લાપતા ભારતીયોમાં તામિલનાડુના 37, બંગાળના 30નો સમાવેશ: ઇશા ફાઉન્ડેશનના 77 સભ્યો સંપર્કવિહોણા: ખેડૂત નેતા ટિકૈત સુરક્ષિત નેપાળના રસુવા ક્ષેત્રમાં અચાનક આવેલા વિનાશક પૂરે હિમાલયન ક્ષેત્રમાં…
View More નેપાળ ટ્રેજેડી: 270ના મોત, 300 ભારતીયો સહિત 1500થી વધુ લાપતાNepal news
નેપાળમાં આવેલાં વિનાશક પૂરે મચાવી તબાહી: 165 લોકોનાં મોત, 133 ભારતીયો સહિત 1100 ગુમ
નેપાળ-તિબેટ સરહદ નજીક ભોટેકોશી અને ત્રિશૂલી નદીઓમાં આવેલા ભયાનક પૂરે ભારે વિનાશ સર્જાયો છે. આ વિનાશક પૂરમાં આશરે 165 લોકોએ જીવ ગુમાવ્યા છે જ્યારે…
View More નેપાળમાં આવેલાં વિનાશક પૂરે મચાવી તબાહી: 165 લોકોનાં મોત, 133 ભારતીયો સહિત 1100 ગુમબાલેન શાહને ઝટકો, ભારત વિરોધી આદેશ પર નેપાળ સુપ્રીમ કોર્ટની બ્રેક
રૂા.100થી વધુના માલસામાન પર ટેક્સ લગાવ્યો હતો ભારત-નેપાળ સરહદ પર દૈનિક ઉપયોગની વસ્તુઓ લાવવા-લઈ જવા અંગે બાલેન શાહ સરકાર દ્વારા લાદવામાં આવેલા કડક નિયમો પર…
View More બાલેન શાહને ઝટકો, ભારત વિરોધી આદેશ પર નેપાળ સુપ્રીમ કોર્ટની બ્રેકનેપાળ સરકારે ભારતીય આયાતો પર નવો ટેકસ લાદતા સરહદે જામ
નેપાળમાં ભારતથી આવતા સામાન પર લાદવામાં આવેલા નવા કસ્ટમ ટેક્સ અને કડક નિયમોને કારણે મોટો વિવાદ ઊભો થયો છે. નેપાળના મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ત્યાંની સરકારના…
View More નેપાળ સરકારે ભારતીય આયાતો પર નવો ટેકસ લાદતા સરહદે જામનેપાળના પૂર્વ વડાપ્રધાન ઓલીની ધરપકડ : બાલેન શાહનો સપાટો
નવી સરકારની રચના પછી તરત જ નેપાળમાં કડક કાર્યવાહી શરૂૂ થઈ ગઈ છે. વડા પ્રધાન બાલેન શાહના નેતૃત્વ હેઠળ અને કેબિનેટના નિર્ણયને અનુસરીને, “જનરલ-જી” વિરોધ…
View More નેપાળના પૂર્વ વડાપ્રધાન ઓલીની ધરપકડ : બાલેન શાહનો સપાટોનેપાળમાં Gen-Zનો પરચો, ચૂંટણીમાં વામપંથીઓ સાફ
નેપાળમાં 5 માર્ચે યોજાયેલી સામાન્ય ચૂંટણીના પ્રારંભિક પરિણામોએ દેશની રાજકીય જમીન હલાવી દીધી છે. ગત વર્ષે સપ્ટેમ્બર 2025માં ‘જનરેશન ઝેડ’ યુવાનોના વિશાળ વિરોધ પ્રદર્શનો…
View More નેપાળમાં Gen-Zનો પરચો, ચૂંટણીમાં વામપંથીઓ સાફનેપાળમાં મોટો અકસ્માત: મુસાફરોથી ભરેલી બસ ત્રિશૂલી નદીમાં ખાબકતાં 18ના મોત, અનેક ઘાયલ
નેપાળમાં આજે મોટી દુર્ઘટના બન ઈચ્છે. નેપાળના ધાદિંગ જિલ્લામાં આજે મુસાફરોથી ભરેલી બસ બેકાબૂ બનીને ત્રિશૂલી નદીમાં ખાબકતા મોટો અક્સમાત સર્જાયો હતો, આ અકસ્માતમાં…
View More નેપાળમાં મોટો અકસ્માત: મુસાફરોથી ભરેલી બસ ત્રિશૂલી નદીમાં ખાબકતાં 18ના મોત, અનેક ઘાયલનેપાળમાં રાજાશાહીની પુન: સ્થાપના માટે એરપોર્ટ પર ટોળાનો સૂત્રોચ્ચાર
નેપાળની રાજધાની કાઠમંડુમાં ફરી એકવાર રાજશાહીની પુન:સ્થાપનાની માંગે જોર પકડ્યું છે. શુક્રવાર, 13 ફેબ્રુઆરી 2026 ના રોજ પૂર્વ રાજા જ્ઞાનેન્દ્ર શાહ પૂર્વ નેપાળ (ઝપા) થી…
View More નેપાળમાં રાજાશાહીની પુન: સ્થાપના માટે એરપોર્ટ પર ટોળાનો સૂત્રોચ્ચારનેપાળમાં લેન્ડિંગ સમયે લપસ્યું બુદ્ધ એરનું વિમાન, 55 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા
પૂર્વી નેપાળમાં સ્થિત ભદ્રપુર એરપોર્ટ શુક્રવારે એક મોટી વિમાન દુર્ઘટના ટળી હતી. ભદ્રપુર એરપોર્ટ પર લેન્ડિંગ કરતી વખતે બુદ્ધ એરનું એક વિમાન રનવે પરથી…
View More નેપાળમાં લેન્ડિંગ સમયે લપસ્યું બુદ્ધ એરનું વિમાન, 55 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યાઓમાન બાદ નેપાળ પણ ટી-20 ICC વર્લ્ડ કપ માટે ક્વોલિફાય
નેપાળે તાજેતરના સમયમાં ઉત્તમ પ્રદર્શન કર્યું છે, અને હવે તેનું ફળ મળ્યું છે. નેપાળે 2026 ટી-20 વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કર્યું છે. બુધવારે, નેપાળ…
View More ઓમાન બાદ નેપાળ પણ ટી-20 ICC વર્લ્ડ કપ માટે ક્વોલિફાય