ગોંડલનાં કામઢીયા ગામે બે દિવસ પહેલા પરપ્રાંતિય યુવાન ની થયેલી હત્યાનો ભેદ પોલીસે ખોલી મૃતક નાં સગીરવયનાં સાળાને જડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી…
View More પ્રેમમાં આડખીલી બનેલા બનેવીને સગીર વયના સાળાએ મોતને ઘાટ ઉતાર્યોmurder
દેશના 1205 MLA સામે હત્યા સહિતના ગંભીર ગુના
આંધ્રપ્રદેશના 78% ધારાસભ્યો સામે ફોજદારી કેસ, અપહરણ-મહિલા વિરૂધ્ધ ગુના સહિતનો ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનો ADRનો રિપોર્ટ એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)એ દેશભરના રાજ્ય વિધાનસભાઓ…
View More દેશના 1205 MLA સામે હત્યા સહિતના ગંભીર ગુનાચાલુ બાઇકે પરીણીતાની ચૂંદડી ખેંચી, સમજાવવા જતાં સાસુ પર પથ્થરમારો-પતિને છરી ઝીંકી
રાજકોટના રૈયાધારે હોળીના દર્શન કરવા માતા સાથે નીકળેલી પરિણીતાને બાઈક પર આવેલા શખ્સે સ્ટંટ કરી ચૂંદડી ખેંચી છેડતી કરતા બનાવ પોલીસ ચોપડે પહોંચ્યો હતો…
View More ચાલુ બાઇકે પરીણીતાની ચૂંદડી ખેંચી, સમજાવવા જતાં સાસુ પર પથ્થરમારો-પતિને છરી ઝીંકીલાઠીમાં ખૂનની હોળી, આડા સંબંધની શંકામાં પતિએ પત્નીને વેતરી નાખી
અમરેલી જિલ્લાના લાઠી શહેરમાં ધુળેટીના દિવસે એક દર્દનાક ઘટના સામે આવી છે. ગુલાબભાઈ કરીમભાઈ સમાએ તેમની 26 વર્ષીય પત્ની રેહાનાબેનની છરા વડે હત્યા કરી…
View More લાઠીમાં ખૂનની હોળી, આડા સંબંધની શંકામાં પતિએ પત્નીને વેતરી નાખીપ્રેમિકા સાથે મૈત્રી કરારથી રહેતા યુવકને પૂર્વ પ્રેમીએ રહેંસી નાખ્યો
લોધિકાના પારડી ગામની ઘટના: બે માસ પૂર્વે જ ત્યકતા અને યુવક લિવઇનમાં જોડાયા’તા રાજકોટમા જંગલેશ્ર્વર વિસ્તારમા રહેતી ત્યકતા સાથે બે માસ પુર્વે જ લીવ ઇનશીપમા…
View More પ્રેમિકા સાથે મૈત્રી કરારથી રહેતા યુવકને પૂર્વ પ્રેમીએ રહેંસી નાખ્યોથાનના સરોળી ગામે છેડતી કરનાર શખ્સને બચાવવા ગયેલ યુવાનની હત્યા
થાનના સરોળી ગામે અગાઉ બહેનની છેડતી કરનાર શખ્સની વચ્ચે પડેલા કોળી યુવાનની ધુળેટીના દિવસે હત્યા કરી નાખવામ આવતા સનસનાટી મચી ગઈ હતી. થોડા સમય પૂર્વે…
View More થાનના સરોળી ગામે છેડતી કરનાર શખ્સને બચાવવા ગયેલ યુવાનની હત્યાજમવા બાબતે ત્રણ ભાઈ પર હુમલો : એકની હત્યા, બેને ઈજા
મોરકંડા ધાર વિસ્તારમાં વાળ પ્રસંગમાં પાડોશી પરિવાર વચ્ચે મારામારી, છ શખ્સો સામે હત્યા, હુમલાની ફરિયાદ જામનગર નજીક મોરકંડા ધાર વિસ્તારમાં હોળીની રાત્રે રબારી પરિવારમાં…
View More જમવા બાબતે ત્રણ ભાઈ પર હુમલો : એકની હત્યા, બેને ઈજાધૂળેટીના દિવસે જ હરિયાણાના સોનીપતમાં ભાજપ નેતાની હત્યા, પાડોશીએ જ ધરબી દીધી ગોળી
હરિયાણાના સોનીપતમાં હોળીના દિવસે ભાજપના એક નેતા મુંડલાના મંડળના પ્રમુખ સુરેન્દ્ર જવાહરાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તેના પર ત્રણ ગોળીઓ ચલાવવામાં આવી…
View More ધૂળેટીના દિવસે જ હરિયાણાના સોનીપતમાં ભાજપ નેતાની હત્યા, પાડોશીએ જ ધરબી દીધી ગોળીભાવનગરમાં પ્રેમ પ્રકરણમાં પુત્રીનું ગળુ ઘોંટી દેતા પિતા-કાકા
હત્યા કરી પુરાવાનો નાશ કરવા અંતિમ વિધી કરી પિતા સુરત જતા રહયા, પોલીસે બંન્નેને પકડી પુછપરછ શરૂ કરી અન્ય જ્ઞાતિના યૂવકના પ્રેમમાં પડતા દીકરીની નિર્દયતાથી…
View More ભાવનગરમાં પ્રેમ પ્રકરણમાં પુત્રીનું ગળુ ઘોંટી દેતા પિતા-કાકાચલાલામાં મિલકત વિવાદમાં યુવાનની પાઇપ ઝીંકી હત્યા
અમરેલી જિલ્લાના ચલાલામાં મિલકત વિવાદમાં સમાધાન માટે ગયેલા યુવકની હત્યા થઈ છે. નિકુંજભાઈ જયસુખભાઈ મોણપરા (ઉંમર 35) તેમના મિત્ર લાલભાઈ ધીરુભાઈ હિરપરા સાથે સાવરકુંડલા ગયા…
View More ચલાલામાં મિલકત વિવાદમાં યુવાનની પાઇપ ઝીંકી હત્યા