્કર્મ: 10ની ધરપકડઓડિશાના રાઉરકેલામાં મોટી ઘટના, નક્સલીઓએ વિસ્ફોટકોથી ભરેલો ટ્રક લૂટ્યો
ઓડિશાના રાઉરકેલામાં નક્સલીઓએ ફરી એકવાર સુરક્ષા વ્યવસ્થાને પડકાર ફેંક્યો છે. નક્સલીઓએ વિસ્ફોટકોથી ભરેલા ટ્રકને લૂંટી લીધો છે. નક્સલીઓએ દોઢ ટન વિસ્ફોટકોથી ભરેલી ટ્રક લૂંટી…
View More ઓડિશાના રાઉરકેલામાં મોટી ઘટના, નક્સલીઓએ વિસ્ફોટકોથી ભરેલો ટ્રક લૂટ્યોઓડિશામાં વીજળી પડતાં 10નાં મોત, ઓરેન્જ એલર્ટ
ઓડિશામાં વરસાદી વાતાવરણમાં વીજળી પડવાથી છ મહિલાઓ સહિત 10 લોકોનાં મોત નીપજ્યાં હતા. આ ઘટનામાં ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું હતું.…
View More ઓડિશામાં વીજળી પડતાં 10નાં મોત, ઓરેન્જ એલર્ટનામ મેં બહુત કુછ હૈ: બંગાળના જગન્નાથ મંદિરથી ઓડિશાને વાંધો
દિઘા મંદિરમાં મૂળ મંદિરની પરંપરાગત વિધિઓની નકલ થવી ન જોઇએ પૂરીથી લગભગ 350 કિમી દૂર પશ્ચિમ બંગાળના પૂર્વ મેદિનીપુર જિલ્લાના દિઘામાં 24 એકર પ્લોટ પર…
View More નામ મેં બહુત કુછ હૈ: બંગાળના જગન્નાથ મંદિરથી ઓડિશાને વાંધોગુટખા માટે પૈસા નહીં આપતા પુત્ર પિતાનું માથું કાપી પોલીસમાં પહોંચ્યો
odishaથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક વ્યક્તિએ તેના પિતાની ગરદન કાપીને હાથમાં લઈને પોલીસ સ્ટેશન લઈ ગયો. જેનાથી ખળભળાટ મચી ગયો. જણાવવામાં…
View More ગુટખા માટે પૈસા નહીં આપતા પુત્ર પિતાનું માથું કાપી પોલીસમાં પહોંચ્યો