સેન્ટ્રલ અને વેસ્ટ ઝોનના તમામ હોલમાં ફાયર ઈન્સ્ટોલેશનનું કામ પૂર્ણ થવામાં, NOC મળતા જ બુકિંગ ચાલુ કરાશે શહેરના મધ્યમવર્ગીય પરિવારો પોતાના અલગ અલગ પ્રકારોના પ્રસંગો…
View More મનપાના બે ઝોનના લગ્ન હોલ એક સપ્તાહમાં ખૂલી જશેMunicipal Corporation
અનામત પ્લોટ પર થયેલા 60 ઝૂંપડાંઓ તોડી પાડતી મનપા
ટાઉન પ્લાનિંગ વિભાગે દબાણો દૂર કરી રૂા. 97.43 કરોડની 24359 ચો.મી. જમીન ખુલ્લી કરાવી મહાનગરપાલિકાના અલગ અલગ હેતુ માટે મુકવામાં આવેલા અનામત પ્લોટ ઉપર થઈ…
View More અનામત પ્લોટ પર થયેલા 60 ઝૂંપડાંઓ તોડી પાડતી મનપામહાનગરપાલિકાએ 92 વેપારીઓ પાસેથી 6 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કર્યુ
મનપાના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા તારીખ 13/12/2024 થી 15/12/2024 એમ કુલ 3 દિવસમાં દરમ્યાન ત્રણેય ઝોનમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત તથા ગંદકી કરતા આસામી સામે…
View More મહાનગરપાલિકાએ 92 વેપારીઓ પાસેથી 6 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કર્યુમનપા દ્વારા 50 આસામીઓ પાસેથી પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂૂલ્સ-2021 અન્વયે તા.11 થી 12 એમ કુલ 2 દિવસમાં ત્રણેય ઝોન વિસ્તારમાં અલગ અલગ મુખ્ય માર્ગો પર સોલીડ…
View More મનપા દ્વારા 50 આસામીઓ પાસેથી પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્તમનપાએ વધુ 10 બાકીદારોની મિલકતને તાળાં માર્યા
એક આસામીને જપ્તીની નોટિસ, 2 નળકનેકશન કટ: રૂા.14.71 લાખની રીકવરી રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસુલાત શાખા દ્વારા આજે વધુ 10 મિલકતોને શીલ મારવામાં આવ્યુ હતુ અને…
View More મનપાએ વધુ 10 બાકીદારોની મિલકતને તાળાં માર્યામનપામાં અરજદારો માટે મુકાશે ડેશ બોર્ડ: લોકો ફરિયાદ કરી શકશે
સ્ટેન્ડિંગની સંકલન બેઠકમાં નવા કમિશનરે હાજરી આપી કોર્પોરેટરો સાથે પરિચય કેળવી સંકલનથી કામ કરવા અંગે ચર્ચા કરી મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક આજરોજ મળેલ શાસકપક્ષના કોર્પોરેટરો…
View More મનપામાં અરજદારો માટે મુકાશે ડેશ બોર્ડ: લોકો ફરિયાદ કરી શકશેમહાપાલિકાની સ્ટેન્ડિંગની બેઠક કાલે, કર્મચારીઓની તબીબી સહાયની દરખાસ્તો
મહાનગરાપલિકાની સ્ટેન્ડીંગ કમિટિની બેઠક આવતી કાલે મળનાર છે. પરંતુ કમિશનર વિભાગ દ્વારા નિયમ મુજબ એક સાથે કર્મચારીઓને અલગ અલગ તબીબી સહાય અંગેની દરખાસ્તો રજૂ કરવાનો…
View More મહાપાલિકાની સ્ટેન્ડિંગની બેઠક કાલે, કર્મચારીઓની તબીબી સહાયની દરખાસ્તોવિસ્થાપિતો માટે બનાવેલા 696 આવાસ મનપાએ વેચવા કાઢ્યા!
રાજકોટ શહેરમાં વસવાટ કરતા ઘર વિહોણા લોકો તેમજ નદી કાંઠા અથવા ડિમોલેશન દરમિયાન ઘર ગુમાવ્યું હોય તેવા લોકો માટે મહાનગરપાલિકા દ્વારા આવાસ યોજનાઓ તૈયાર કરવામાં…
View More વિસ્થાપિતો માટે બનાવેલા 696 આવાસ મનપાએ વેચવા કાઢ્યા!મનપાની 100 દિવસીય ટી.બી.નાબૂદી ઝુંબેશનો કાલથી પ્રારંભ
રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન પ્રવિણભાઈ કયાડા, જિલ્લા કલેકટર પ્રભવ જોશી,રાજકોટ મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનરસ્વપ્નિલ ખરે, રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય…
View More મનપાની 100 દિવસીય ટી.બી.નાબૂદી ઝુંબેશનો કાલથી પ્રારંભમફત વીજળી યોજના અંગે કાલથી મનપાનો વોર્ડવાઇઝ કેમ્પ
નાણામંત્રી નિર્મલા સિતારમણએ બજેટ વર્ષ 2024 દરમિયાન રૂૂફટોપ સોલર એનર્જી યોજનાની જાહેરાત કરી હતી. આ યોજના અંતર્ગત દેશના1 કરોડ પરિવારોને દર મહિને 300 યુનિટ સુધી…
View More મફત વીજળી યોજના અંગે કાલથી મનપાનો વોર્ડવાઇઝ કેમ્પ