નવસારી જિલ્લામાં આજે એક હૃદયદ્રાવક દુર્ઘટના સામે આવી છે. ગણદેવી તાલુકાના ગણદેવા ગામ નજીક હાઈટેન્શન વીજળીના વાયરના સંપર્કમાં ટેમ્પો આવી જતાં મજૂરોને ભારે વીજકરંટ…
View More નવસારીના ગણદેવામાં ગોઝારી ઘટના: હાઈટેન્શન વાયરને ટેમ્પો અડતાં 3 મજૂરોના મોતNavsari
નવસારીમાં 30 લોકોને એરલિફટ કરાયા, અમદાવાદમાં CM રસ્તા પર ઉતર્યા
અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારોમાં સેનાની મદદ લેવાઈ, ગેલોપ્સ પાર્કમાં ફસાયેલા 900 લોકોને બચાવવા ઓપરેશન રાજ્યમાં 38653 લોકોનું સ્થળાંતર, 5547 લોકોનું રેસ્કયુ કરાયું, વાયુસેનાની છ ટુકડી તૈનાત કરાઈ…
View More નવસારીમાં 30 લોકોને એરલિફટ કરાયા, અમદાવાદમાં CM રસ્તા પર ઉતર્યાહળાહળ કળિયુગ: ચીખલીમાં સાવકા બાપે બે સગીર દીકરીને ગર્ભવતી બનાવી
રાત્રે બધા સૂઈ જાય પછી શરીર સંબંધ બાંધતો, પોલીસે હેવાનને ઝડપી લીધો માનવતાને શરમાવે તેવી એક હૃદયદ્રાવક ઘટના નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં પ્રકાશમાં આવી છે.…
View More હળાહળ કળિયુગ: ચીખલીમાં સાવકા બાપે બે સગીર દીકરીને ગર્ભવતી બનાવીપાટીલના ગઢ નવસારી જિલ્લા ભાજપમાં ભડકો, સંગઠન જાહેર થતાં જ રાજીનામા પડ્યા
ભાજપના પૂર્વ પ્રમુખ સી.આર.પાટીલના ગઢ નવસારી જિલ્લા ભાજપ સંગઠનના હોદ્દેદારોના નામોની જાહેરાત થતાની સાથે જ જિલ્લા ભાજપમાં ચાલતો આંતરિક વિવાદ સપાટી પર આવી ગયો છે.…
View More પાટીલના ગઢ નવસારી જિલ્લા ભાજપમાં ભડકો, સંગઠન જાહેર થતાં જ રાજીનામા પડ્યાનવસારીથી જૈશ-એ-મોહમ્મદ અને અલ-કાયદા સાથે જોડાયેલો આતંકવાદી ઝડપાયો, હથિયારો મળ્યા
વોન્ટેડ આંતકવાદી અબુબકર સાથે મળી ભારતમાં આતંકવાદી હુમલાના ષડયંત્રનો પર્દાફાશ લાલકિલ્લા ઉપર અલકાયદાનો ધ્વજ ફરકાવવાના સપના જોતો હતો, હુમલા માટે હથિયારો ઉત્તરપ્રદેશથી મેળવ્યા ગુજરાત મિરર,…
View More નવસારીથી જૈશ-એ-મોહમ્મદ અને અલ-કાયદા સાથે જોડાયેલો આતંકવાદી ઝડપાયો, હથિયારો મળ્યાસ્કૂલ બહાર છાત્રને અન્ય વિદ્યાર્થીએ પેટમાં કાતર ઝીંકી દીધી
નવસારીમાં અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ જેવી ઘટના, હાથ અને પેટમાં 3 વાર કર્યા નવસારીની SGM સ્કૂલની બહાર અમદાવાદ સેવન્થ ડે સ્કૂલ જેવી ઘટના સામે આવી…
View More સ્કૂલ બહાર છાત્રને અન્ય વિદ્યાર્થીએ પેટમાં કાતર ઝીંકી દીધીમધરાત્રે ભેદી આદેશ થતાં માતાએ નિદ્રાધીન બે માસૂમ પુત્રોના ગળા દબાવી મોતને ઘાટ ઉતારી દીધા!
અન્ય રૂમમાં સૂતેલા સસરાની હત્યાનો પણ પ્રયાસ કરી કાન કરડી ખાધો, મધરાત્રે ખેલ્યો ખૂની ખેલ બીલીમોરામાં મધરાત્રે બનેલી ‘વશ’ ફિલ્મ જેવી ભયાનક ઘટના, પિતૃ મોક્ષાર્થે…
View More મધરાત્રે ભેદી આદેશ થતાં માતાએ નિદ્રાધીન બે માસૂમ પુત્રોના ગળા દબાવી મોતને ઘાટ ઉતારી દીધા!બિલિમોરામાં માતાને સપનામાં બાળકોની બલિ ચડાવવાનો આદેશ મળતા બે દીકરાની હત્યા
બીલીમોરા શહેરના દેવસર વિસ્તારમાંથી એક કાળજું કંપાવી દેનારી અને અંધશ્રદ્ધાની પરાકાષ્ઠા દર્શાવતી ઘટના સામે આવી છે. અંધશ્રદ્ધામાં અંધ બનેલી આ જનેતાએ પોતાના પાંચ વર્ષના અને…
View More બિલિમોરામાં માતાને સપનામાં બાળકોની બલિ ચડાવવાનો આદેશ મળતા બે દીકરાની હત્યાનવસારીમાં મીની વાવાઝોડુ ત્રાટક્યું : 150થી વધુ ઘરોના છાપરા ઉડ્યા
વાંસદા, ચિખલી, સીણધઇ ગામોમા તારાજી, 48 કલાકથી અંધારપટ, ખેતરોમાં ઉભેલા પાકને ભારે નુકશાન નવસારી જિલ્લામાં તાજેતરમાં આવેલા મિની વાવાઝોડા અને ભારે વરસાદે વાંસદા અને ચીખલી…
View More નવસારીમાં મીની વાવાઝોડુ ત્રાટક્યું : 150થી વધુ ઘરોના છાપરા ઉડ્યાનવસારીના જલાલપોરમાં દુર્ઘટના: ગણેશ મૂર્તિ લાવતી વખતે વીજલાઈનને અડતાં 7 લોકોને કરંટ લાગ્યો, 2ના મોત
નવસારીના જલાલપોર તાલુકાના કરાડી ગામમાં એક મોટી દુર્ઘટના બની છે. સોમવારે એટલે કે ગઈ કાલે ગણેશ મૂર્તિ લઈ જતી વખતે લોખંડના પાઈપથી હાઈટેન્શન લાઈન…
View More નવસારીના જલાલપોરમાં દુર્ઘટના: ગણેશ મૂર્તિ લાવતી વખતે વીજલાઈનને અડતાં 7 લોકોને કરંટ લાગ્યો, 2ના મોત