નેપાળ હાલમાં મોટા રાજકીય અને સામાજિક ઉથલપાથલમાંથી પસાર થઈ રહ્યું છે. સોશિયલ મીડિયા પર પ્રતિબંધ અને વધતા ભ્રષ્ટાચાર સામે શરૂ થયેલા આંદોલને હવે…
View More રાજીનામું આપ્યા બાદ કેપી ઓલી દુબઈ ભાગ્યા? નેપાળી એર હોસ્ટેસે કર્યો દાવોNepal news
એક દિવસમાં ઓલીને ઉથલાવનાર Gen-Z ચળવળનો ચહેરો સુદાન ગુરંગ
એનજીઓ ચલાવતા 26 વર્ષિય નેતાની એક હકલથી હજારો યુવાનો રસ્તા પર ઉતરી આવ્યા નેપાળમાં જનરલ-ઝેડ ચળવળે સરકારના મૂળિયાં હચમચાવી દીધા છે. આ ચળવળનો મુખ્ય ચહેરો…
View More એક દિવસમાં ઓલીને ઉથલાવનાર Gen-Z ચળવળનો ચહેરો સુદાન ગુરંગનેપાળમાં સોશિયલ મીડિયાની આગમાં ઓલી સરકાર ભસ્મીભૂત
આર્મી ચીફના દબાણ બાદ પીએમ ઓલી સહિત તમામ પ્રધાનોના રાજીનામા: રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને અનેક નેતાના ઘર ફૂંકી મારતા પ્રદર્શનકારીઓ જનરેશન ઝેડના યુવાઓએ સંસદ ભવનને પણ…
View More નેપાળમાં સોશિયલ મીડિયાની આગમાં ઓલી સરકાર ભસ્મીભૂતનેપાળમાં સત્તાપલટો: PM ઓલીએ આપ્યું રાજીનામું, સંસદમાં આગચંપી
નેપાળમાં પરિસ્થિતિ સતત બગડી રહી છે. વિરોધ પ્રદર્શનોએ હિંસક વળાંક લીધો છે. રાજધાની કાઠમંડુ સહિત ઘણા વિસ્તારોમાં આગચંપી, તોડફોડ અને પથ્થરમારાની ઘટનાઓ બની છે.…
View More નેપાળમાં સત્તાપલટો: PM ઓલીએ આપ્યું રાજીનામું, સંસદમાં આગચંપીનેપાળ સરકાર ઝૂકી; સોશિયલ મીડિયાનો પ્રતિબંધ હટાવ્યો, હવે PMના રાજીનામાની માંગ
ઘણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરના પ્રતિબંધ અને ભ્રષ્ટાચારના આરોપોથી ગુસ્સે ભરાયેલા નેપાળમાં જનતાએ ગઇકાલે ઉગ્ર વિરોધ કર્યો હતો. કાઠમંડુ અને આસપાસના વિસ્તારોમાં હજારો યુવાનો રસ્તા…
View More નેપાળ સરકાર ઝૂકી; સોશિયલ મીડિયાનો પ્રતિબંધ હટાવ્યો, હવે PMના રાજીનામાની માંગનેપાળમાં સોશિયલ મીડિયા બૅનથી હિંસા ફાટી નીકળી, 8નાં મોત: સંસદને આગચંપી
હજારો જનરેશન ઝેડ યુવાનોએ સંસદમાં ઘુસી જઇ કરેલી આગચંપી, પોલીસ ગોળીબારમાં 80ને ઇજા: સેના તહેનાત, તોફાનીઓને દેખો ત્યાં ઠાર મારવા આદેશ નેપાળ સરકાર દ્વારા…
View More નેપાળમાં સોશિયલ મીડિયા બૅનથી હિંસા ફાટી નીકળી, 8નાં મોત: સંસદને આગચંપીનેપાળના કાઠમંડુમાં ‘રાજાશાહી’ મુદ્દે પોલીસ-દેખાવકારો વચ્ચે હિંસક અથડામણ, અનેક વિસ્તારોમાં કર્ફ્યુ
આજે નેપાળના કાઠમંડુમાં સુરક્ષા દળો અને સમર્થકો વચ્ચે નેપાળની રાજાશાહી અને હિંદુ રાષ્ટ્રની પુનઃસ્થાપનાની માંગણીને લઈને બબાલ શરૂ થઈ ગઈ છે. કાઠમંડુમાં સુરક્ષા કર્મચારીઓ…
View More નેપાળના કાઠમંડુમાં ‘રાજાશાહી’ મુદ્દે પોલીસ-દેખાવકારો વચ્ચે હિંસક અથડામણ, અનેક વિસ્તારોમાં કર્ફ્યુનેપાળમાં લોકશાહી નાબૂદ કરવા અઠવાડિયાનું અલ્ટિમેટમ: ગૃહયુદ્ધ ફાટી નીકળવાની શક્યતા
નેપાળમાં રાજાશાહીની માંગ કરતું આંદોલન દિવસેને દિવસે વેગ પકડી રહ્યું છે. રાજાશાહીનું સમર્થન કરતી સંસ્થાઓએ સરકારને એક સપ્તાહનું અલ્ટીમેટમ આપ્યું છે. તેમનું કહેવું છે…
View More નેપાળમાં લોકશાહી નાબૂદ કરવા અઠવાડિયાનું અલ્ટિમેટમ: ગૃહયુદ્ધ ફાટી નીકળવાની શક્યતાનેપાળમાં લોકશાહીથી પ્રજા કંટાળી, ફરી રાજાશાહીની માંગ સાથે લોકો રસ્તા પર
પૂર્વ રાજા જ્ઞાનેન્દ્રસિંહે પણ ફરી દેશ માટે સક્રિય ભૂમિકા ભજવવાનો દાવો કર્યો નેપાળમાં ફરી એકવાર રાજાશાહીની માંગ તેજ બની છે. રાજાશાહીનું સમર્થન કરતી રાષ્ટ્રીય પ્રજાતંત્ર…
View More નેપાળમાં લોકશાહીથી પ્રજા કંટાળી, ફરી રાજાશાહીની માંગ સાથે લોકો રસ્તા પરનેપાળમાં ભારતીય સટોડિયાઓ ઉપર તવાઈ
15 દિવસમાં 33ની ધરપકડ, ઢગલા મોઢે લેપટોપ-મોબાઈલ-સિમકાર્ડ કબજે પાડોશી દેશ નેપાળમાં પોલીસ ઓનલાઈન સટ્ટાબાજી પર કડક કાર્યાહી ચાલુ કરી છે. છેલ્લા 15 દિવસમાં 33થી વધુ…
View More નેપાળમાં ભારતીય સટોડિયાઓ ઉપર તવાઈ